________________
૧૬૪'
ન
પૂ આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ॰સાની કસેાટીમાંથી પાર ઉતરેલા અખિલભારત્તિય અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ અને સમાજસેવક શ્રી
તા. ૧૧-૫-૧૯૦
ટોકરશીભાઈ આણંદજીલાલકા
અપેક્ષા રાખવી અસ્થાને નહિ ગણાય.
શ્રી ટોકરશીભાઈને જન્મ કચ્છના લાલા ગામમાં તા. ૧૦૯-૨૩ના પિતાશ્રી આણુંદજીભાઈ લખમશીભાઈનેર થયેલ. માતા નેણુભાઇના સ્નેહભર્યાં માતૃત્વ નીચે ચાર ધારા સુધીના અભ્યાસ કરા વ્યવસાય અર્થે` મુ`બઈ આવ્યા. અગિયાર વર્ષની નાની ઉમરમાં વ્યવસાયિક કારકીદીના પ્રારભ કરેલ. શ્રી લક્ષ્મીભાઈ અરજણભાઈ કાનજી લેાડીયા સાથે લગ્નજીવન પી જોડાયા અને તેમના પાવન પગલે, તેમની માયાળુતાથી પ્રગતિ માટેની જાગૃતિ અને સહપ્રેરણાથી ઉન્નતિના શિખરે ચડયા. તેં મના પિર. વારમાં પાંચ પુત્રીઓ, બે પુત્રામાં નરેન્દ્રભાઈ અને પ્રકાશભાઇએ વ્યત્રસાયની જવાબદારી ઉપાડવાપુર્વક પિતાની સેવાકિય-ધાર્મિક પ્રવૃત્તિમાં સહાયક બનતા રહે છે.
|
|
માનવીનું વ્યક્તિત્વ ત્રણ ખળા દ્વારા ઘડાય છે. પૂર્વ જન્મના કર્મા, વારસાગત ગુણ્ણા અને સકલ્પબળ દ્વારા સાધવામાં આવેલી પ્રગતિ. આવા રોય ખળાના સુભગ સમન્વય માનનીય શ્રેષ્ઠિવ શ્રી ટાકરશીભાઈ આણંદજી લાલકાના જીવનમાં દૃષ્ટિમાન થાય છે સાહસ, સ્વાશ્રય અને સૌમ્ય સ્વભાવથી શિખર સર કરનાર મુરબ્બીશ્રી ટેકરશીભાઈ એ ધંધાની કુનેહ અને પ્રમાણિકતાથી વ્યવસાયને વિકસાવી, પ્રકાશ ટ્રેડીંગ કુાં.ના નામે સ્વતંત્ર વ્યવસાય સ્થાપી-સમૃદ્ધિના શિખરે ચડાવ્યેા અને આજે તેએશ્રી નિવૃત્તિ મય અને ધ રાયણ છત્રન ગુજારી રહ્યા છે.
|
ક બ્ય પ્રત્યે સદાય જાગૃત, લેાકહિત માટે સદાય પ્રવૃત્ત, અનુભવ સમૃદ્ધ શ્રી ટેાકરશીભાઇની સેવા અનેક સ`ઘા-સસ્થાએ મળવતા રહેલ છે. જેમાં શ્રી આય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ નાગલપુર સરસા, શ્રી અનંતનાથજી મહાજન જૈન દેરાસર, શ્રી ક. ૪. આ વિધાથી સસ્થા, શ્રી લાલાગામ ( કચ્છ ) દેરાસરમહાજન, શ્રી નાટકાપર વે. મૂ. પૂ. સંઘ, શ્રી આજન કલ્યાણ કેન્દ્ર. શ્રી આરક્ષિત જૈન વે. દંતાણીતી, શ્રી આ કલ્યાણ જૈન ચેટેબલ ટ્રસ્ટ, શ્રી આરક્ષિત ગુણલબ્ધિ પાવાગઢ તી ટ્રસ્ટ, શ્રી ગુણભારતી પ્રા. ચેરીટેખલ ટ્રસ્ટ, શ્રી અ. ભા. અચલગચ્છ (ધિપક્ષ ) વે જૈન સ`ધના ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી હું પ્રમુખ તરીકે તાજેતરમાં ચુંટાયા છે જે જાજર~ માન વ્યક્તિત્વની શતદલ પાંખડીએ વિકસી, સુરભિમય પરિમલ દ્વારા સમગ્ર વાતાવરણને સભર કરેલ છે.
માનવ સ્વાવનું સાચું મુલ્યાંકન કરતાં પરીક્ષક સ્વ અચલગચ્છાધિપતિ પુજ્ય આચાય દેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ॰ સા॰ નીકસેાટીમાંથી પાર ઉતરેલ હાઈ તેમની અનેક સંઘે, સંસ્થાઓ, ટ્રસ્ટીના કાર્યભાર ટોકરશીભાઈને સુપ્રત કરી તેમની સમજ શક્તિ અને સમયના લાભ મેળવી શકયા છે. ત્યારે સહેજ ભાષના થાય કે તેમના વિસ્તરતા સેવા યજ્ઞમાં અ॰ ભા॰ જૈન વે. કાન્ફરન્સ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી જેવી સસ્થા એમાં પણ ભશિષ્યમાં શ્રી ટોકરશીભાઈ જોવા મળશે, એવી
DIDIH
સંઘમાતા શ્રી લક્ષ્મીબેન જેમ કુટુબ પ્રત્યે કરમાં પાછી પાની કરી નથી તેમ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે ૫! રસ ધરાવે છે. તેમ જ સાધુ-સાધ્વીઓની સેવા બિકત કરવા હમેશા તત્પર રહે છે. અનુકપા એ એમને વિશિષ્ટ ગુણ્ છે, મુશ્કેલીના સમયમાં તેઓ કચ્છમાં વસતા લેાકેાની હાર થાય છે. અને જ્ઞાતિની ઉતિના કાર્યમાં ખાસ રસ લે છે.
|
સંઘરત્ન શ્રી ટેાકરશીભાઇએ જ્ઞાતિ, સમાજ, કચ્છ મુબઈની અનેક સસ્થાઓમાં દાન આપીને સેવા બજાવી છે તેમ સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં પણ અનેક ધમ પ્રવ્રુત્તિમાં સહાયક થયેલ છે. જેમાં નટુકમાં કાયમી ગરમ પીવાના પાણીની સગવડ તેમના તરફથી થાય છે. તેમ જ શત્રુંજય ગિરિરાજની યાત્રા માટે વયેવૃદ્ધ સાધુ-સાધ્વીજી મહુરાજ માટે કાયમી ડાળીના ખર્ચની વ્યવસ્થા પણ તેએશ્રીએ બેઠવેલ છે. અને તે માટે શ્ર. કાકુમાઇ બ્રહ્મભટ્ટ (સુંદર સાગર-દાણાપીઠ) પાીતાણાના સ'પક' સાધવાથી
સડ્ડાયક બને છે.
શ્રી ટોકરશીમાઈ સ્વયં પ્રકાશમાન કીર્તિ પ્રાપ્ત કરનાર પુરૂષાથી પુરૂષ છે. તેઓશ્રીની કીર્તિના કળશ વધારે ચઢતા રહે તેવી અમારી શુભેચ્છા.
આપણે આપણી જાતની સમીપ છીએ તેના કરતાં પણ ઇશ્વર આપણી વધુ નિકટ છે,