SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] lational તા. ૪-૧-૧૯૦ શ્રીસ ઘયાત્રા કરાવવાના લાભ લેતા સધપતિ શ્રી વરધીચ'દ માધાણી પરિવારના પૌત્રા, પ્રપૌત્રા ચિ. મહાવીર, પ્રવિણ, પરેશ, પૃથ્વી કુમાર, નિમિત્ત, વસંત, દિનેશ વગેરેએ પણ યાત્રિકાની સેવાને અનુપમ લાભ મેળવ્યો છે. પૂ.આ. શ્રી વિજયરામસૂરિજી ડેલાવાળાના શિષ્યા, ગણિશ્રી જગવલ્લભવિજયજી મ૦ આદિ વિશાળ પરિવાર સામૈયામાં પધ.રતાં શાસનની શાનદાર શે।ભા થઇ હતી. સામૈયુ· શહેરના મુખ્ય માર્ગે થી સીધુ તળેટી આવ્યું. ત્યાં. ઉત્ક્રાતિ હૈયે સૌએ (ગરિરાજને ભક્તિ-ભાવથી નિહાળ્યા-ભેટયાં અને ઉમંગથી વધાવ્યા પૈસાના તા વરસાદ વરસ્યા. વલ્ભીપુરથી સિદ્ધગિરિરાજને સેાના-રૂપાનાં ફુલડે અને લક્ષ્મી વડે વધાવેલા. ત્યાં અને પાશ્ચીતાણા જય તલાટીએ ચૈત્યવંદન થતાં ભાવભર્યાં સ્તવનાની ધૂનમાં સૌ તરખાળ બની ગયા. શાભ! શી કહુ રે શેત્રુંજા તણી’..........એ સ્તવને યાત્રિકોને ભક્તિ ઘેલા બનાવ્યા, કેશરીયાજી દાદાના દંન કરી સૌ કેશરિયાજીનગર, અમૃતપુણ્યાય જ્ઞાનશાળામાં પધાર્યા, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયમેરુપ્રભ· સારશ્વરજી મ સાના મંગલાચરણુ ખાદ પૂ. આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ॰, પૂ॰ આચાર્ય શ્રી વિજયવિશાલસેન સૂરીશ્વરજી મ॰, પૂર્વ ૫. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ, તથા પૂ॰ પ, શ્રી ઈન્દ્રસેનવિજયજી મહારાજના સઘયાત્રાના મહિમાને દર્શાવતાં તથા સ ઘવીની ઉદારતાને બિરદાવતા વ્યાખ્યાના થયા બાદ પૂ આચાય મહારાજશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ॰ સા એ આ સ થયાત્રાની અનુમેદના કરવાપૂર્વક સંઘ કાઢનાર શા વરદીચંદ હંસરાજ ભલાજી માધાણી પરિવારને સઘવી તરીકે જાહેર કરતાં જિનશાસનના જયજયકાર કરવામાં આવ્યા. શ્રી માલવાડા નગરથી શ્રી સિદ્ધગિરિના યાત્રિકાનુ" જ'ગલમાં મ’ગલ સ્વરૂપ ટેન્ટ શાસનસમ્રાટનગર જેમાં રહી યાત્રિકા ધર એરકન્ડીશન એકીસાને પણ વિસરી ગયા હતા. ફાગણ વિરની રાત્રે સંઘવી પરિવારનું બહુમાન તથા તીથ માળની ઉછામણી ઉદારતાપૂર્વક ખેલવામાં આવી જેમાં માળ ઉછામણીના લાભ ઉદારતાપૂર્વક સૌએ લીધે. કુલ પાંચ માળની ઉછામણી લાવવામાં આવી તેમાં— પહેલીમાળ – સુરેશકુમાર ઈન્દ્રમલ, ડૉ, ચેાથમલ ધુડાજી, કેવલચંદ શિવલાલ બીજીમાળ ત્રીજીમાળ ચાથીમાળ [જૈન દેવરાજજી છેાગાજી હુ‘જારીજી હીરા ઇન્દ્રમલજી પુનમાજી પાચમીમાળ - સાનમબેન ઉકાજીએ લાભ લીધા. તે સમયે યાત્રિક ભાઈ એને એ રજતમય શત્રુજય ગિરિરાજના પ્રતિક સાથે બહુમાનપત્ર અપર્ણ કર્યું. બીજાપણુ ગામાના સઘેાએ તથા અન્ય વ્યક્તિએ સંઘવીનુ મહુમાન અનેરા ઉલ્લાસપૂર્વક કર્યું હતું. | ફાગણ વિદે ના રાજ મંગલપ્રભાતે વાજતે ગાજતે ગિરિરાજની યાત્રાએ ગયા, આદીશ્વર દાદાના સાંનિધ્યમાં સઘતિ શેઠશ્રી વરીચ હજી, ચુનીલાલજી, માહિનીબેન, મહાવીરકુમાર,ગવરી ચંદજીના ધર્મ પત્ની સેએન તથા મહેન્દ્રકુમાર થાનમલજી તથા તેમના ધર્મ પત્ની મણીબેન દેવરાજી તથા તેમના ધર્મ પત્ની ન દાબેન તેમજ સ'ઘવી પરિવારના નાના મોટા બધાજ સભ્યાને વિધિવિધાનપુર્ણાંક ખુબજ ઉલ્લાસથી તીર્થમાળ પહેરાવવામાં આવી. એક મહાન કાર્ય ખુબજ સુદર રીતે નિ વૃઘ્નપણે સાંગોપાંગ પરિપુણુ' થયાના ઉમગ અને ઉલ્લાસ કોઈના ય તૈયામાં સમાતા ન હતા, મઘવી પરિવાર યાત્રિકે અને જોનારા સૌ ધન્ય ધન્ય બની ગયા.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy