SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ . ૪૪૮] તા. ૮-૧૨-૧૯૮૯ શ્રી મુક્તિ કમલ–કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુકિતધામ ગાધીનગર, હાઈવે રોડ, મુ. થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. ફોનઃ ૪૯ ૧૯ ૮૩ મૃતધામ- મહાન પૂણ્યના ઉદયે મળેલી લક્ષમીને સન્માર્ગે વાપરવાનો અમુલ્ય અવસર હર્ષ જણાવવાનું કે સૌરાષ્ટ્ર કેસરી પૂઆવભ૦શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા અને આશિષથી મુક્તિધ મ” સંસ્થા સાકાર પામેલ છે. જે અમદાવાદ શહેરથી ૬ કી.મી. દૂર ગાંધીનગર હાઈવે રોડ, થલતેજ, ચાર રસ્તા પાસે આવેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સરળ સ્વભાવી મધુરવક્તા ૫૦ ૫૦ પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા. ની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી રહ્યા છે જ્યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગરાનનું સિંચન પણ થવું જોઈએ. આ માટે તેમણે ઉપરોક્ત જૈન વિદ્યાપીઠનું નિર્માણ કર્યું. તે માટે ચાર (બત્રીસ ઓરડા)માળનું વિદ્યાર્થીગૃહ હોસ્ટેલમકાન પણ તૈયાર થયું છે. અહીં લગભગ ૨૦૦ જૈન વિદ્યાથીઓનો સમાવેશ કરવાની ધારણા છે. તેમના રહેવા, ખાધાખો કી, અભ્યાસ, કુલબસ, ધાર્મીક શીક્ષણ, મેડીકલ નિભાવ વગેરેને સંપૂર્ણ ખર્ચ સંસ્થા કરશે. ઉપરાંત જૈન સાહિત્યની વિ ષ્ટ લાયબ્રેરી પણ સાથે ઉભી કરવાની ભાવના છે. આમ બાળકને સંપુર્ણ રીતે વિના મુલ્ય ભણાવવાનો ઉદ્દેશ છે. માથે જ ભવ્ય જિનમંદિર, ગુરુમંદિર, ભેજનશાળા, ધર્મશાળા, ઉપાશ્રય વગેરે પણ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત ખુલી શાળ જગ્યામાં ઉદ્યાન પણ તૈયાર કરવામાં આવશે, આપશ્રીને પ્રત્યક્ષ આ સંસ્થા જેવાનું આમંત્રણ છે, જે જોઇને આપને ન સતેજ થશે. આશા છે ભવિષ્યમાં મુક્તિધામ એક જ્ઞાન અને ધર્મનું તીર્થ બની રહેશે. -: આજનના મુખ્ય હેતુઓ જ્ઞાનદાન-ટીકીટ ને :કમ કબામાં જૈન ધર્મના સંસ્કાર સિંચવા તેમજ ધર્મક્રિયાઓની આરાધના આચાર સંહિતા અને શાસ્ત્ર પરંપરા મુજબ એમ તે માટે વિદ્યાથીઓ તૈયાર કરવા '(બ) શાર્થીઓને સુંદર ધાર્મિક વાતાવરણમાં એસ. એસ. સી. સુધીના અભ્યાસની સગવડ આપવી. (ક) હિરાર્થીઓ જ્યાં સ્થિર થાય ત્યાં જૈન ધર્મને પ્રચાર અને સંસ્કાર સિંચન કરે તે રીતે તેમને ટ્રેઈનીંગ આપવી. ધર્મના " મારાથે પરદેશ જવા માટેની ઉત્તમ ટ્રેઈનીંગ પણ આપવાના પ્રયત્ન થશે. આપશ્રી આ જ્ઞાનદાનને નીચેની યોજનામાંથી ભાગ લઈ શકશે. રૂ. ૧૫,૦૦૦|- વિદ્યાપીઠમાં કાયમી એક વિદ્યાથીને ભણાવવા સહાયક તરીકે, રૂા. ૨,૫૦૦/- એક વર્ષના વિદ્યાર્થીને સહાય થવાના ખર્ચન, રૂા. ૧,૧૧૧/- વિદ્યાર્થી માટે પલંગ, - રૂા. ૫૦- ટેબલ ખુરશીના. આ કાર્ય માટે સગવડ ઉભી કરવા તેમજ આગળ ધપાવવા એક ભંડોળ ઉભું કરવાનું છે. તે માટેના સંસ્થાના મકાનનું ઉદઘાટન વિધી પર બાકી છે. આ ભાળ માટે રૂા. ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા)ની ડોનેશનની ટીકીટ રાખી છે. તેમજ ટ્રસ્ટ રજીસ્ટ છે. આ ટીકીટનું વેચાણ પુરું થયે તેને ડ્રો કરવામાં આવશે. જેનો નીચે મુજબ લાભ મળશે. (૧) પ્રમ કીટના ભાગ્યશાળીનું નામ વિદ્યાપીઠના વિદ્યાર્થીગૃહના મુખ્ય દ્વાર પર આરસમાં કેતરવામાં આવશે. (૨) જે લકી નીઅર આવે તેનું નામ “આરામગૃહના હાલ ઉપર લખાશે.” છે. જે લકી નંબર આવે તેનું નામ “ આરામગૃહના હાલની અંદર લખાશે.” " બાકી સર્વેના નામ ગ્રુપમાં આરસમાં યોગ્ય જગ્યાએ કેતરશે. ખરેખર આવા મહાન વિદ્યાદાન તેમજ જૈન ધર્મના શિક્ષણ અનના આ પૂણ્ય કાર્યમાં આ૫ નિઃસકેચ આપનું યોગદાન નોંધાવશે. આ કાર્ય સત્વરે પૂર્ણ કરવાનું છે તેથી આપના ત્વરીત સહકારની અપેક્ષા છે. આભાર વિ : શ્રી મુક્તિ કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજીના વિદ્યાપીઠ ટ્રસ્ટના ટ્રસ્ટીગણના કયજિનેન્દ્ર જયંતલાલ એમ. બગડીયા, નવીનચંદ્ર બી. દીરા, ટોકરશી દામજી શાહ તા. કા: પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી ભ૦ગ્રા. હાલ આચાર્ય પદ પ્રદાન અંગે સ્થિરતા મુંબઈ-મર્થના સમાજ ખાતે શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન દહેરાસર-ઉપાશ્રયમાં બિરાજમાન છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy