SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. G. BV, wo. 20" BHAVNAGAR-64001 (Gujarat) JAIN OFFICE : P, Box No. 175 Tele. O, C/o. 29919k,C/o. 25869 511 ပြာ ‘જૈન’ વર્ષ ૮૬ અંક ૩૫ નિરંજન જ્યારે નિરાકાર અને છે. કલિકાલના પીતરાગ મસ્તરામજી મહારાજ સ્વ. તંત્રી ગુલામ્ચ દેવ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક : મહે કે ગુલાબચંદ શેઠ જૈન એફિસ, પે। એ. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર શેઠ } { વાર્ષિક લવાજમ જાહેરાત એક પેજના સમાચાર. પેજના ઃ રૂા. ૫૦૦/૨. ૦૨/ === ૫૦૦ આજીવન સભ્ય ફી : ૫૦૧/ વીર સ, ૨૫૧૫ : વિ. સ’. ૨૦૪૫ ભાદરવા વદ ૮ તા. ૨૨ સપ્ટેમ્બર ૧૯૮૯ શુભાર મુદ્રણુ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧ તાજેતરમાં જ જેમનું અવસાન થયું એ મહાત્મા મસ્તરામ માપુની વિદાયથી ભાવનગરની જનતાને તે આધાત લાગ્યા છે જ પણ સાથેાસાથ સમગ્ર સૈારાષ્ટ્રની જનતાએ પોતાના જ કેાઈ મેાભી ગુમાવ્યે . હેાય એવી લાગણી અનુભવી છે. | ધખતા તાપ હાય, મૂસળધાર વરસાદની હેલી હેાય કે હાડને ગાળી નાંખનારા ડેડી હાથ આ મહાત્માએ એ અઘામાં ખચવાના કયારેય વિચાર કર્યાં નથી. અરે, સન ‘૮૨ના વિનાશ, વાવાઝોડા વખતેય આ અલગારી મહાત્મા પેાતાની સાધનામાંથી વિચલીત થયા નથી. આ મસ્તર મ બાપુ શબ્દાર્થ અને ભાવાર્થ અન્ને રીતે મસ્તરામ હતા. એને ઉપમા આપવા માટે કોઇ ઉચિત શબ્દ સ્ફુરતા નથી. પણ એ લુ ચાક્કસ છે કે એમને જોઇને આપણને આપણા અવધૂત આન ંદઘન યાદ આવ્યા વિના ન રહે ! આમ તે આપણે કોઇએ આન ંદ નને જોયા નથી છતાં એમના વિશે અને એમની આત્મ-ખુમારી .વશે જાણી-વાંચી-સાંભળીને હમેશાં અહેાભાવ જ અનુભવીએ છીએ. આનધન કેવા હશે, કેવી રીતે રહ્યા હશે અનુ' પ્રા.બિંબ જોવુ હાય તે આપણને મસ્તરામ બાપુમાં દેખાય. મસ્તરામ બાપુ એટલે આનદધનની ઝેરોકસ કોપી...! આ મસ્તર મળાપુ સન ૧૯૬૨માં ભાવનગર આવ્યા. તેઓ કયાના હતા, કર। સંપ્રદાયના હતા, ક્યા ધ્યેયથી આવ્યા હતા અગેના સમગ્ર ઇતિહાસ અધારામાં છે. એમનું મૂળ નામ શુ હતું તે પણ આપણે નથી જાણતા. આ તે આત્મારામની મસ્તીમાં મસ્ત બનેલા જોઈને એમનું લોકોએ પાડેલું નામ છે. જે માણસે પોતાના નામ ર્હાંને કાઈ ને પિરચય નથી આપ્યા એને તા ઘણીવાર કલિકાના વીતરાગ કહેવાનુ મન થઈ આવે છે....! એ અઢી દાયક થી આ વિરલ વિભૂતિએ એક જ સ્થળે અડિંગ જમાવ્યો હતા અને અલખની સાધનામાં ઉતરી ગયા હતા ધામ | ખાન, પાન અને માનમાં એમની કોઇ માયા કે મમત્વ નહાતા. મળે તેા ખાઇ લેવું. ન મળે તે ઉપવાસ...! ખાવાનુ હોય ત્યારે પણ નિલે પભાવે જ! માન મળે તો હરખાવાનું નહીં, અપમાન થાય તા ાચવાનું નહી. ગીતાની ભાષામાં કહીએ તે ‘સ્થિતપ્રજ્ઞ’ દશા પામેલા એ સત હતાં. કલિકાલસર્વજ્ઞ હેમ 'દ્રાચાયની યશોવિજયની ભાષામાં કહીએ તે અપ્રમત્ત જે નિત રહે. વિ ભાષામાં કહીએ તેા ‘તુલ્યમનોવૃત્તિ ’હતા અને મહાપાધ્યાય હરખે નિવ શેાચે રે; સાધુ સુધા તે આતમા, શું મુખ્ય શું લાચે રે... આ સ્થિતિએ પહેચી ગયેલા એત્રિગુણાતીત મત હતા. એમની ચેાગસાધનાનુ' જીવત ફળ એ હતુ કે તેઓ કયારેય શારીરિક આવેગા માટે ઉભા ન થતા. ન લઘુશ’કા, ના વડીશ'કા! ગમે તેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે એવી આ સ્થિતિ હતી. એમ. જે. કોલેજ ઓફ કામ'ના યુવા વિદ્યાર્થી ઓને એક વાર આ વાયકા સાંભળીને મસ્તરામબાપુની પરીક્ષા કરવાનું મન થયું. વિદ્યાર્થીઓના એક જૂથે સતત ત્રણ દિવસ સુમી રાત (અનુસંધાન પાના નખર ૩૩૧ પર જોએ.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy