________________
૨૯૬]
* તા. ૪-૪-૧૯૮૯
શ્રી મહાવીર જૈન સાશ્યલ વેલફેર સાસાયટી ભાવનગર મૂર્તિપૂજક જૈનો માટે પરસ્પર સહકાર + બચત યોજના
જીવનના ઘણા પ્રસંગોએ નાની મેાટી દરેક વ્યક્તિને આર્થિક પ્રશ્નો થતા હેાય છે. તેના જ સમાજ દ્વારા તેને સહાય મળે તે તે હમેશા આવકાર્ય જ હેાય. પણ લગભગ તેવી શકયતા હૈતી નથી. કારણુ સમાજમાં આવી પરિસ્થિતી માટે કાઇ પ્રખ’ધકાર ચેાજનાએ અસ્તિત્વમાં હોતી નથી.
આવી આર્થિક જરૂરિયાતવાળા કુટુમ્બા માટે હૈદ્રાબાદથી અત્રે આવી વસેલ, ત્યાંની સેાસાપટીના પાયાના સ્થાપક અને અનુભી સ’ચાલક શ્રી અનિલકુમાર વારાએ ભાળનાશાળી જૈન ભાઇઓના સહકારથી ભાવનગર મધ્યે તા. ૧૯-૪-૧૯૮૯ના શ્રી મહાવીર સ્વામી જ્યંતીના દિવસે “મહાવીર જૈન સેાશ્યલ વેલફેર સેાસાયટી” નાંમે સસ્થા સ્થાપેલ છે, જેના ઘણા સભ્ય નેાંધાઇ ગયેલ છે. પરિચય
રેન
હાલમાં આવી અત્યંત સફળ યોજના હૈદ્રાબાદમાં છેલ્લા ૫'દર વર્ષથી ચાલે છે. ૧૧ સભ્યા દ્વારા ૧૯૭૪માં “ધી સૌરાષ્ટ્ર જૈન સાથલ વેલફેર સેાસાયટી''ના નામે શરૂ કરેલ આ સસ્થાના હાલ ૧૬૦૦ જેટલા સભ્યા છે. જેમના દ્વારા મા ડીપોઝીટ રકમ રૂા. પંચાણુ લાખ સુધી થા૧૯૮૮/૮૯ના વર્ષી દરમિયાન રૂા. બે કરોડ એકાવન લાખનુ સભ્યાને ધીરાણ કરવામાં આવ્યુ છે. તેમજ ફ્રા, ૧૩ લાખ જેટલા નફા પણ કરેલ છે.
શરૂ
આ યાજનાની અત્યંત સફળતા ત્થા લાકચાહના જોતાં મદ્રાસમાં “ શ્રી વાંકાનેર જૈન સાથલ વેલફેર સે।સાયટી ’ થતાં ત્યાં પણ ટુંક સમયમાં રૂા. પાંત્રીસ લાખ જેટલી ડીપોઝીટ થયેલ છે. હૈદ્રાબાદમાં પણ જ્ઞાતી સસ્થાઓએ શ્રી લાહાણા મહાજન, માઢ વણીક, ગુજરાતી પ્રગતિ સમાજ ત્થા કચ્છી જૈન સમાજે પણ સંસ્થાઓ સ્થાપી છે. તારી ॥ ૧-૩-૮૯ ના મુંબઇ મધ્યે “ શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સમાજે પણ આ યાજના શરૂ કરલ છે.
યાજનાની વિગત :—
આ રાજના હેઠળ કાઈ પણ મૂર્તિપૂજક જૈન” સભ્ય થઈ શકે છે. તેણે દરરોજના રૂા. એક આછામાં આા ડીપેાઝટ જમા કરવવાની હાય છે. આવી ડીપેાઝીટની રકમ ગમે તેટલી ભરી શકાય છે. તથા તે દરરાજ, અઠવાડીક, પાક્ષિક કે માસીક અનુકુળ દિવસે એકી સાથે પણ જમા કરાવી શકાય છે. તેમાં કુટુમ્બના બાળકો, પુરૂષો-સ્ત્રીએ સૌ કાઈ સભ્ય થઈ શકે છે. • આ રકમ પદ્ધતિસર પાસબુકે દ્વારા સ્વીકારાય છે તથા તેની ઉપર સસ્થાના કા મુજબ ડીવીડન્ડ ચાક્કસ આપવામાં ધ છે. આ પાંઝીટ જમા કરાવનાર સભ્યને તેના રાકાણ ઉપર આધારીત સરળ હપ્તાવાળી લેન આપવામાં આવે છે, પ્રસંગાપાત, ધ' પાકિય, શૈક્ષણિક, મેડીકલ ખર્ચ વિગેરે કાર્યાં માટે આવુ* ધીરાણ આપવામાં આવે છે જેનુ વ્યાજ માસીક એકટકા લેખે લેવામાં આવે છે.
સાસાયટી પેાતાની જમા ડીપોઝીટ પ્રમાણે લેાન આપશે જે દર માસે ધીરાણ કમીટી મજુર કરશે તથા ક્રમ તુસાર ધીરાણુ આપવાની પ્રથા રાખશે,
સસ્થાનું બંધારણ :~~
આ સ્થાનુ સુવ્યવસ્થિત બંધારણ ઘડવામાં આવેલ છે જે પહેલી સામાન્ય સભામાં મજુર કરવામાં આવો તથા તેના હાદારા ચૂંટવામાં આવશે. આ હાદારા સમાજના પ્રતિષ્ઠિત ગૃહસ્થા હશે તથા સંસ્થાના સભ્યામાંયી હશે.
દર એ વર્ષ" સભ્યેા ચૂંટણી ગેડવી મતદાન કરશે તથા તેના હાવેદારો એ થી વધુ ટમ હેદ્દો રાખી નહી ાકે, આવા જ ખીત અગત્યના નિયમેા-પેટા નિયમા ઘડવામાં આવ્યા છે.
સસ્થાનું એકાઉન્ટનું' નિયમીત એડીટ કરવામાં આવશે. તથા તેના નફાની યેાગ્ય વ્હેચણી બાદ ડીવીડન્ડ જાહેર કરવામાં આવશે જૈન પરિવારના દરેક સભ્યોએ આ સંસ્થામાં અચૂક સભ્યપદ મેળવી સમાજને એક તાંતણે જોડવા ખાસ વિનંતી કરવામાં
આવે છે.
સસ્થા શકય તેટલી જલ્દી ( લગભગ ૧-૮-૮૯થી ) રાજ સંસ્થાની વધુ વિગતની જાણુ માટે તથા સભ્યપદ મેળવવા સ :- અનિલકુમાર વેરા C/o ગ્રામેાધોગ
કલેકશન શરૂ કરવામાં આવશે. માટે નીચેના સ્થળે સપર્ક કરવા વિનતી છે, ભંડાર, હેરીસ રોડ,
ભાવનગર-૩૬૪૦૦૧