SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૫-૧૮ ૧૯૮) જૈન ખાર વેસ્ટ (મુ’ખઈ)માં દીક્ષા તથા અન્ય કલ્યાણુકાપી કાર્યક્રમાની ભવ્ય ઉજવણી | શ્રી મહાવીર જૈન વિદ્યાલયને જિનાગમ અને સાહિત્ય પ્રકાશન અર્થે ૧.૫ લાખનું દાન “ આગમ પ્રભાકર પૂર્વ મુનિશ્રી પુણ્યવિજયજી ૦ સા॰ એ પવિત્ર જિનવાણીસાર જૈન આગમા તેમજ આગમ સાહિત્યનુ વ્યાપક મસ્પર્શી અધ્યયન, સંશોધન અને પરિશીલ કર્યુ હતુ. પતિશ્રી દલસુખભાઈ માલવણીયા ભારતીય દર્શના અને જૈન આગમેાના ઊંડા અભ્યાસી છે. બધા મૂળ આગમા શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશીત કરવાની ભાવના આ બન્ને વિદ્યાના સમક્ષ રજુ કરવામાં આવી, જે તેઓએ સહ વધાવી અને ઉમળકાભર્યાં સહકાર આપવાની તત્પર્યાં દર્શાવી. એમણે કરી આપેલ યેાજના પ્રમાણે અત્યાર સુધીમાં સત્તર ગ્રથાનું પ્રકા શન થયું છે.” | | | હાલ આગમ ગ્રંથમાળાનું સ`પાદન-સંશાધન કાર્ય પૂર્વ મુનિશ્રી જખુવિજયજી મ॰ સા॰ સભાળી રહ્યા છે, પૂ॰ શ્રી ને તાજેતરમાં ‘દર્શન પ્રભાવક શ્રુત સ્થવિર’ પદવીથી વિભુષિત કર વામાં આવ્યા છે. પૂ॰ શતાવધાની આચાર્ય શ્રી વિજયજયાન'દસૂરીશ્વરજી મ સા, પૂ આ શ્રી વિજયકનકરત્નસૂરીશ્વરજી મ॰ સા॰, પૂ॰ આ॰ શ્રી વિષ્યમહાન'દસૂરીશ્વરજી મ॰ સા॰, પૂ॰ આ॰ શ્રી સૂર્યોદયસૂરીશ્વ જી મ॰ સા॰, મુનિશ્રી સુએધવિજયજી મળ્યા, ગણિવર્ય શ્રી મહાખિલવિજયજી મ૦, ગણિશ્રી પદ્માન વિજયજી મ, મુનિશ્રી ચદ્રસેનવિજયજી મ૰ સા॰, મુનિશ્રી જયશેખરવિજયજી મ॰, મુનિશ્રી લલિતસેનવિજયજી મ૦ સા॰ આદિ સાધુ સાધ્વીજી મ॰ સાની વિશાળ ઉપસ્થિત ઉપરાંત દિવ્ય કૃપા દાતા યુગદિવાકર આ૦ શ્રી વિજયધસૂરીજી મ॰ સા॰, આશિષદાતા આચાર્ય શ્રી Àદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની દિવ્ય કૃપાદષ્ટિપૂર્વક ત્રેના શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર ખાર વેસ્ટમાં સયમ ભિલાષી ખાલકુમાર ચિ. નિલેષ પ્રકાશચન્દ્ર શાહ (વ−૧૫)ની પારમેશ્વરી દીક્ષા પ્રવજ્યા પ્રદાનના પાવન પ્રસંગે વિવિધ કાર્યક્રમાનુ આયેાજન કરવામાં આવેલ. તા.૨૩ એપ્રીલના દીક્ષાર્થીને વર્ષીદાનના વરઘેાડા, સન્માન સમારેહ, સાધર્મિક વાત્સલ્ય, અના કાર્યક્રમા સાથે ઉજવણી કરવામાં આવી. તા. | ૧-૫-૮૯ના શ્રી અજનશલાકા પ્રતિષ્ઠા-દીક્ષા મહેાત્સવના પ્રાર’ભ તા. ૭-૫–૮ ના દીક્ષાર્થીના રજોહરપાત્ર વસ્ત્રાદિ ઉપકરણાનુ છામમુહુ, સાધર્મિક વાત્સલ્ય, તા. ૯-૫-૮૯ના દીક્ષા કલ્યાણકના ભવ્ય વરઘેાડા સાથે ચિ. નિલેષ તથા કુ. ભારતીબેનના વરસી. દાનને વિવિધ સામગ્રી સહિત શાનદાર વરઘેાડા, દીક્ષા કલ્યાણકની ઉજવણી. દીાર્થીના સન્માન સમારેહ તા. ૧૦-૫-૮૯ના પંચ કલ્યાણક પૂજા તા. ૧૧-૫-૮૯ના મૂળનાયક આદિ જિનબિમ્બેની પ્રતિષ્ઠા તેમજ પાંચ સાધ્વીજી મહારાજોની વડી દીક્ષાની ક્રિય વિધિઓ સાથે ભવ્ય કા ક્રમે, ભાવનાભર્યા વાતાવરણ વચ્ચે વિશાળ ભાવિંગની ઉપસ્થિતિમાં આન દમય અને ઉલ્લાસમય કા ક્રમે। સાથે શનદાર રીતે ઉજવાયેલ. સુરત ગણિપદ તથા પ`ચાન્હિા મહેાત્સવ મુનિગણનાયક સ્વાધ્યાય પ્રેમી પૂ॰ આચાર્ય શ્રી ચિદાનન્દસૂરિશ્વરજી મ સા૦ ની શુભ નિશ્રામાં પૂર્વ મુનિવર્ય શ્રી સુયશ મુનિજી મન ગણિપદ તથા માનવ શ્રી કીર્તિસૈનમુનિજી મના પ્રવ કપદ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત પ’ચાન્ડિકા જિનભકિત મહાત્સવની ઉજવણી તા. ૧૫ થી ૧૯ મે સુધી શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ જૈન દેરાસરે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી. ‘જૈન' પત્રના ગ્રાહકેાને નમ્ર વિન'તી જે ગ્રાહક વધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન મેાકલ્યું હાય તેમણે રૂા. ૫૦/- M, O, માકલાવવા વિનતી. આવી શ્રુત જ્ઞાનની ભકિતથી પ્રેરાઇને તાજેતરમાં શ્રી ક'ચન– કેલાસ-ભાવ-સાગર શ્રમણ સેવા સ`ઘ તરફથી વિદ્યાલય દ્વારા જિનાગમ અને સાહિત્યના પ્રકાશન માટે રૂા. ૧,૫૧ ૦૦૦નું દાન એનાયત કરવામાં આવેલ છે. યાત્રા અર્થે પધારો ને જિર્ણોદ્ધારમાં સહાયક બને 4. સા. ના તપગચ્છ રક્ષક શ્રી માણિ દ્વવિરના આ તિસ્થાન શ્રી આગલાડના વત માન ઉદ્ધારક શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી સમુદાયના અને પુજ્ય આચાર્યશ્રી હિમાચલસુરીશ્વરજી મ. દ્વારા ઘાણેરાવ કીર્તિસ્તંભમાં આચાય પદવી વિભૂષિત થયેલ પરમયેાગી પુજ્ય આચાર્ય દેવ શ્રી વિજયઆન ઘનસૂરીધરજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ તીના જીર્ણોદ્ધાર થઈ રહેલ છે. તેમજ શ્રી આગલા જૈન વે. મુ. પુ. સંઘ તરફથી યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાવાળી ધર્મશાળા, ોજનશાળાની સગવડ કરવામાં આવેલ છે. આગલેાડ આવવા માટે ગુજરાનના મહેસાણા, હિંમતનગર, નિજાપુર, અમદાવાદથી અનેક એસ. ટી. ની બસ મળે છે. આ તીર્થના દર્શીન-જાત્રાના લાભ લેવા વિનંતી છે. શ્રી માણીભદ્ર જૈન તીર્થ પેઢી શ્રી જૈન શ્વેતામ્બર મૂ. પૂ. સ`ઘ મુ, આગલાડ (તા. વિજાપુર : જી. મહેસાણા - ઉ. ગુ.) (ફ્રેાન : ૩૪ )
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy