SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮] તા. ૨૮-૪-૧૯૮૯ ભ. મહાવીર કલ્યાણકના શુભ અવસરે ઠેર ઠેર નીળેલી શાભાયાત્રા ♦ ભદ્રાવતી મહા.)માં થયેલ આળીની ઉજવણી મહા તપની ૫૦ પૂ॰ આચાર્ય દેવશ્રી વારિ ષણસૂરીશ્વરજી મ॰ સાની શુભ નિશ્રામાં શ્રી સ્વપ્નદેવ કેશરીયાજી પાશ્વનાથ તીથે ચૈત્રી આય’બિલ ઓળી, અઠ્ઠાઇ મહેાત્સવ તથા ઉજમણાદિ આયેાજન તા. ૧૩-૪-૮૯ થી તા. ૨૧-૪-૮૯ દરમ્યાન કરવામાં આવેલ. પ્રેરક અને વિધિકારક શ્રી મનેાજકુમારજી હેરણુ (સીરાહીવાળા પેાતાની સંગીત મડળી સાથે પધારી આ રૂડા પ્રસ`ગને સંગીતમય વાતાવરણથી પ્રસ'ગને એર દીપાબ્યા હતા. ભ. મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી થયેલ. નંદિગાય-આસિયાજીમાં એળીની આરાધના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ૦ સાના ખાશીર્વાદપૂર્ણાંક શ્રી સીમધર સ્વામી મહાતી આકારની હાળામાં ક્રમશ: પ્રગતિ કરી રહ્યું છે. હજુ એકાદ મહિના પૂર્વે જ અહિં ઉપધાન તપની સુંદર આરાધના થયા બાદ ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના તા. ૧૩ એપ્રીલથી તા. ૨૧ એપ્રીલ સુધી ઉજવાઈ છે. આ પ્રસગે પ્રતિદિન સામુહિક સ્નાત્ર મહાત્સવ ક્રિયા, નવપદ મહાત્મ્યના રસપ્રદ પ્રવચના તથા અગરચના ભાવનાદિનો અનેરા લ્હાવા લેવામાં આવેલ. આ પ્રસર્યા મુનિશ્રી અલભદ્રવિજયજી, મુનિશ્રી ગૌતમવિજયજી મ॰ આદિ પણ પધાર્યાં હતા. ભ. મહામીર જન્મકલ્યાણકની ઉજવણી ભક્તિસ્રાવથી થઇ. શ્રી યશેાવિજયજી ખ઼ઠશાળા-મહેસાણા ફા. શુ. ૧૩ના ગિરિરાજની છ ગાઉના યાત્રિકાની ભક્તિને લાભ લીધા હતા. શ્રી જૈન ધર્મ ત. ૫. પરિષદ તરફથી બ.કાંઠા અને મહેસાણા જિલ્લાના શિક્ષકાનુ અને પાઠશાળાના કાર્યકતાં આનું મિલન ચેાજાયું હતું. આ કિ.મી. દૂર છઠ્ઠીઆરડા ગામે શ્રી મહાવીર પ્રભુજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાં સ્નાત્ર ભણાવેલ તેમજ ત્યાંના શ્રી સથે સાધર્મિક ભક્તિના લાભ લીધેલ. હાલ વિધાર્થીઓને વ્યાકરણ, પચસ'ગ્રહ. તત્વા વિગેરેના અભ્યાસ ચાલુ છે. નવું સત્ર જેઠ માસથી શરૂ થશે, [જૈન કાવિ તીથે સમસ્ત આકરાણી પરિવારના સ્નેહમિલનનું ભવ્ય આયાજન સમસ્ત આકરાણી ગાત્રના ભાઇઓનુ સહકુટુંબ સ્નેહ મિલન કાવિ તીથે મુકામે સંવત ૨૦૪૫ શનિવાર, રવિવાર તા. ૨૭– ૨૮-૫-૧૯૮૯ના રાજ ચેાજવામાં આવેલ છે. આ ર્હ મિલનમાં ખીમતવાસી આકરાણી કુટુંબે ઉપરાંત પાલનપુર, આલવાડા, મંડાર, તેમજ વિસનગરવાસી આકરાણી કુટુંબને પપ્પુ પધારવા આમ’ત્રણ મેકલવામાં આવેલ છે. સમસ્ત આકરાણી કુટુ ખેામાં ભ્રાતૃભાવ વધે, દરેકને આકરાણી કુટુંબના સ`પૂર્ણ ખ્યાલ આવે તેમજ અરસપરસ ઓળખાણ તાજી થાય તે ઉદ્દેશથી આ સ્નેહમિલનનું આયેાજન કરવામાં આવેલ છે. આ સ્નેહુલિનના એ દિવસના કાવિ તી સ્થાનમાં રહેવા તથા જમવા સપૂ લાભ શ્રીમતિ સમુબેન હેમરાજભાઇ ઉજમસી પિરવા લીધેલ છે અનુરોધ દયાળુઓને વપરાશની સામગ્રીની ખરીદી/પસ'દગી વખતે તકેદારી રાખવાની જરૂર છે કે આવી સામગ્રીનાં ઉત્પાદન કે ચકાસણીમાં નિર્દોષ પ્રાણીઓ-પશુ પક્ષીઓની પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવી નથી ને....? કે તેમની હત્યા કરવામાં આવી નથી ....? | પેાતાની બચત/મુડીના રાકાણુ વખતે તકેદારી રા બવાની જરૂર છે કે તે રાકાણના વપરાશ તેવા વ્યવસાયની વૃદ્ધી પ્રત્સાહન માટે થતા નથીને, કે જેમાં પશુ-પક્ષીની પ્રત્યે ક્રૂરતા આચરવાની કે તેમની હત્યા કરવાની જરૂર પડે..... બેન્કોમાં કાણા કરતી વેળાએ એન્કા પાસેથી બાંહેધરી મેળવવી જરૂરી છે કે તેઓ આવા વ્યવસાય માટે નાણાં ધીરશે નહીં, કારણ કે વત'માનમાં કેટલીક બેન્કો ઇંડા-ઉત્પાદન તેમજ મચ્છીમારીના વિકાસ માટે પણ નાણાં ધીરતી હેાય છે, કે કેટલીક ક'પનીઓ પશુ-પક્ષીઓના અંગ ઉપાંગો-અવયવા વગેરેના વપરાશવાળા ધધારતી હેાય છે, વપરાશની જે સામગ્રીઓનાં ઉત્પાદન કે ચકાસ ીમાં પશુપક્ષીઓ પ્રત્યેની ક્રૂરતા ન હોવાની ખામીવાળી સામગ્રીની યાદી બ્યુટી વિધાઉટ ફૂઆલ્ટી, ૪, પ્રિન્સ એક્વેલ્સ ડ્રાઇવરે વનેાવરી, પુના-૪૧૧૦૪૦ને એ લખવાથી મળી રહેશે. સત્ય, અહિંસા અને પ્રેમ જેવા સદ્ગુણાને જીવનમાં ઉતારવાના માર્ગ ભગવાન મહાવીરે પાતાના જીવન મને દેશ દ્વારા ચીયેા છે. આપણે એ માગે ચાલવા તત્પર બનીએ. દીપચંદભાઇ એસ. ગાડી ભારત વિજય વેલવેટ એન્ડ સિલ્ક મિલ્સ ૧, શ્રી નિકેતન, મરીન લાઇન્સ ક્રેાસ રોડ ન. ૨, ૧૪, મહષી કવે રાડ, મુંબઇ-૪૦૨૦૨૦ ********
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy