________________
- -
# પ્રાર્થને 3
- -
નિrel=
==
હજારે ભૂખ્યા અનાથ બાળકોના આંસુ લુછીને તેમની ઉંડી ઉતરી ગયેલી આંખોમાં આનંદ અજવાળનારાં મધર ટેરેસા નું (જેમણે માનવ કલ્યાણ માટે દીનદુ:ખી દરીદ્રનારાયણની સેવા કરવા પિતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું છે.) અમારા પર અપાર પાર વાત્સલ્ય વરસે છે. તેઓશ્રીના પવિત્ર પગલે ચાલીને દુઃખી ભાઈ-બહેનની યત્કિંચિત સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાઓ, એ જ સભ્યર્થના
છે. શ્રી સદૂગુ નમ: જેમનું પરમ પવિત્ર સંયમી જીવન અનેકના હિત કરનારી યાત્રારૂપ બન્યુ છે, જેમની અપરંપાર કરૂણાથી અમને જેમની પાસેથી મા-બાપનું વાત્સલ્ય મળ્યું છે, જેમણે અમને દીનદુઃખીઓનાં આંસુ લૂછવાનું માનવતાનું કાર્ય ફરજ રૂપે કરવાનું શીખવ્યું છે, તે સૌ દિવંગત પૂજ્ય ગુરુદેવશ્રી મોહનષિજી મહારાજ, દિવંગત પૂજ્ય મંત્રીજી મહારાજ, પૂજ્યશ્રી વિનયત્રષિજી મહારાજ તેમજ દિવંગત પરમ આદરણીય પૂજ્ય મહાસતીજી ઉજજવળકુવરજીની. પુનિત અને પાવત સ્મૃતિ, અમ સૌને દરિદ્રનારાયણની સેવાનાં અને શુભકાર્યો કરવાની શકિત આપે એવી પરમકૃપાળુ પરમાત્માને વિનમ્ર પ્રાર્થના
- મા પરિવાર
=========ારા પાદરા - કાનાબા
: સૌજન્ય :
દિવાળીબહેન મોહનલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ
૪ સમી ૨ ડ ય મ ડું ઝ 8
" ૯/૯૧૦, પ્રસાદ ચેમ્બર્સ, તાતા રેડ નં ૨, જુના સ્વદેશી મીલ કમ્પાઉન્ડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફેન : ૩૫ ૫૧ ૬૧ ૪ ૩૫ ૫૧ ૬૨ ક. ૩૫ ૫૧ ૬૩.
એ રાગા====ાાિરા િરાત્રિ
રો-રિક છે