SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Reg. No. G. BV. 20 JAIN OFFICE + P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele. C/o. 29919 R. C/o. 28857_ 51 ပြ ‘જૈન’ વર્ષ : ૮૪ ૩:૧૯ ૨૦ ૨૧ તત્રી : સ્વ. શેઠે ગુલાબચ'દ દેવચ'દ : ત ́ત્રી-મુદ્રક-પ્રકાશક : મહેન્દ્ર ગુલાબચદ શેઠ જૈન આફ્રીસ, દાણાપીઠ પાછળ, ભાવનગર ૪ લાખેણા અવસર વીર સ', ૨૫૧૩ : વિ.સ'.૨૦૪૩ શ્રાવણ ૧૪-૧૨ ૨૧ ઓગસ્ટ, ૧૯૮૭ શુક્રવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧ =>=| ક્ષમાપના.... દિવસ ઉગે ને પાપનાં કામ શરૂ કરીએ છીએ. રાત પડે ને પાપના વિચાર કરતા પથારીમાં પડી છીએ-જાણે માથા નીચેનુ એશીકુ' જ કાનમાં પાપની વાતા સભળાવ્યા કરે છે! અને ફરી પાછા વહાણુ વાતાં ઊઠીએ એટલે રાતના એ પાપિયા વિચારો આપણા તન-મનને કબજો લઇ બેસે છે; અને આપણે ન કરવા જેવાં કામેા કરવામાં એવા પરાવાઈ જઇએ છીષે કે જાણે આપણે માનવી અને પશુ વચ્ચેના ભેદ જ ભૂલી જઈએ છીએ અને કયારેક તે માનવતાને વિસારે પાડીને, પશુઓને પણ સારાં કહેવરાવે એવાં અકાય કરવામાં ૨ ચીએ છીએ ! આવા વખતે તે એમ જ માનવાનું મન થાય છે કે માનવ જેવુ ભય કર, ઘાતકી અને ઝનૂની બીજી કોઈ પ્રાણી નહીં હાય! સાર માણસાઈ વગરવા માનવદેહધારીએ કેવાં કેવાં યુદ્ધો આદર્યાં છે, દુનિયામાં કેટકેટલી તારાજી સર્જી છે અને કેટકેટલાં પર–પશુઓના સ’હાર કર્યાં છે! દાનવ બનેલા માનવની ક્રૂરતા અને સહારલીલાને જાણે કોઇ અવધિ જ નથી રહેતી ! રાગ-દ્વેષની પરિણતિ આપણને કેટલુ' બધુ ભાન ભૂલાવી દે છે! ક્રો માનવીને દાવાનળ જેવા બિહામણેા બનાવી મૂકે છે. માનની મદિરા માનવીનુ સર્વનાશ નેતરે છે, માયાજાળ માનવીને કારમા છળ-પ્રપંચની ઊંડી ખાઈમાં નાખી દે છે. અને લેાા? લેાભ માનવીને એક-બે નહીં પણ અઢારે પાપસ્થાનાને રસિયા મનાવી દે છે! અને આ બધુ' એન્ડ્રુ હાય એમ, ઇંદ્રિયાના ભાગેા ભાગવવાની વાસના કે કામનાના ગુલામ બનેલા માનવી અધોગતિને આવકાર આપે એવાં કેવાં કેવાં નઠારાં કામ કરે છે! અર્ધા પેજના - શ ૩૦૦/જાહેરાતના પેજના : રૂા. ૫૦૦/વાર્ષિક લવાજમ : રૂા. ૩૦/આજીવન સભ્ય ફી : રૂા. ૩૦૧/ આમ, રાગ-દ્વેષ, કષાયા અને વાસનાએના બંધનમાં ફસાઇ ગયેલે માનવી, માનવતાને રાહ ભૂલીને, પાપનાં પોટલાં બાંધે છે અને સર્વ શ્રેષ્ઠ ગણાતા માનવજન્મના સારને ગુમાવી બેસે છે. ૫૫ કેનાથી નથી થતુ' ? ભૂલ કાંનાંથી નથી થઇ જતી ? દોષ કાનાથી નથી સેવાઇ જતા ? પણ, આવા દોષભર્યા પ્રતંગે પણ જે, અંતરને કઠણ બની જતુ રોકીને, કૂણુ રાખે છે અને પાપના પશ્ચાત્તાપ કરીને, એનું પ્રાયશ્ચિત લેવાની તત્પરતા દાખવીને, પાપથી પાછા હડવાના પ્રતિક્રમણ કરવાને સપ્રયત્ન કરે છે, એના પાપના ભાર હળવા થાય છે અને ક્રમે ક્રમે એ પુણ્યના, ધના અને મેક્ષના માર્ગોના પ્રવાસી બનીને આત્મકલ્યાણના અધિકારી બને છે. આવે। સપ્રયત્ન: આદરવાની પ્રેરણા આપતા શ્રી પર્યુષા મહાપવ ના લાખેણે અવસર-એ લાખેણુા અવસરનું ઉલ્લાસથી સ્વાગત કરીએ અને બને તેટલી વધુ ધમ કરણી કરીને આત્માને નિળ કરવા પ્રયત્નશીલ બનીએ. સવત્સરી–પવ ને તે ક્ષમા પનાના ગીતમાં અમે પણ અમારા સૂર ઉમેરીએ છીએ, ગત વર્ષોમાં જાણ્યે-અજાણ્યે જો કોઈનું દિલ દુભાયુ... હાય, અજ્ઞાન, પ્રમા, સ્વાથ કે કષાયના કોઇ ચેાગે કરીને અમારાથી મર્યાદાનું ઉલ્લંઘન થયુ' હાય, ઈરાદા કે આશય ન હોવા છતાં અમારી વાણી લખાણથી મન દુઃખ થયું. હાય તે નિમ ળભાવે અમે ક્ષમા યાચીએ છીએ. * અમે કોઇ પૂજ્ય ગુરુદેવશ્રીના લેખ-સમાચાર કે મતને સ્થાન ના આપી શકયા હાઇ એ, * અમે શ્રી સથે, સસ્થાએની પ્રવૃત્તિ-પ્રગતિની નોંધ ના લઇ શકયા હોઇએ, * અમારાવાચક-ગ્રાહક ધમ પ્રેમી અધુશ્રીને અનિયમિત પ્રકાશનને કારણે ખરાખર અંકો આપી શકયા નથી તેથી તેઓશ્રીને, * અમારા કાર્ય માં સહયોગી સર્વે શુભેચ્છક સ્નેહીઓને ‘(મચ્છામી દુક્કડમ્'...
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy