SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ પુજ્ય ગુરૂભગવતો દવારા પ્રાપ્ત થયેલ સમાજ-ધર્મને ઉપયોગી પત્રો અને આપીશું. તે. પ્રેરક પત્ર આપ પણ જરૂર પત્રો લખશો. આ પત્ર ૫. પુ. મુનિશ્રી નંદિવિજયજી મ. ને છે. તેમની સાધર્મિક ભાઈઓ પ્રત્યેની ચિંતાભરી લાગણી સમજીયે. તેઓશ્રીનું ચામુર્માસ ભાવનગર કાળાનાળા, હે દેવા! પ્રિયા, શ્રી દાદાસાહેબ જૈન ઉપાશ્રયે છે.]. ધર્મલામ : અમે દેવ-ગુરૂ-ધમના પ્રભાવે અત્રે સુખશાતામાં છીએ. તત્ર તમે તેમજ હશે, જે પત્ર આવેથી જાણુશુ . આજના સમયમાં એક અતિ અગત્યને પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે માટે હું મારી ફરજ સમજી તમને આ પત્ર લખી રહ્યો છે. આ પત્ર વાંચતા જ તમને સમજાશે કે આ માટે કઈક કરવું જરૂરી છે તે તે માટે તમે ચોક્કસ તમારા વિચારો રજુ કરશે. માપણે સાથે બેસી તેની ચર્ચા કરવાનું બનશે તે મને આનદ થશે. આજથી કદાચ ૫ દર-વીસ કે પચ્ચીસ વર્ષ પહેલાં આપણા જૈન સમાજમાં અથવા જૈનોના પરિવારમાં કોઈ આર્થિક ભીંસવા વ્યકિત કે કુટુંબ મળવા મુશ્કેલ હતાં અથવા તેને શોધવા જઈએ તો તેવા કુટુંબે મળવા દુર્લબ હતાં. પણ આજે ચિમેર નકારી ને વિકટ પ્રશ્ન મુંઝવી રહ્યો છે અને મેર જે મેંઘવારી વધતી ગઈ છે. કાળાબજાર પિતાનું માથુ ઉંચકી રહ્યું છે ત્યારે ખાસ કરીને શહેરમાં જે જીવન ધોરણ ઉંચુ જતું જાય છે. તે જોતાં કેટલાય જેને ભય કર આર્થિક ભી એ અનુભવે છે. ગામડામાં રહેવાથી કેઈ આર્થિક સાધનોનો માગ મળતું નથી તેથી ગામડાના માણસે શહેરમાં આવે છે અને તેઓને એવી આશા રાય છે કે શહેરમાં નાનોમોટો ધંધે અથવા નોકરી મળી રહેશે પણ શહેરમાં આવેલ આવા વિચારવ ળા ભાઈઓની આજે હલત જોવામાં આવે તો આપણને ધોળા દિવસે તારા બતાય તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. કદાચ ધ કે -રોજગાર કે નોકરી સળી રહે પણ જીવન જરૂરિયાતની ચીજો અને રહેવા માટે રહેઠાણ મળવા મુશ્કેલ થઈ પડયા છે. આવક જાવકના પાસા સરખા કરતા તેને કેટલી મુશ્કેલી પડે તેની જાત અનુભવ સિવાય કેમ જાણી શકાય? તેમાં પણ માંદગીમાં આવી પડતાં ચિતે થનાર ચ' અને આજના સમયના વ્યવહાર પણ એટલું વધી ગયો છે કે આ દરેક મનુષ્ય માનસિક યાતના નાગવતો જોવા મળે છે. પીજી તરફ ધનીક વગ છે જે પિતાના અઢળક વૈભવ નીચે રહ્યો છે, જે કદાચ આવા પરિવાર તરફ લ નથી આપતાં તે આવા પ્રસંગે હું એવું સમજ છું કે અમે યાંત્રિક, નિજીવ, સ્વાર્થી બની જીવ્યા છીએ અને જીવી રહ્યા છીએ. બીજાની આંખની વૈદના ોવાનો અમને સમય મળ્યો નથી. તેમના હૃદયની વ્યથા સાંભળવાની વેળા મળી નથી, કદાચ તકલીફ જાણી હોય તે તે ન જોઈ કરી છે. પ્રેમને અનુકંપાથી અમે કેઈનાં આંસુ લુછણ્યાં નથી, તનથી, ધનથી, કેમ નથી ઘસાયાં નથી. પોતાના કે પારકાં વચ્ચે હમેશાં ભેદ ભય છે. અમે સાવ નીચેના પગથીએ જઈ બેઠા છીએ. ' ' અને અમારા માટે કમાયે છીએ, અમારે માટે ખાઈએ છીએ, ને અમારા માટે સાચવી રાખએ છીએ. અને આમાં જ અમારા નવસો, મહિનાઓ, વર્ષો અને આખું આયુષ્ય વિતી જાય છે. અમારા માટે બધુ કરીએ છીએ પણ અમારા ધર્મિભાઈએ માટે અથ મા અમારી જ્ઞાતી માટે કે બીજી કોઈ માટે કયારેય કંઈક કરવાનો પ્રસંગ આવે તો કહીએ છીએ “અરે, મને સમય જ કયાં ? મારી પાસે એટલા પૈસાય કયાં છે? બીજાને મદદ કરવાને અમે સમર્થ નથી.” એમ અમે કહીએ છીએ, કારણ કે બીજાને મદદ કરવાની અમાદી વૃત્તિ નથી હોતી. આપણે દરેક ભવ યાત્રિઓ છીએ. અને એટલે અમે અમારા સંબંધને સાંસારીક અધિકારોનું માધ્યમ નહિ, પણ એક માર્ગના યાત્રિઓ ની મૈત્રી ગણીએ, કોકમેકને અવલ બીને પાંગળાં ન બનીએ, પણ સાથ આપીને સબળ બનીએ. સાધર્મિકના અતિ પરિચય થી અવજ્ઞાન કરીએ સત સિંચનથી સુંદરતાને ઉઘાડ કરીએ અમારામાં ખોવાઈ ન જઈએ પણ એકબીજા દ્વારા પિતાને પામી છે. આજના યુગમાં અત્યારે સાધર્મિક બંધુની ભક્તિની ખરેખર જરૂરિયાત વાળી છે. * * આને જોઈએ છીએ કે તાતિ જરૂરિયાત છે. (૧) રહેઠાણ (૨) જે બહેનો ઘરે રહી ખાખરા, પાપડ, વડી વગેરે ગૃહઉદ્યોગ જેવું કાર્યકરી શકે છે તે તેમને તે કાર્ય કરવા નાની લેન આપવી. (૩) આપણા જે ભાઈઓ ધંધે કરી શ તેમ છે કે તેમને સાયકલ-લારી સાથે ૨૦૦૦ અથવા ૨૫૦૦ની લોન આપવી. (૪) જે બહેનોને મશીન આવડે છે તેમને મળીને આપવા સાથે નાની ૫૦૦-૧૦૦૦ની લોન આપવી કે જેથી તેઓ મહેનત કરીને પિતાનું જીવનનિર્વાહ કરી શકે. (૫) બી ) પણ અનેક જનાઓ વિચારી શકાય તેમ છે. આમ કરવાથી અનેક પ્રશ્નો તેમના અને આપણા હલ થશે. સાધર્મિક ભાઈઓ જેટલા સદ્ધર હશે તેટલીજ ધર્મનો જયજયકાર થશે. તે આ માટે આપણે કાંઈક વિચ.રીએ. આ માટે સૌથી પહેલાં ૨૦૪૫ ] હું પોતે પાંચ વર્ષ શિરાષ્ટ્રના ગામેગામ ફરીશ લોકસંપર્ક કરી ત્યાંની શું જરૂરીયાત છે તે જાણી આ૫ દરેક સમક્ષ વારી જેની ફેલાવીશ તે રીતે કરવા વિચારી રહ્યો છું. ત્યારબાદ જુદા જુદા પ્રાંતમાં વિચરીશ, વિચારીશ અને શક્ય હશે એ દલી દરેકની તકલીફે મરી ફરજ સમજી ઉકેલવા પ્રયત્ન કરીશ. આવી મને તક મળી તેને હું મારે સદ્ભાગ્ય ગણું છું. આ મારી જવાબદારી છે એટલે એ જવાબદારીનું હું ગંભીરતાપુર્વક પાલન કરી શકું એવી મને શક્તિ મળે એવી પરમાત્મા પ્રાર્થના... આ ટે તમારા પાસે એક વર્ષમાં એક કે બે દિવસની જ ફક્ત કમાણી ચાહુ છું. આમ કરવાથી આપણા દરેકના પ્રશ્નો હલ થઇ જશે. આવું સત્કાર્ય કરવાથી ઘણે જ લાભ થશે. તે વિચારશે. હવે હું ફરીવાર મળીશ જવાબ બાપશે. તેમના અને આ પાંચ વર્ષ મારા ગોગા જયકાર થશે. તે આ માટે
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy