SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પn-wા આEા કરવાનો પ્રયોગ પૂ. આ. શ્રી વિજયવલસૂરીશ્વરજી મ.ની દીક્ષા શતાબ્દીનો પ્રારંભ - ગુરૂઓન ઉપકારનો સ્વીકાર એ દરેક ધર્મ-સંસ્કૃતિનું એક અગત્યનું અંગ લેખાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂઓના આ ઉપકારને કૃષિ-બાણ તરીકે બિરદાવવામાં આવ્યું છે અને એ ઋષિ-વગુ અદા કરીને જ માનવી પોતાની સંસ્કારિતાને શોભાવી શકે છે. - પરમ પૂજય પંજાબ કેસરી, યુગવીર, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. એ જૈન ધર્મના અનુયાયીઓની રેટી જેવી સામાન્ય જરૂરિયાતથી માંડીને તે જ્ઞાન અને ઉચ સંસ્કારના દાન જેવી મહત્વની બાબતની આજીવન ચિંતા સેવી હતી અાં સમાજની પ્રગતિને માટે જરૂરી એવા દરેકે દરેક (સાતેય) પત્રમાં પિતાને પુરૂષાર્થ કામે લગાડીને જૈનસમાજનીચિરસ્મરણીય બની રહે એવી અનેકવિધ સેવા બજાવી હતી. આ રીતે સદર ત આચાર્ય મહારાજે જૈન સમાજને પિતાને ખૂબ ખૂબ એ શીંગણ બનાવ્યું હતું. માતા જેવા વત્સલ આ ગુરૂ મહા જિનું જૈન સમાજ કદી ન વીસરી શકે એટલું મેટુ . આ ધમ વીર-ધર્મગુરૂ દેવનું યત્કિંચિત ત્રણ અદા કરવાને પૂર્ણ પ્રસંગે તેમના દીક્ષાને ૧૦૦ વર્ષ થતા હોય (રાધનપુરમાં ર. ૧૯૪૩ના વૈશાખ સુદ ૧૩ ના શુભદિને પૂ. આ. શ્રી માત્મારામજી મહારાજે મુનિ શ્રી હર્ષવિજયજી મ. ના શિષ્ય રીકે દીક્ષા આપેલ) તેને આ. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૧ ના દીક્ષા શતાબ્દીનો પ્રારંભ થતો હોય તેમના વર્તમાન ગ૭ ધપતિ પરમ પૂજય આચાર્યદેવશ્રી વિજય ઈન્દ્રદિનનસૂરીક રજી મ. આદિએ દીક્ષા શતાબ્દી વર્ષની ઉજવણી કરવા નિર્ણય કર્યો છે. ગુરૂ-નાણુ-મુકિત માટે દીક્ષા શતાબ્દીના પ્રારા સમયે જ પુજ્યશ્રીના વિચારો અને કાર્યને અનુરૂપ પાવાદ મુકામે જવામાં આવેલ આ સમારંભ પ્રત્યે અને તે સંગ ધામ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા (નમ જેન) પરમાર ક્ષત્રિય સમાજને જૈન ધર્મના શિક્ષણ અને સંસ્કાર મળતા રહે તે માટે કન્યા કેળવણીના કાર્યરૂપે કન્યા છાત્રાલય ભવનના ઉદ્દઘાટન પ્રસંગે અમે અમારી પ્રશંસા અને આનંદની લાગણી વ્યકત કરીએ છીએ. અને એના પ્રયજ કે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. અને પોતાના ઉપકારી ગુર મહારાજ પ્રત્યેનું ત્રાણુ આ રીતે અદા કરવામાં પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી આદિએ સમસ્ત જૈન સમાજની લાગણી પડશે પડ્યા છે. - આ જ રીતે દીલ્લી ખાતેથી શ્રી આત્મ વભ જૈન સમારક શિક્ષણ નિધિ દ્વારા પણ જુદા જુદા આજ ગોઠવાઈ રહેલ છે. તેના પ્રેરક અને કાર્યકરોને જાગૃતિ માટે અભિનંદન આપીએ છીયે. જયારે સદ્ગત આચાર્ય મહારાજશ્રીની એક અતિપ્રિય માનસ સંતાન જેવી કહી શકાય તેવી શ્રી મહાવીર જૈન સભાના નામે પ્રવૃતિ કરતી સંસ્થાઓના કાર્યવાહકે સાવ નિષ્કીય અને ઉદાસીનતા સેવી રહેલ છે ત્યારે હવે તેમની ફરજ ગુરૂ-ત્રણ ચુકવવાનો અવસર નહિ ચુકે તેવી ભાવના આ દીક્ષા શતાબ્દીની ઉપયોગી ને યાદગાર કાયમી રીતે ઉજવણી બની રહે તે માટેના વિચારો પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મ. સા.એ તથા મુંબઈના શ્રી કાન્તીલાલ ડી. કેરા દ્વારા તેમની સ્મૃતિમાં ટપલ ટીકીટ બહાર પડાવવા સક્રીય પ્રયાસ કરી રહેલ હોય તેમજ દિલ્લીના શ્રી રાજકુમારજી જૈને જે રજુ કરેલ છે. તેના પરુ અણુ મુકિતના આ કાર્યને અમે ફરીવાર વધાવી લઈએ અને એના પ્રજને પુનઃ પુનઃ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ. દિ. તબ કેમેરા , પ. પૂ. આ. શ્રી વિજયછે. વલ્લભસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષા શતાબ્દી-પ્રારંભ-પ્રસંગે વર્તમાન સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઈન્દ્રદિનસુરીશ્વરજી મ. ને ! - શુભ સંદેશે ચગાવીર, પંજાબ કેસરી, પરમપુજ્ય આચાર્ય દેવશ્રી જયવલભસુરીશ્વરજી મ ડારાજ સાહેબનો ઉપકાર સમગ્ર સમાજ અને ગામે ગામના નાના-મોટા શ્રીસંઘે ઉપર અને પંકાર રહેલ છે. તેમણે શ્રી ચતુર્વિધ સંદના યોગ
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy