________________
જેન
ખંભાતમાં નામકરણુ સમારેાહ
પરમ પૂછ્યું શાંત તપેાનિધિ ચાય શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ, પૂ આ. વિજયપ્રોધચંદ્રસૂરીશ્વરજી મ. આદીનું ચાતુર્માંસ વીશા એસવાળ ઉપાશ્રયે તથા પૂ. ૫. શ્રી શિલચંદ્રવિજયજી મ નું ચાતુર્માંસ લાડવાડાના ઉપાશ્રયે અનેકવિધ ધમ આરાધના અને પ્રભાવના ભચુ રહેલ.
પૂજય ગુરુદેવેાના શુભ માદનથી અને સ્થાનિક કાર્યકરો અને શ્ર સ’ઘના પ્રયાસથી ખ'ભાતની નગરપાલિકા દ્વારા તા. ૧૧-૧૦-૮૭ના માણેકચાકની પાળને “ કવિ ઋષભદાસ શેઠની પાળ ’” નામ આપવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી શાન્તિલાલ શાહ (ત ́ત્રી ‘ગુજરાત સમાચાર ’) પધ રેલ. તેમજ તા. ૧૮-૧૦-૮૭ના ખારવાડાના મહેાલ્લાને ‘કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાય ચાક '' એવું નામ આપવામાં આવેલ છે. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રેષ્ઠિવ શ્રી શ્રેષ્ઠ કભાઈ કસ્તુરભાઈ લાલભાઈ પધારેલ.
મૈં પાલીતાણા : જૈન સેવા સમાજ દવાખાનાનુ` છેલ્લા ૪૮ વર્ષથ દરેક કામના દરદીએની સેવા કરી રહેલ છે. અને દવા વગેરે મત આપવામાં આવતી હતી. પરંતુ હાલની અસહ્ય બાંધવારીમાં દિનપ્રતિદિન ખરચમાં વધારા થવાથી સસ્થાને દરદીએ પાસેથી હમેશના ૦-૫૦ ( પચાસ )
G
પૈસા લેવાનું નક્કી કરવુ પડેલ છે. તે આવુ થયેાગી– માનવતાનુ કાય જે શ્રી સિદ્ધક્ષેત્રમાં થઈ રહેલ છે. તેને આથીક મુશ્કેલીમાં સહયોગી થવા જૈન સમાજના માનવીરો જરૂર આગળ આવશે. દિલ્લી : આત્માન`દ જૈન સભા
પત્રાની નકલ તુરત જ નીચેના સ્થળે ઉપયેગ થયે પરત કરી શકાય.
શ્રી આત્માન ંદ જૈન સભા દિલ્લીની વાર્ષિક સભા મળતા વાર્ષિક રિપેટ રજુ થયેલ. તથા નવા વર્ષના કાર્યવાહક કમીટીની ચુંટણી નીચે મુજબ થયેલ, પ્રમુખ: શ્રી ગામલાલ જૈન, મંત્રી : શ્રી સુદનલાલ જૈન, સહુમ`ત્રી : શ્રી ધીરેન્દ્રકુમાર જૈન, વરિષ્ઠ સભ્ય શ્રી ખેરાયતીલાલ જૈન, શ્રી રતનચંદ જૈન, શ્રી ઈન્દ્રપ્રકાશ જૈનની વરણી થયેલ અને ૨૬ સભ્યાની કમીટી બનાવાયેલ. તેમજ સાત સભ્યાને આમ’ત્રીત તરીકે ચુંટવામાં આવેલ છે.
5 જોધપુર : શ્રી માહનરાજજી ભ'સાલીના ધર પત્ની શ્રીમતી ગુમનાકુ વરબાઈનુ દુઃખદ અવસાન તા. ૧૪-૧૧-૮૭ના થતા એક ધમ પરાયણ અને આરાધક આત્માની તેમન પરીવારને સ્થાનીક સ`ઘને ખોટ પડી છે. તેમણે જોધપુર શાસ્ત્રીનગરમાં શિખરબંધી દેરાસર, ઉપાશ્રય, આય'એલાલાનુ નિર્માણ કરાવેલ, તેમજ અનેક પૂજય ગુરૂભગ'તાના ચાતુર્માસ કરાવીને સર્વ લાભ લેતા રહેલ.
જન્મ શતાબ્દી નિમિત્તે-સ્મૃતિ અંક
શાસન સમ્રાટના પ્રથમ પધર ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી
વિજયદર્શનસૂરીશ્વરજી મ.ની જન્મ શતાબ્દી નિમિત્તે
તેઓશ્રીના શિષ્યરત્ન, નિડર વક્તા, પરમ પૂજય આચાર્ય દેવશ્રી વિજયપ્રિયકરસૂરીશ્વરજી મ.ની મગળ પ્રેરણા અને ભાવનાથી પૂજ્ય ગુરુદેવ આચાય' શ્રી વિજયદેશ - સૂરીશ્વરજી મ.ને સ્મૃતિ અંક પ્રગટ થશે.
આ સ્મૃતિ-અંકમાં પૂજ્ય ગુરુદેવશ્રીનુ' જીવન પરિચય તથા તેમના દ્વારા શસન પ્રભાવના અને સાહિત્ય સેવાના લેખે આપવામાં આવશે. તે પરમ પૂજય આચાય દે શ્રી વિજયદનસૂરીશ્વરજી મહારાજ તેમના ગુરુદેવશ્રી શાસન સમ્રાટસૂરીશ્વરજી મ. સાથે કે તેમનુ' સ્વતંત્ર આપશ્રીને ત્યાં ચાતુર્માસ થયેલ હાય કે શાસન પ્રભાવનાની કોઈ પ્રકૃતી થયેલ હાય, અંજનસલાકા-પ્રતિષ્ઠા મહેાત્સવેા, ઉપધાન તપ, ઉજમણા, છ’રીપાવતા શ્રીસ ઘે, ચાતુર્માસ દરમ્યાનની શ્રીસ ંઘની કે વ્યક્તિગત ધમ પ્રભાવના, તપશ્ચર્યાં, વગેરેની સઘળી માહિતી, ફેટાએ, તેમજ જે તે મહાત્સવ-પ્રસ`ગેાની પત્રિકાઓ, મેકલી આપવા વિનંતી છે. મેાકલનારે પાતાનું સરનામુ` સાથે જણાવવુ. જેથી તેના
મુનિરાજ શ્રી નદૃિષવિજયજી મહારાજ c/o શ્રી દ્રાદાસાહેબ જૈન દેરાસર-ઉપાશ્રય કાળાનાળા, ભાવનગર-૩૬૪૦ ૧ જેન આફ્સિ : દાણાપીઠ પાછળ, ૧. એ. ન’. ૧૭૫, ભાવનગર-૩૬૪૦૦૧