________________
૩]
જૈન ] આરાધકેના સામુદાયિક પારણા કરાવવામાં આવેલ. આ સિદ્ધિતપની અનુમોદનાર્થે જિનેશ્વર ભગવાનની ભક્તિનાં અનુષ્ઠાનનું આયોજન ગોઠવવામાં ભારે ઉત્સાહથી સૌ કોઈએ ભાગ લીધેલ. સિદ્ધિતપ સમિતિનું આયોજન
આ મહા તપના તપસ્વીઓની વ્યવસ્થા માટે પિળના અગ્રણી ઓ, યુવક-યુવતિઓની સમિતિની નિમણુંક કરવામાં આવી છે. અને જુદા જુદા સેંકડે ભાવિકોના અર્થ સમર્પણથી સુંદર આયેાજન ગોઠવાયેલ છે.
આ સમુહ સિદ્ધિતપના આરાધકોની તપની અનુમોદના તથા તેમને સુખશાતા પુછવા અમદાવાદ શહેરના નાના-મોટા શ્રીસંઘે તથા પરાની સાયટીના શ્રીસ ઘે, સમુહમાં આવી સુખશાતા પુછતા એક અપૂર્વ લાગણીભરી એકતા દશવી એક બીજાની વિશેષ નજીક આવેલ છે. તેમજ આરાધકોની આરાધના દ્વારા અનુમંદનાનું વાતાવરણ થતા ૧૦૫૦ અ ઈતપની આરાધના થવા પામેલ છે.
મહાઇપના તપસ્વીઓની શાતા અને સમતા-સમાધિ ટકી રહે તે માટે દિન-રાત ભક્તિ કરનાર શ્રી સિદ્ધિતપ આરાધના સમિતિના કર્મઠ કાર્યકરો સર્વશ્રી બાબુલાલ મોહનલાલ ટમટમ, કાંતિભાઈ મગનલાલ મહેતા તથા પાંજ પળ જૈન યુવક મંડળના સભ્ય તથા કેટચાલ સેવા સમાજ પાંજરાપોળના સભ્ય તથા શ્રી શીતલનાથ જૈન મહિલા મંડળ અને પાંજરાપોળના સેવાભાવી અનેક મહાનુભાવે તેમજ પાંજરાપોળ ઉપાશ્રયે આરાધના કરનાર મહાનુભાવે ની ભક્તિ ધન્યવાદને પાત્ર બની છે.
જ્યા અમારા તપસ્વીઓની શારીરિક સુશ્રુષા માટે સેવાને જે ન લઈ રાત-દિન જોયા વિના પ્રત્યેક તપસ્વીઓની , દવા-ઈજેકશનની ભક્તિ કરનાર ડો. અરવિંદભાઈ આર. શાહ તથા ડો. હસ્મિતાબેન આર. શાહ બન્નેની નિષ્કામ સેવા તપસ્વીઓને શાતા પહોંચાડવામાં પ્રશસનીય બની છે.
ઉત્તર પારણું-શાંતિભાઈ જીવાભાઈની કુ. : સાયન મુ બઈ ૧. પ્રથમ બેસણું-સેવારનું-શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહ અમદાવાદ. સાંજનું -શેઠશ્રી ચંદુલાલ દલસુખભાઈ, ૨, બીજુ બેસણું-સવારનું -શેઠશ્રી અંબાલાલ કેશવલાલ શાહપુર રવાજાના ખાચે, સાંજનું-શેઠશ્રી લાલભાઈ કુલચંદ દીયા હ. અરવિંદભાઈ. ૩. ત્રીજું બેસણુંસવારનું-શેઠશ્રી કસ્તુરચંદ શીવલાલ પાંજરાપોળ સાંજનુંશેઠશ્રી વિનોદભાઈ માધવલાલ શાહ, ૪. ચોથું બેસણુંસવારનુ-શેઠશ્રી દેવીચ દજી કેસરીમલજ સુરાણુ હ. ઘીસુલાલ, સાંજનું-શેઠશ્રી અનુભાઈ હિંમતલાલ છોટાલાલ ચોકસી., ૫. પાંચમું બેસણું-સવારનું-શેઠશ્રી રૂપચ દભાઈ ખેંગારભાર જહાપનાની પળ, સાંજનું-લીલાવતીબેન મીઠલાલ નગીનદાસ પાછીયાની પોળ તથા શેઠશ્રી મહેન્દ્રભાઈ
નગીનદાસ ગાંધી ગેજરાવાળા ફલેટસ, ૬. છ બેસણુંસવારનું શેઠશ્રી વિનયચંદ ખીમચંદ શાહ-કો કયાકવાળા, સાંજનું–શેઠશ્રી કાંતિલાલ અમૃતલાલ શાહ, 5. સાતમું બેસણું-સવારનું- તથા સાંજનું પંચભાઈની પોળ તથા કીકાભટ્ટની પળના ભાઈઓ તરફથી. ભાદરવા સુદ ૫, તા. ૨૯-૮-૮૭, શનિવારના સામુદાયિક ૧૦૦ સિદ્ધિતપની અનુમંદનાથે શહેરના કેટ વિસ્તારના તથા પાંજરાપોળ જૈન ઉપાશ્રયે આરાધના કરનાર સિદ્ધિતપ, માસક્ષમણ, વષી , અઠ્ઠાઈ તથા તેથી અધિક ઉપવાસન આરાધકે તથા ચૌસઠ પ્રહરી પૌષધની આરાધના કરનાર આરાધના સામુહિક પારણું શેઠશ્રી ચંદુલાલ મણીલાલ બાંધણીવાળા પરિવાર તરફથી કરાવવામાં આવેલ. પારણુ-ભા કરવા શુદ૬, તા. ૩૦-૮-૮૭, સમગ્ર અમદાવાદ શહેરના સિદ્ધિતપના પારણુ તથા સાધર્મિક ભક્તિ શેઠશ્રી વ્રજલાલ પોપટલાલ બાબરીયા બરવાળાવાળા તરફથી થયેલ.
ઐતિહાસિક તપસ્વીઓની
ભવ્ય ધર્મયાત્રા | તા. ૧૫-૮-૮૭ શનિવારના પાંજરાપોળ ઉપાશ્રયેથી સવારે ૯-૦૦ કલાકે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પૂ. આ. શ્રી જયચ કસૂરીશ્વરજી મ. મુનિ શ્રી પ્રકાશચંદ્રવિજય, મુનિશ્રી કલ્યાણચંદ્રવિજય, મુનિ શ્રી કૈલાસચ દ્રવિજય, મુનિશ્રી સુધર્મચંદ્રવિજય, મુનિશ્રી વિબુધચંદ્રવિજયજી મ. આદિ ૩૦૦ સિદ્ધિતપ આરાધકે તપસ્વીઓ સાથેની ભવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ રથયાત્રામાં ઈંદ્ર ધ્વજા-ત્રણ સુરક્ષિત રે, પ્રભુ મહાવીરના જીવનના વિશિષ્ટ પ્રસંગને પાલ આપતા, ફલાટો તેમજ સારી (આખીયે રથયાત્રામાં આકાશમાંથી પુની વૃષ્ટિ કરતી પ્લેનની રચના વિગે વિશિષ્ટતા ભરેલી હકીકતેથી આ રથયાત્રાનું પ્રયાણ જરાપોળેથી થઈ ધના સુથારની પોળ, ધનલક્ષમી મારકી સાર ગપુર દરવાજા, રાયપુર ચકલા, વાઘેશ્વરની પોળ, શાળાની પિળ, ગુસાપારેખની પળ, ઘાંચીની પિળ, માણે ચોક, શાક મારકેટ થઈ રીચીડ, પતાસાની પિળ, ટંકશાળ, કાળુપુર થઈ ધનાસુથારની પળેથી પાંજરાપોળ પધારેલ. જે રથયાત્રા એક ઐતિહાસિક બની રહેલ છે. I | તા. ૧૬-૮-૮૭ના રવિવારે સવારે ૬-૦૦ વાગે રીલીફરેડ, પ્રકાશ હાઇસ્કુલના પટાંગણમાં સગભગ ૩૦૦ આરાધક તપસ્વીઓનું સન્માન ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી અમરસિંહ ચૌધરીના વરદ્ હસ્તે થયે . જે પ્રસંગે શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, શ્રીયુ કે બાબુભાઈ વાસણવાળા, શ્રીયુત ચંદુલાલ મણીલાલ બાં ણીવાળા, શ્રી. પંકજભાઈ સુધાકર શેઠ, શ્રીયુત નવનીતભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહેલ.
આમ આ અમદાવાદના ઇતિહાસમાં ન બનેલી તેવી સર્વ કંઈ પ્રવૃત્તિ અનુમોદનીય-ઐતિહાસીક બની ગયેલ છે.