SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ સંસ્કૃતિનો પવિત્ર આદર્શ જૈન સાધુ વિશ્વ યુદ્ધ ડોકિયા કરી રહ્યું છે...હિંસાના ઘેર તાંડવ ખેલાઈ રહ્યા છે, ત્યારે અહિંસા એ જ જીવન છે. p ક્રાધે ઘરમાં એને મજબૂત પગદંડે જમાવ્યું છે, ત્યારે એ ક્ષમા-શ્રમણના બિરુદને શોભાવે છે. શ્રમણ g જગત ભૌતિતાની પરાકાષ્ટાએ પહોંચ્યું છે, ત્યારે તે આધ્યાત્મિકતાની ટોચ ઉપર બેઠો છે. ચારે બાજુ વિલાસતાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે તે અણિ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. અદ્યતન યાંત્રિક કતલખાનાઓની આસુરી તાકાતને તે ઉનના નાનકડા રજોહરણ થી પડકારે છે. g ટનિક યુગમાં ખુલે પગે ખુમારીપૂર્વક ચાલે છે. # ગમે તે ભેગે પૈસા ભેગા કરવા આખુંય જગત પાગલ બન્યું છે, ત્યારે તે પૈસાનો મેહ એ છે ક દરજી 1 અને સૌનું હિત થાય એવા દાન ધર્મમાં પૈસા ખરચવા ઉપદેશ આપે છે. એ જગતમાંથી ખવાઈ જાય છે અને જાતને ખેળવા મળે છે. મુમુક્ષુ v પાસ આંદોલન અને મરચાઓને રાફડો ફાટ્યો છે, ત્યારે એણે મારા માંડ્યો છે અને શત્રુઓ સામે. બાહ્ય ચિંતાઓથી તે પર છે, પણ આત્મ ચિંતામાં સતત મગ્ન છે. # દુનિયાની તુચ્છ સમૃદ્ધિ એણે છેડી છે, પણ આત્મ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા એ સતત્ સજાગ છે. મુનિ ૪ બીજાના કલ્યાણ કરવા માટે તે યત્નશીલ છે, છતાં સ્વકલ્યાણને તે જરાપણ ચૂકતે નથી, એની | કલ્યાણની મંગળ ભાવના સંલગ્ન હોય છે. પ્રસન્નતા પુર્વક સ્વેચ્છાથી તે સંસારના સુખનો ત્યાગ કરે છે પણ પાપથી ખૂબ ડરે છે. કમે સામે ભયંકર યુદ્ધ ખેલે છે....પણ દયાનો ભંડાર છે. સંયમી એના આત્મ ગુણોના મહા ધમાંથી પ્રગટતી વિદ્યુત વડે અનેકના જીવન પ્રકાશવંતા અને ઉષ્માભ બને છે. એણે પિતાના ઘરના અને સ્વજનેને ત્યાગ કર્યો છે અને સમગ્ર વિશ્વને-વિશ્વના સર્વ જીવે છે પિતાના સ્વજને બનાવ્યા છે. આપણું કટીકેટી વંદન With best compliments from : CALICO INDUSTRIL ENGINEERS : Manufacturers of : TEXTILE WET PROCESSING MACHINERY FOR DYEING, BLEACHING & FINISHING Chakala, Andheri (East), Bombay 400 099 PLone : 6328381, 6328382, 6328383 Telex : 011-71038 Cable : WETPROCESS : Bombay-58 E T op 5 - જ છે ૯ ક .
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy