SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ = = === શ્રી મહાવીરસ્વામિને નમઃ શ્રી અષ્ટોત્તરશત તીર્થાધિરાજાય નમઃ પરમપાસ્ય શ્રી વિજય-નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરે નમ: જૈનાચારના સુસંસ્કાર આપવા માટે શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ સ્મૃતિ શ્રેણીની સચિત્ર દસ પુસ્તિકા ભેટ મેળવો મેકણ દાતા પ.પૂ. આચાર્ય મહારાજશ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ શ્રી પ. પૂ.આચાર્ય મહારાજશ્રી અશચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પ. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને નમ્ર વિનંતી SZSZSZSZSZSZSZSZXZSZSZNZSZSZSZ 1. આપ જે સ્થળે બિરાજમાન છે તે સ્થળે જૈનાચારના સુસંસ્કારો મળે તે માટે ઉક્ત દસ પુસ્તિકાની પરિક્ષા અવશ્ય રાખવા વિનંતી છે. પરિક્ષાર્થીને ઘેરબેઠાં વાંચવા આપવા માટે પુસ્તિકા ભેટ આપવામાં આવે છે. પરિક્ષાથી એની ઓછામાં ઓછી ૨૫ની સંખ્યા થાય તે તેના નામ-સરનામા-ઉંમર સહિતનું લીસ્ટ નીચેના સ્થળે મોકલી આપવા વિનંતી છે. * આપનું પરિક્ષાથીનું લીસ્ટ આવેથી પુસ્તિકા ભેટ મોકલાશે. પરિક્ષાના ઈનામ, પેપર વગેરેની વ્યવસ્થા તે સ્થળવાળાએ કરવાની છે. ક પરિક્ષા થયેથી તેના ઈનામો-માર્ક સહીતનું પરિણામ સંસ્થાને મોકલવાનું રહેશે. પરિક્ષામાં નહિ બેસનારની પુસ્તિકા પાછી મોકલવાની રહેશે અથવા રૂા. ૨૦)ની કીંમત મોકલવાની હશે. પરિમિત સંખ્યામાં પુસ્તિકા ભેટ આપવાની હોવાથી તાત્કાલિક લીસ્ટ મોકલી આપવા વિનંતી છે. * પુસ્તિકાની વિશિષ્ટતાઓ : * દરેક પુસ્તિકા ૨૦૨૫ પેઈજની ૬૦ ચિત્રોવાળી ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં ૩ લાખ નકલ પ્રકાશિત થઈ ગઈ છે. ડોકટરો, વકીલે, કેલેજીયને, વૃદ્ધો, યુવાને, પ્રૌઢ, સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ દરેકે પરિક્ષા આપી પોતાના જીવન પરિવર્તન કર્યા છે. તેના નિબંધ-અભિપ્રાય પ્રાપ્ત થયેલ છે. * મુંબઈમાં પાંચ વાર, અમદાવાદમાં બે વાર, સુરતમાં બે વાર, ખંભાત-સીહાર-પાલીતાણામાં-(બાપાશ્રમ, શ્રાવિકાશ્રમ-ગુરૂકુળ) વગેરે અનેક સ્થળે પરિક્ષા લેવાઈ છે. : વધુ વિગત માટે લખે ? શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ ઠે. પાંજરાપોળ ઉપાશ્રય, રીલીફ રેડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ SDSZSZSÜNZSENZSZ SZSZSZSZSÜSZSZ
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy