________________
૪૮).
(જેન *
શબ્દતી. મ.હોધિ, (સંસ્કૃત-ગુજરાતી મહાકષ)
' આ કોષની પહેલી આવૃત્તિ ઓજથી પચાસ વર્ષ પહેલાં બે ભાગમાં પ્રકાશિત થઈ હતી. એ ગ્રથ પુજ્યશ્રી મુકિતવિજયજી મ. સા ની સતત જાગરૂક દષ્ટિ તળે ગુજરાતના ચાર-પાંચ નામી વિદ્વાનો એ લગભગ ૧૨ વર્ષ ની લાંબી 'જહેમત પદ શખ, મૂળધાતુ, પ્રત્યય વગેરે ગ્રુપતિ સાથે અને ગુજરાતી અનેક અર્થો સહિત તૈયાર કર્યો હતો. તે આવૃત્તિ લાસ થઈ જતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની માગણી થયા કરતી હતી. તે ગ્રન્થની બીજી આવૃત્તિ અનેક નવા શબ્દોના મરણુ તેમજ બે શબ્દ સંસ્કૃત સાહિત્યમાં કયાં અને કેવી રીતે વપરાયા છે તે ગ્રન્થોના ઉલ્લેખ- ઉદાહરણો સાથે તૈયાર થઈ રહેલ છે. આ નવી આવૃત્તિ તૈયાર કરવામાં પણ અનુભવી વિદ્વાને આજે ત્રણેક વર્ષથી કામ કરી રહ્યા છે. આ નવી પ્રવૃત્તિ ત્રણ ભાગમાં પ્રગટ થઈ રહી છે તેને પહેલે ભાગ પ્રગટ થઈ ચુકી છે. બીજો ભાગ પ્રેસમાં અ છપાયે ને ત્રીજો ભાગ થોડા સમયમાં તૈયાર થશે. ત્રણે ભાગની કિંમત રૂા. ૫૦૦/- (પાંચ) રાખવામાં આવી છે. આ આવ ખલાસ થઈ જાય એ પહેલાં નીચેના સરનામેથી મંગાવી લે. દરેક નાની-મોટી લાઈબ્રેરીસંથાલ માં તથા દરેક સંઘ સંસ્થા/ઉપાશ્રય/ગ્રથ ભંડારમાં તેમજ હરેક પુ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ તથા વિદ્વાન અને અભ્યાસી વ્યક્તિઓ પાસે આ અતિ ઉપયોગી મહાકેષની નકલ હોવી ઘટે. આ માટે યોજના પણ રાખવામાં આવી છે. તે ધુ વિગત માટે નીચે સરનામે લખે. આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય ટ્રસ્ટ
C/o. શ્રી ચાચંદ્રમઈ ભેગીલાલ શાહ . ૪૫, ગાંધી રોડ, મહાવીર સ્વામીના દેરાસર પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧
શ્રી શંખેર પાર્શ્વનાથાય નમ: શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી નાકોડા પાર્શ્વનાશાય નમઃ |
| શ્રી મહાવી૨ જૈ61, યાત્રા સંઘ સંચાલિત, ભારતીય રેલ્વે બોર્ડે મંજુર કરેલ ફર્સ્ટ ક્લાસ સહ ૧૩ ડબ્બાની સ્પેશિયલ ટ્રેઇન દ્વારા
શ્રી. સમેત-શિખ૨ પાવાપુરી-૨ાજગહી.
જ ભકિત સ્પેશિયલ ટ્રેઇન યાત્રા પ્રવાસ .. યાત્રા પ્રવાસનું શુભ પ્રયાણુ તારીખ ૧૮-૧૧-૮૭. દિવસઃ ૨૪ માં ૨૭ | | ફર્સ્ટ કલાસ રૂા. ૪૧૫-૧૦ – સેકન્ડ કલાસ રૂ. ૩૭૫-૦૦
E બુકીગ ચાલુ છે. બુકીગ તથા સંપૂર્ણ માહિતી પત્રક માટે છે યા મળે :(૧) શ્રી હાવીર જૈન યાત્રા સંધ | (૨) ઘીવાલા ટ્રાવેલ્સ
(૩) એલ ઈન્ડિયા દ્રાવેલ ૨, પ્રભુ સોસાયટી , રાજનગર સોસાયટી પાસે,
૨૨, મહાકાંત કોપ્લેક્ષ સાથીયા બજાર,
જહુરપુરા, ગોધરા. એન. આઇ. ડી. પાછળ,
વી. એસ. હોસ્પીટલ સામે જી. પંચમહાલ મ્યુઝીયમ.પાલી,
આશ્રમ રોડ, અમદાવાદ-ઇ. ફોન : ૩૬૬૫, ૩૬૬૬
ફેન : ૭૭૬૭૬, ૭૭૬૭૪, ૭૬૪૨૯ અમદાવાસ ફેન ૭૯૯૩૮