________________
રાધનપુરના આંગણે શાસન પ્રભાવક પુનિત પ્રવજ્યાદિ મહાત્સવ
શેઠશ્રી કાંતિભાઈનુ સાધના જીવન
જાણીતા ગેરદલાલ શ્રી કાંતિલાલ વીલાલે રાધ નપુર મુકામે ત. ૨૩–૨–૭૫ના ભાગવતી પ્રવ્રજ્યા 'ગીકાર કરી છે. પ્રવ્રજ્યા મહે!ત્સવ પુ. આચાય દેવ શ્રીમદ્ વિજયધિસૂરીશ્વરજી મ. સા. ના વિનયી શિષ્યરત્ના મધ્યાત્મત પુ. આચાય દેવ વિજયજય તસૂરી | શ્વરજી મ. તથ તીર્થ પ્રભાવક પુ. માચા દેવ વિષય વિક્રમસૂરીશ્વરજી મ. સા. આાદિની પુણ્ય પ્રભાવક નિશ્રામાં શાસન પ્રભાવક રીતે ઉજવાયેલ છે.
|
શેઠશ્રી કાંતિલાલ વધી લાલે ૬૮ વર્ષની ઉંમરે શ્રયમ ગ્રહણ કરીને જે શૌય દાખવ્યું છે તે સ્તુત્ય અને અનુકરણી બની રહે છે. ૫૦ વર્ષ સુધી તા તેમણે શેરબજારમાં એક પ્રમાણિક વેપારી તરીકે રહી ધંધાની પણ શે।ભા વધારી છે. મુળ રાધનપુરના આ વતનીને પેાતાના પિતા વર્ષીલાલ ચાનદના ધમ. સસ્કાર વારસામાં મળ્યા હતા. આ વારસાએ જીવનની
પ્રાથમિક અવસ્થામાં વૈરાગ્ય ગ્રહણ કરવાની તા શકિત ન બક્ષી પણુ જીવન તા સાધનામય બનતું જ ગયું. સસારના પી... લગ્ન થયાં. સાંસારિક રીતે સમૃદ્ધ બનતા ગયા....પરિવાર થયા...પ્રથમ પત્નીને સ્વગ વાસ થયા . પુનઃલગ્ન થયા...સ`સાર વિસ્તર્યા.... પણ... આ વિ-તારમાં એક તેજરત્ન નીકળ્યુડ, પેાતાના સુપુત્ર વસંતલાલ યુનાન વયમાંદીક્ષિત થયા. માજથી ૨૫ વર્ષ પહેલાં આ જ રાધનપુરમાં શ્રી કાંતિલાલ ભાઈના પેાતાના જીવન માટે વિસરાય ગયેલ તે નહીં પણુ અપ્રાપ્ય બીલ લક્ષ્ય તરફ એક નવુ આલંબન ઊભુ` થયું. પુત્ર વસ ́તકુમાર આજે શ્રી મંતિભાઇની દીક્ષા પ્રસંગે પર ` સ્થૂલભદ્રવિજયજી બન્યા છે. ગણિપદમાંથી ૫. પદ પ્રાપ્ત કરી ગુરૂકુપાના લેાકતા મન્યા છે, અને શાસનની જવાબદારી માટે સબહુ
|
થયા છે.
કુનેહબાજ શ્ર। કતિભાઈએ !જે ૨૫ વર્ષ° પુત્રના ચાગે' આવી ગજબ કરી નાંખી છે. તેમના આ દીક્ષા શહે।ત્સવે કુટુ’ખી-ને-રાધનપુરવાસીઓ અને મુંબઇ
dl. 94-3-194.
નિવાસીઓમાં વિશેષ પ્રેરણા જગાડી છે.
જ્યાં જ્યાં તેમના આ પ્રસ્થાનની વાત થાય છે ત્યાં ત્યાં એક પ્રેરણાત્મક વાતાવરણ ખડુ` થઈ જાય છે.
લાખાની સપત્તિ, વિશાળ વૈભવ અને સાત પુત્રા,
પુત્રવધુ અને તેમના પરિવાર વાકયને કાંઠે પહેાંથતા ધર્મ પત્ની પ્રભાવતી બેનને છોડીને ક્રામળ કાયાથી કઠણ કાજ માટે કમર કસનારના ક્રાણુ મહિમા ન કરે. . 1
તેમના સમજી પરિવાર અને વિશેષ તા ધમરતા તેમના ધર્મપત્ની પ્રભાવતીબેનને જેટલાં અભિન’દીએ તેટલા ઓછા છે...! સાતપુત્રા, છ-છ પુત્રીએ અને પ્રપૌત્રા-પ્રપૌત્રીઓમાં આજે પણ અમૃતમય સ ંસ્કાર સિંચન કરી રહેલ છે. પેાતાના આત્માની સયમ સાધવાની અશક્તિ હેાવા છતાં ય વસતભાઈને (પૂ. ૫. સ્થૂલભદ્ર વિ. મ.) જેમ આ માર્ગે વાળ્યા તેમ રોષ
સાંસારિક જવાબદારીઓને હસ્તે મેઢે સ્વીકારી માટે
તેઓએ પતિને પણ તેવી જ રીતે હસતા મુખે સંયમ માગે વિદાય આપી છે. હમેશા ગૃહકાય' વચ્ચે પશુ તેમની સ્વાધ્યાય રમણુતા અને આરાધના અનુમાનીય
અને અભિનદનીય બની રહી છે ..!
વૃદ્ધાવસ્થામાં પિતાને સંયમની વિશુદ્ધપાલના કરાવી શાસ્ત્રીય રીતે નિઋણુ બનતા પૂ. પં. સ્થૂલભદ્ર વિ. મ.ની સાધના પણ અનુમેદનીય છે...
છેલ્લાં કેટલાંય વર્ષોથી સયમને ઝખતા શેઠ એ કાંતિલાલભાઈ છ વર્ષથી તેા શેરખજારના કાર્યોમાંથી પણ નિવૃત થઇ સાધનામય જીવન ગાળતા હતા. આત્મસાધના . "તિમાં સ'સ્કાર સિચન....અને ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય રસ...એ જ છેલ્લાં છ વર્ષ”ના કાર્યક્રમ હતા. અને ગત ચાતુર્માસમાં તા પેાતાને નિર્ધાર સ્પષ્ટ કરી જેતારણુ મુકામે મુનિ શ્રી ભદ્રગુપ્ત. વિજયજી મ. આદિ ઠાણા સાથે ચાતુર્માસ વ્યતીત કરતા ગણિવય' સ્થૂલભદ્ર વિ. મ.ની પાસે જઈને જ ચાતુ ઔંસ કર્યું. ચાતુર્માસમાં વિવિધ આરાધના કરી આત્માને વધુ આરાધના અભિમુખ બનાવ્યે,
૧૯