________________
ભગવાન મહાવીર ના પચીસૌંમાનિર્વાણ કલ્યાણક નિમિત્તે
(C)
સાપ્તાહિક પોત
સંપાદક -રતિલાલ દીપચંદ દેસાઇ પ્રેરક -શ્રીજૈન શ્વેતાંબર કાફ૨૦મુંબઈ.
સતના
નને અપશુકન ગણુવાને અંજામ
વીર-વધ માત! આત્માને સ્ફટિક સમેા નિળ કરવા એમણે કેવાં કેવાં આકરાં તપ-ધ્યાન આદર્યાં હતાં ! એક એકથી ચડિયાતાં એ તપના બળે ભગવાન પણ આત્મભાવની ઊંચી ઊ'ચી ભૂમિકા સર કરતા જતા હતા. એમ કરતાં અગિયાર વર્ષ વીતી જવા આવ્યાં હતાં.
છેલ્લે છેલ્લે ૧૭૫ દિવસ જેટડી લાંબી અને આકરી તપસ્યાનું પારણુ’, કૌશાંબી નગરીમાં, ગુલામ જેવી દીનદુઃખી દશાને પામેલી કુમારી ચંદ નાને હાથે કરીને ભગવાને એને ધન્ય બનાવી હતી અને એને નિસ્તારના માગ મતાન્યેા હતા. ચંદનાના નામની સુવા“ સત્ર ચંદનની જેમ વિસ્તરી રહી. આટલી ઉગ્ર તપસ્યા પછી પણ ભગવાનની સાધના ચાલુ જ હતી. અને મેાડુ-માયા મમતાનાં બ’ધનનાં જાળાં ન જામે એટલા માટે ભગવાન ગામેગામ વિચરતા રહેતા હતા. વિચરતા વિચરતા ભગવાન એક દિવસ પાલક નામે ગામે આવ્યા. ભગવાન નગરમાં દાખલ થતા હતા, એજ વખતે ભાય નામે કોઇ વિણક પરદેશ જવા રવાના થતા હતા. રસ્તામાં ભગવાનને જોઇને એને ખીજ ચડી મારી મુસાફરીની શરૂઆતમાં જ આ મૂડિયાનાં દન થયાં એ કેવા મેટાં અપશુકન કહેવાય !
સારા કામમાં મને આવાં અપશુકન કરનારને હમણાં હું એવા સ્વાદ ચખાડું' કે ફરી આવાં અપશુકન એ કરી જ ન શકે! અને ભાયલ, ગુસ્સા અને તિરસ્કારના આવેગમાં, ઉઘાડી તલવાર લઇને એમને મારવા દોડયા. પણ, જાણે ભયંકર ભાવીએ ભુલાબ્યા હાય એમ, એ પેાતાની તલવાર પોતાની જાત ઉપર વીઝીને બાપડા પરલેાક પ્રયાણ કરી ગયે!
દુનિયાએ જોયું કે સંતાના તિરસ્કાર કરવાના અામ કેવા ભૂરા આવે છે!
પ્રભુ આવર્ષઅમારેાિળી
शान
चारित्र
: છે