________________
શ્રમણુ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહેાત્સવ વર્ષોમાં શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈ ચેાજિત શ્રી જમ્મુ પ્રતિષ્ઠા મહેાત્સવ સાથે પંજાબ-કાશ્મીર સ્પેશ્યલ યાના ટ્રેન
પ્રાતઃસ્મરણીય યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી ૩૩ વર્ષ પહેલા શ્રી આાત્માનંદ જૈન સભાની સ્થાપના જૈન સમાજના ઉત્કર્ષના કામા કરવા માટે થયેલ અને અ જે આપ સૌના સાથ, સહકાર સાથે મા સસ્થા અવિરત રીતે જુદા જુદા ક્ષેત્રામાં કામ કરી રહેલ છે,
આ વર્ષે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦માં નિર્વાણુ મહત્સવનુ છે. રાષ્ટ્રીય સમિતિમાં અતિથિવિશેષ તરીકે શાંતમૂર્તિ આચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ છે, જે ગૌર પ્રદ બાબત.. છે. તેઓશ્રી શ્રમણુ ભગવાન મહાવીરની વાણી ગામેગામ પહેાંચાડતા વિભિન્ન પ્રાંતામાં વિહાર કર ગત વર્ષે નિર્માણુ શતાબ્દીની ઉજવણી માટે દિલ્લી પધારેલ હતા.
સારાયે કાશ્મીર રાજ્યમાં એકમાત્ર જમ્મુમાં ઘરદેરાસર હતું. આ દેરાસરને શિખરખ`ધી અતે વિશાળ બનાવવાના નિષ્ણુય ત્યાંના શ્રી સધે કરેલ. પૂ॰ ાચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સ ંબની પ્રેરણાથી અને શેઠે મણુંદજી કલ્યાણુજી પેઢીના પ્રમુખ શેઠશ્રીક સ્તુરભાઇ લાલભાઈના માગદશન મુજબ આ નૂતન જિનાલયના નવનિર્માણનું કાય તાજેતરમાં પૂર્ણ થયેલ છે. શ્રી આત્માનદ જૈન સભાના કાર્ય કરીએ શરૂઆતથી જિનાલય માટે સારા રસ લઈ મહેનત કરેલ છે.
20
આ જિનાલયની પ્રતિષ્ઠા વિ. સંવત ૨૦૩૧ના વૈશાખ સુદિ ૧૩ને શુક્રવાર તા. ૨૩-૫-૧૯૭૫ના રાજ પૂ॰ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં નક્કી થયેલ છે. મા પ્રસગે ઘણા ભાઈ–ખહેનાની જવા માટેની ભાવના હાઈ, મુંબથી સહુમાં જવાની વ્યવસ્થા થાય તે વિચારથી અને કાશ્મીર–પ...જામની યાત્રા થાય તે માટે આ સભાના ઉપક્રમે વીસ દિવસ માટે સ્પેશ્યલ ાત્રા ટ્રેનનું આાયેાજન નીચેના ક્રાયક્રમ મુજબ કરેલ છે. આ સ્પેશ્યલ યાત્રા ટ્રેનને લાભ મા સભાના સભ્ય (કુટુંબ સાથે) લઈ શકે તે હેતુ મુખ્ય હેય તેઓને પ્રથમ લેવામાં આવશે. મા સ્પેશ્યલ યાત્રામાં ભેડાવા માટે વહેલી તકે રૂ. ૨૦૦] ડિપેઝિટના ભરી આપની જગ્યા રિઝવ કરાવી લેા તેની વિનતિ છે.
લિ ભવદીય, પન્નાલાલ બી. શાહ અને ખીમજીભાઈ હેમરાજ ઇંડા ન્વિનરા, શ્રી આત્માનંદ જૈન સભા-જમ્મુ યાત્રાપ્રવાસ સમિતિ. ભગુભાઈ પી. શાહ, ટ્રે સ'ચાલક. યાત્રાના પ્રવાસના કાર્યક્રમ
બુધવાર, તા૦ ૧૪-૫-૭૫૭ મુંબઇ સેન્ટ્રલથી અપેા૨ે ૧-૩૦ વાગે પ્રયાણ. તા॰ ૧.-૫-૭૫ : ચોમહલા (નાગેશ્વર પાર્શ્વનાથ તી). તા૦ ૧૬-૫-૭૬: આગ્રા કેંટ, બસમાં સૌરીપુર તાજ મહાલ જોઈ રાત્રે રવાનગી, તા૦ ૧૭-૫-૭૫ : ન્યુદિલ્લી (દેરાસર તથા જોવાલાયક સ્થળેા બસમાં). તા. ૧૮-૫-૭૫: અબાલા. તા૦ ૧૯-૫-૭૫ : લુધિયાણા. તા૦ ૨૦-૫-૭૫ : જી હેાશિયારપુર, બસ દ્વારા માંગ ડાતી દશન, તા ૨૧-૫-૭૫ : અમૃતસર (દેરાસર, જલિયાનવાળા ખાગ, ગેાલ્ડન ટેમ્પલ) તા૦ ૨૨-૫-૭૫ : (૧) જમ્મુ (નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે વરધેડા), તા૦ ૨૩-૫-૭૫ : (૨) જમ્મુ (શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જિનાલયની પ્રતિષ્ઠ) તા૦ ૨૪-૫-૭૫ : શ્રીનગર (જમ્મુથી સવારે નીકળી રાત્રે શ્રીનગર). તા૦ ૨૫-૫-૭૫: શ્રીનગર (બમ્ર દ્વારા રેનમગ, ગુલમગ અને ખીલનમ), તા. ૨૬-૫-૭૫ : શ્રીનગર (સ્વેચ્છાવિહાર). તા૦ ૨૭૫-૭૫ : શ્રીનગર (ખરીદી તથા ખારામ), તા. ૨૮-૫-૭૫: શ્રીનગર (સ દ્વારા પહેલગામ). તા૦ ૨૯-૫-૭૫ : શ્રીનગર (સ્વેચ્છાવિહ ર, પેર્ટીંગ)