________________
રચયિતા !
પ્રભુ મહાવીર લમીબહેન મેઘજી ગડા
પરમ સુખકારી પ્રભુ મહાવીર, જગત હિતકારી પ્રભુ મહાવીર.
આશરણ શરણ અનાથ નાથ, પરમરક્ષક પ્રભુ મહાવીર; પતિતપાવન અધમ ઉદ્ધારણ, ભવદુખવારણ પ્રભુ મહાવીર પરમ... જગત.
વિશ્વનાબંધુ પ્રેમના સિંધુ, ત્રિશલાનંદન પ્રભુ મહાવીર; સિદ્ધારથના હદયદુલારા, મેહનગારા પ્રભુ મહાવીર પરમજગત..
જ્ઞાનગરિમા પ્રેમપ્રતિમા, કરણપૂંજ પ્રભુ મહાવીર ત્રિભુવનભાણ જગતનાપ્રાણ, ભવિજન પ્રાણ પ્રભુ મહાવીર પરમ... જગત...
શાંતસુધારસ સમતાસાગર, ક્ષમામૂ તિ છે પ્રભુ મહાવીર; ઉપશમ દરિયા સ્વયં વિભુ તરીયા, શિવસુખ વરિયા પ્રભુ મહાવીર પરમ...જગત
- નિર્મમ નિષ્કામી નિર્મોહી, નિર્વિકારી પ્રભુ મહાવીર નાથ નિરંજન ભવભયભંજન, ભવિમન રંજન પ્રભુ મહાવીર પરમ ..જગત .
અલખ અકળ ને અગમ અગોચર, અવિનાશી તું પ્રભુ મહાવીર; અજરામર પ્રભુ અંતરયામિ, આનંદના ધન પ્રભુ મહાવીર પરમ... જગત..
પરમસખાને પરમગીતારથ, પુરુષોત્તમ છે પ્રભુ મહાવીર પરમોત્કૃષ્ટ અચિંત્યચિંતામણું, પ્રિય પ્રિયતમ પ્રભુ મહાવીર પરમ..જગત .
પરમ સનેહી સર્વજીના, કલ્પવૃક્ષ છે પ્રભુ મહાવીર પરમનિરાગી સમ્યગદાતા, અહિંસામૂતિ પ્રભુ મહાવીર પરમ... જગત.
અતદયાના ધારક તારક, ભવનિયમક પ્રભુ મહાવીર કેવળજ્ઞાનના ગંજ જિનેશ્વર, ગુણગંભીર પ્રભુ મહાવીર પરમ... જગત...
અમૃતભીના સ્વરૂપ લીના, શાશ્વતસીને પ્રભુ મહાવીર; નાથ નગીના વાણું પ્રવિણ, જીવન જીવના પ્રભુ મહાવીર પરમ... જગત.
શાસન સતસુખદાયક, ત્રિભુવનતિલક પ્રભુ મહાવીર આશનને અનંત ઉપકારી, ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર પરમ.. જગત...
[ શ્રી ઔપપાતિક સૂત્ર (ચાલુ પાના નં. ૫૩ થી) ] મહાવીર પરમાત્મા આમલપ્પનગરીમાં વિરાજમાન | કલ્યાણકથી લઈ નિર્વાણ કલ્યાણ સુધીના પ્રસંગો હતા. ધર્મદેશના પૂર્ણ થયા બાદ સૂર્યાભદેવ મહાવીર | અજબરીતે અભિનયપૂર્વક દર્શાવ્યા હતા, તેનું માંભગવાન સમક્ષ બત્રીશ નાટકો રજૂ કરે છે, જેમાં ચક વર્ણન કરવામાં આવ્યું છે, તે આવતે અને બત્રીશમાં નાટકમાં મહાવીર ભગવાન જીવનનાં ચ્યવન | આપવામાં આવશે.
(ચાલુ)
સાપ્તાહિક પૂર્તિ