________________
Jean--------:-:-:-***************
શ્રી ગૌતમસ્વાસીને નમ: ] શ્રી વાસુપૂજ્યવાસીને નમ:
[નમે નમ; શ્રી ગુરુનેમિસૂરયે યાત્રાધામ શ્રી સરખે જ સૂયૅ
શ્રી વાસુપુજ્યસ્વામી ભગવંતના પ્રાસાદમાં-તેમજ ચતુર્મુ`ખ પ્રાસાદમાં મૂળનાયક શ્રી વાસુપુજ્યસ્વામી ભગવંતાદિ છનમિાની પ્રતિષ્ઠા તેમ ધ્વજા દંડ કળશારાપણ પ્રસ ંગે શ્રી શાન્તિસ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહાત્સવ પ્રસ ંગે શ્રી સધ આમ ત્રણ
મ્રુત્ત મહાશય !
સહષ' જણાવવાનુ જે પ્રાચીન શ્રી વાસુપુજ્યશ્વામી ભગવંતના પ્રાસાદનેા જિષ્ણુદ્ધાર કરાવતાં તેમજ આગળના ભાગમાં શિલ્પસ્થાપત્યના બેનમૂન શ્રી કુંથુનાથ ભગવતનું ચતુમુ ખપ્રાસાદ તૈયાર કરાવવામાં આવતાં; તે બન્ને પ્રાસાદમાં પ. પુ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પદ્રુઘર ૫. પુ. આચાય' શ્રી વિજયચ'દ્રોયસૂરીશ્વરજી મની નિશ્રામાં પ્રાચીન પાંચ જિનબિમ્બાના તેમજ ચતુર્મુ ખપ્રાસાદમાં ખીરાજમાન કરવા માટે શ્રી કુંથુનાથ ભગવંતાદિ તેમજ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથ ભગવ ંતાદિ ૧૦ જિનબિમ્બાની સાબરમતીમાં માગશર શુદ ના અ`જનશલાકા કરાવી સવા જિનબિાને પ્રતિષ્ઠા કરાવવા નક્કી કર્યુ છે.
Ú Ú પૃષ્ઠ પ્રતિષ્ઠા મહાત્સવ કાર્યક્રમ, પૃષ્ઠ PR
વિ. સ. ૨૦૩.૨ કારતક વદ ૧૪ તા. ૧-૧૨-૭૫ સેામવાર : કુ’શસ્થાપના આદિ, મ ડાત્સવ પ્રાર’ભ, માગશર શુદ ૫ તા. ૭-૧૨-૭૫ રવિવાર નવગ્રહ પૂજન-અઢાર અભિષેક-અપેારે રથય ત્રાના વરઘેાડા. માગશર શુદ ૬. તા. ૮-૧૨-૭૫ સેામવાર : સવારે ૭-૩૦ મિનિટે નૂતન જિના,મ્માના પ્રવેશ. સવારે ૧૧-૨૭-૧૮ સેકડે પ્રભુ પ્રતિષ્ઠા વિજયમુહુતૅ શ્રી શાંતિ માત્ર પ્રારંભ ઉપરોકત મહાત્સવ પ્રસંગે સર્વાંને પધારવા વિનંતી છે.
લી. શ્રી સરખે જૈન સધ
egger f
શ્રી હથુંડી રાતા મહાવીરસ્વામી તીર્થાંમાં : ઉપધાનતપની આરાધના
-----
૧૪
પુજય પંન્યાસજી શ્રીભદ્ર કમવિજયજી ગણિવય' તથા પુજ્ય આચાયશ્રી વિજકતાપુર્ણ સૂરિજી મ. આદિની શુભ નિશ્રામાં માગસર સુદ ૫ તા. ૭-૧૨-૭૫થી મહામ’ગલકારી ઉપધાનતપની આરાધનાના પ્રારભ થનાર છે. ઉપધાન તપમાં પ્રવેશ કરવાવાળા ભાવિકો માગસર સુદ ૧ સુધીમાં પેાતાના નામેા નીચેના સ્થળે લખાવે તેવી વિન'તી છે.
પ્રથમ સુત : માગશર સુદ ૧ તા. ૭-૧૨-૧૯૭૫ દ્વિતીય મુહૂત' : માગસર સુદ ૭ તા. ૯-૧૨-૧૯૭૫
લી. શ્રી હથુંડી રાતા મહાવીરસ્વામી તીર્થં ઉપધાનતપ-કૃમિતિ
વાયા : ફાલના, મુ’. ખીજાપુર ( રાજસ્થાન )
જૈન ધ
11 ૨૦૧૧-૦૫