________________
ગુરુદેવ સમક્ષ કીર્તિસ્થભ અ ગે ખુશાલી વ્યકત કરતા શહેરના અગ્રણીઓ
તા. ૨૨-૧૧-૦૫
AT
I
મુંબઈ–મલમાર હીલમાં ‘ ભ૦ મહાવીર કીર્તિસ્થંલ ” માટે મ્યુની કારર્પોરેશને જગ્યા આપવાનું મંજુર કર્યા બાલ વાલકેશ્વર બિરાજમાન પૂ આ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ૦, મુનિવર્યશ્રી યશોવિજયજી મ. પાસે પધારેલા શહેરના નામાંકિત આગેવાના–મેયર શ્રી નાનાલાલભાઈ મહેતા, શ્રી અક્કલેશ્વરીયા, શ્રી શાંતિભાઈ ગુંદરવાળા, શ્રી મુક્તિલાલ વીરવાડિયા, શ્રી દીપચંદભાઈ ગાડ, શ્રી કાંતીભાઈ, શ્રી નારાણજી શામજી મોમાયા તથા મલબાર હીલ નાગરીક સંઘના કાર્યકરો વગેરે.
૮૮૦