SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અકa૧ (પૂર્તિ) તા. ૨-૯ ૭૫.. * of No. av 20 JAIN OFFICE-BHAVNAGAR માં ન વ તા ને ધર્મ પર (પ્રાણીમાત્ર)ને પીડા નહિ કરવાને, પણ પર ઉપર ઉપકાર કરવાનો એ મહાન દયાધામ - (અહિંસા પરમોધર્મ) જૈનધર્મ' જે વિશ્વધર્મ બનવાને લાયક છે તે ધર્મના નાની તેમના પિતાના જ સાધમિકે. પ્રત્યેની સેવાભાવના શું મરી પરવારી છે? સાચે જ અને સચે ટ અભ્યદયની ' ભાવના જીવતી-જાગતી, કુલી-ફાલતી હોય તે આજે જ કરો : (૧) ૮૨ વર્ષની જુની અનેકવિધ સેવાઓ કરી ચૂકેલ સરકારી માન્યતા ધરાવતી એવી “શ્રી જન શ્વેતામ્બર કેન્ફરન્સ”ના આજે જ પેટ્ર, આજીવન સભ્ય, શુભેચ્છક બને અને એક એક રૂપીયાવાળા સો સભ્ય બનાવી આપો. * (૨) કોન્ફરન્સ પ્રેરિત સ્થાપિત “શ્રી વર્ધમાન કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ-મુંબઈ જે હવે સદ્ધર સ્થિતિમાં અને વેલ મેનેજડ છે. તે બેંકમાં આપના ઘરના તમામ બાળબચ્ચાંઓના રૂા. ૧૦૦)થી !. ૫૦૦)ના સેવાસ ખાતાં ખાલો બંને મોટેરાંઓ દરેક રૂા. ૧૦૦૦)ને ફીકસ્ટ ડીપોઝીટ એકાઉન્ટ ખોલાવે. ' જ આવી રીતે બેંકની આવક વધશે અને આપણા બેરોજગાર દીન-હીન -પીડીત-દુઃખી સાધર્મિક ભાઈઓને “સેજ મારફતે રોટી” અપવા આપણું જૈન બેંક મદદરૂપ બનશે. * પર્યુષણમાં ઉપરને માનવતાને ધર્મ બજાવી–બજાવી પુરતું પુણ્ય ઉપાર્જન કરે એજ અભ્યર્થના. * - લી. સેવક હીરાલાલ એલ. શાહ M.Sc. (.S.A.) પૂતિના સહાશય કે શ્રી દીપચંદભાઇ એસ. ગાડી | શ્રી પોપટલાલ ભીખાચંદ ઝવેરી | શ્રી ચિત્તરંજન દામૈદ શાહ શ્રી દેવચંદભાઈ સી. શાહ | શ્રી મોહનલાલ સી. શાહ | શ્રી રસિકલાલ અમૃતલાલ ‘શ્રી મોતીલાલ વીરચંદ શાહ | શ્રી સારાભાઈ લક્ષમીચંદ ઝવેરી | - મણીઆર શ્રી જયંતીલાલ રતનચંદ શાહ શ્રી ઉમેદમલજી હજારીમલજી || શ્રી રસિકલાલ ચમનલાલ શ્રી નારાણજી શામજી મોમાયા શ્રી રવજી ખીમજી છેડા શ્રી રમણીકલાલ મણીલાલ શ્રી કેશવલાલ બુલાખીદાસ શ્રી પાનાચંદ ડુંગરશી તુરખીયા | શ્રી ચંદુલાલ મનસુખલાલ શાહ શ્રી જયંતભાઈ એમ. શાહ | શ્રી દેવચંદભાઈ જેઠાલાલ શાહ | શ્રી યંસેન જીવાણુલાલ ઝવેરી શ્રી રસીકલાલ સી. શાહ શ્રી રતીલાલભાઈ એમ.નાણાવટી | શ્રી લાલજીભાઈ છગનલાલ શ્રી જગદીશચંદ્ર બાબુભાઈ શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શાહ શ્રી પોપટલાલ છગનલાલ . 'શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ શ્રી હીરાલાલભાઈ એલ. શાહ શ્રી નેમજીભાઈ છગનલાલ શ્રી રાયચંદ ગુલાબચંદ શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી શ્રી હર્ષદભાઈ કે. શાહ શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધી | શ્રી પ્રતાપરાય ભેગીલાલ | | શ્રી લે શ્રી વસનજી લખમશી 'શ્રી રમણલાલ નગીનદાસ પરિખ | શ્રી વૃજલાલ કપુરચંદ મહેતા | શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડા શ્રી કુજીલાલ સુંદરમ જન એક સદ્દગૃહસ્થ-મુંબઈ શ્રી મણિલાલ વીરચંદ શાહ શ્રી શાહ નાથાલાલ કેરા | શ્રી કાંતીલાલ ચુનાલાલ ચોકસી | શ્રી જયંતિલાલામણિલાલ શ્રી બાબુ અ ૫૦આદીશ્વર | શ્રી સીંગલાલ લલ્લુભાઈ ઝવેરી | શ્રી ધરણીધર ખીમચંદ શાહ આ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ '
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy