________________
ગુજરાતના ભીષણ દુષ્કાળ પ્રસંગે
મુંબઈ જીવદયા મ ડળી-ગ્રાસ ગેછવદાન મંડળે સસ્તભાવે અને મફત ઘાસચારે મોકલતાં ૧૦૦ સંસ્થાઓના ૫૦,૦૦૦ જીને બચાવ્યાં. પણ, રૂા. ૫૦૦,૦૦૦ ની ઘટ ભોગવવી પડી છે. --જે અભયદાન ધર્મ સાચો હોય તે ઉદાર મદદ કરે
પર્યુષણના પુનિત પ્રસંગે અભયદાનનું પુન્ય મેળો.
જૈન સંઘે અને દયાળુ દાનવીને વિનંતિ. જ્યા દુષ્કાળી બાગમાં ચાર વગર જાનવર મરતાં હતાં ત્યારે ઉપરોક્ત સંસ્થાએ સાહસ કરી દર વેગને રૂા. ૩૦૦ની રાહત સાથે ૨૦૦૦ વેગને, ૧૦૦ પાંજરાપોળ,
રાહત કેન્દ્રો-વાડાઓને આપ્યાં. હવે રૂા. પાચ લાખની ઘટને પહોંચી વળવા દરક સંધ અને દાનવીર ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦) મંજુર કરી પુન્યના ભાગીદાર બને
–વિનીતમોહનલાલ મોરારજી
જયતિલાલ એન. માન્કર લક્ષ્મીચંદ ગુલાબચંદ
વસંતલાલ જી. ઝવેરી
- ' પ્રાણલાલ ગોડા . ગોગ્રાસ ગજવદાન મંડળી
- -માનદ મંત્રીઓ પૈસા મોકલવાનું ઠેકાણું
મુંબઈ જીવદયા મંડળી
અમથી છવાયા નથી
૧૨૩-૨૭ દયામંદીર, મુંબાદેવી રોડ, મુંબઈ-૩
“ક્ષમા” વિશેષાંક
[ ૭e .