________________
-
it is..હકાર જરા
-
ક
દહાણુંના યુવાન કાર્યકર શ્રી નરેશકુમાર બાફણાનું
કરુણ અવસાન દહાણુ જેને સમાજના જાણીતા ધર્મ અને સેવા-કર યણ માગેવાન કાર્યકર્તા વકીલશ્રી પુનમચંદભાઈ બાફણના સુપુત્ર છે નરેશકુમારનું ૩૦ વર્ષની ભરયુવાન વયે તા. ૧૯-૭-૭૫ના રોજ એક ગંભીર અકસમાત સર્જાતા કરુણ અવશાન થયું છે.
તા. ૧૯ના સવારે ૧૧ વાગે તલાસરી તાલુકાના પાલડી ગામે શા ખેતરમાંથી બીજા ખેતરમાં શ્રી નરેશભાઈ ટ્રેકટર લઈ જઈ રહ્યા હતા ત્યારે, ટ્રેકટર એકાએક આડુ પડી જતાં, તેની નીચે 8) નરેશભાઇનું આવી જવાથી કરુણ અવસાન થયું હતું.
સવ. નરેશભાઈ કાદિવાસી જાતીના ઉદ્ધાર માટે સેવાના ભેખ ધારણ કર્યો હતો. તેઓ બી. એસસી. (એગ્રાકલ્ચર) પાસ થઈ ગ્રેજ્યુએટ આ થતા હતા. તેમ જ ખેતીવાડીના બહેળા અનુભવ માટે તેઓ ઈઝરાયલ
» પણ જઈ આવ્યા હતા, ખેતી વિષયને તેમના બહેળા અનુભવ, તેમની સેવાની અનન્ય ભાવનાને કારણે, ઘણાને મદદકર્તા બને ખૂબ ઉપયોગી બન્યા હતા. તેઓ ગમશીમંત હેવા છતાં ઘણા સાદા, સરળ, નિશાભમાની અને મિલનસાર સ્વભાવના હતા.
આજથી પાંચેક વર્ષ પહેલાં, પ્રભાવિક સાધવીજી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજે દહાણુમાં //માસ કરેલ ત્યારે તેમની પ્રેરણા અને પ્રભાવકતાથી ધર્મપરાયણ શ્રી પુનમચંદભાઈનું સમગ્ર કુટુંબ ધર્મના ૨૨ ખૂબ રંગાયું હતું. સ્વ. નરેશકુમારે પણ ધર્મને પિતાના જીવન૫ વણી લઈને સમાજ તથા રાષ્ટ્રસેવાની સાથે સાથે ધર્મસેવામાં પણ માગવું સ્થાન મેળવ્યું હતું. '
આદિવાસીઓના ઉદ્ધાર માટે ગિરીવાસી-વનવાસી નામે એક મંડળ અહીં ચાલે છે. તેનું સેવાકેન્દ્ર પાલડીમાં છે. આ મંડળ દ્વારા આદિવાસીઓના ઉત્કર્ષ માટે શૈક્ષણિક, તબીબી (દવાખાના) અને અન્ય રાહતના અનેક કામો કરવામાં આવે છે. જાણીતા સેમિયા ટ્રસ્ટ તેમાં લાખો રૂપિયા આપ્યા છે. આ મંડળનું સમગ્ર સંચાલન નરેશભાઈ માજસુધી સફ કરતા આવ્યા હતા. તેમ જ ખેતી પર ગાદિવાસીને પગભર બનાવવા અને આગળ લાવવા સતત કામ કરતા રહ્યા હતા. તેમના રોમેરે મમાં આદિવાસીઓના ઉત્કર્ષની ઊંડી લગન અને કાર્યનિષ્ઠા હતી. દહાણુ તાલુકાના સામાન્ય જનસમૂહયાં તેમનું નામ જેમ ગોવરૂપ હતું તેમ તાલુકાના પ્રગતિશીસ જેન યુવાન વર્ગમાં પણ તેમનું સ્થાન મોખરારૂપ હતું.
શ્રી નરેશભાઈના લગ્ન થડા વર્ષ પહેલાં શશી બાળા સાથે થયા હતા. અને તેને શક ત્રિી પણ છે. બાવા અનેકના આધારરૂપ અને સમગ્ર તાલુકાના ગૌરવરૂપ પી નરેશભાઈનું અકાળે અવસાન થતાં દુઃખની કારમી છાયા સર્વત્ર કરી વળી છે. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલા આ અશ્વ દુઃખમ અમે સહભાગી થવા સાથે સદ્દગતના આત્માની ચિર શાંતિ પ્રાર્થીએ છીએ. - યુગવીર આચાર્ય વિજયવલભસરીશ્વરજી મના સમુદાયના પરમ પૂજ્ય વિદુષી સા વીજી મશ્રી અવતશ્રી ભાદિ ઠાણા દહાણુંમાતુર્માસાથે બિWજમાન છે. તેમાથીને ના કરૂણ અકસ્માતની ખબર પડતા ઊંડા શોકની લાગણી વ્યકત કરવા સાથે સદ્દગત નરેશભાઈના પરગજ અને પુણ્યશાળી આત્માની પરમ શાંતિ શાસનદેવ પાસે પ્રાર્થી હતી.
વા, ૬૬-૮-૭૫