________________
અમારો છ પરીક્ષાને એ રીત મ-અ ભ્યાસ કમ
જેન યુનિવર્સિટી-કક્ષાની આ એક જ સંસ્થા છે, કે જે ભારતભરમાં જૈન તત્ત્વજ્ઞાનની પ્રતિવર્ષ લેખિત પરીક્ષાઓ લઈ, ક્રમિક વિકાસ કરી, અર્થ સહિતના
અનેક ભાષાના પાઠયપુસ્તકોના શ્રેષ્ઠ પ્રકાશન દ્વારા શ્રતસેવા કરી રહ્યું છે. પાંચ વર્ષમાં પાંચ પરીક્ષા દ્વારા તત્વના જાણકાર થઈ શકાય છે. ૧. પ્રબોધિની – (માત્ર મૌખિક) ભા. ૧ શરથી ૧૯ સૂત્રો સારાંશ સહિત. ભા. ર ૯ કથાઓ સચિત્ર ( ગુજરાતી ૯. હિંદી H. મરાઠી M.) ત્રણ ભાષામાં રૂા. ૦-૫૦ પૈ, પરીક્ષા ફી રૂા. ૦-૨૫ , ૨. પ્રાથમિક - ( લેખિત - મૌખિક ) ભા, ૧ સામાયિકના ૧ થી ૧૦ સૂત્રો અર્થ હિત. ભા. ૨ તત્વજ્ઞાન મજવાના ૯ પાઠ. સામાયિક-વિધિ (G. H.) રૂા. ૧-૦૦, પરીક્ષા ફી રૂા. ૦-૫૦ ૫. ૩. પ્રારંભિક –(લેખિત – મૌખિક) જા ૧. ૧ થી ૨૧ સૂત્ર, સામાયિક-ચૈત્યવંદનના સૂત્ર, વિવેચનસહિત ઉંડું અર્થચિતન. ભાગ ૨ ભગવાન મહાવીરનું જીવનાલેખન (પેજ ૫૫) ચૈત્યવંદન વિધિ ( G. H, M. ) G. રૂ. ૨, ૨-૫૦ H, રૂા. ૨-૦૦. પરીક્ષા ફી રૂા. ૧-૫૦ . સરલ માર્ગદશિકા – ભા, ટકા સુણનાથ સહિત છ ભાષામાં મનવાદ (G.H.M. + કન્નડ, મિલ, મલયાલમ K.T. M. શ૦-૧૫ ૫. સરલ માર્ગદર્શિકા – ભા. ૨, ૧૧ થી ૨૧ સૂત્રો સુગમાર્થ સહિત (G H.M. K.T.M.) ૦-૨૦ પૈ. ૪. પ્રવેશ – (લેખિત બે પ્રશ્નપત્ર + મૌખિક) નવકારથી બે પ્રતિક્રમણ યુદ્ધ સૂત્રલેખન સહિત સાથે રાઈદેવસિ પ્રતિક્રમણ વિધિ. પરીક્ષા ફી . ૨-૫. સરલ માર્ગદર્શિકા –ભા. ૩ સૂત્ર ૨૨ થી ૩૨ અર્થચિંતન (G) રૂા. ૧-૦૦ ૫. પરિચય – (લેખિત ત્રણ પ્રશ્નપત્ર + મૌખિક) નવારથી પંચપ્રતિક્રમણ (શુદ્ધ લેખન સહિત સાથે) પૂજા, સ્તવનાદિ, પચપ્રતિક્રમણ વિધિ, સંસ્કૃત, પરીક્ષા ફી રૂ. ૩-૫૦ ૫. ૬. પ્રદીપ – (લેખિત ચાર પ્રશ્નપત્ર + મૌખિક) નવકારથી પંચપ્રતિક્રમણ પૂર્ણ, જીવવિરાર, નવતત્વ, નિયુક્ત પૂજ, સ્તવન, સઝાયાદિ. જોતિષ, પિંગલ, સંસ્કૃત, પાકૃત સૂત્રો શુદ્ધ લેખનસહિત સાથ – ચેિ પ્રતિકમણની વિવુિં. પરીક્ષા ફી રૂ. ૫-૫૦ ૫,
ભારતના પ્રત્યેક કેન્દ્રના શિક્ષક- શિક્ષિકાને પુરસકાર, તેમજ ઉચે નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી
ને શિયવૃત્તિએ અપાય છે. લેખિત પરીક્ષા પ્રાયઃ જલાઈના છેલલા શનિ ૨ િ લેવાય છે, પૂરક પરીક્ષાઓ પ્રવેકની ૧૫ દિવસ બાદ લેવાય છે. ઉત્તીર્ણ વિદ્યાર્થીવર્ગને પ્રમાણપત્રો પ્રત્યેક પરીક્ષામાં અપાય છે. વિદ્યાર્થી વર્ગને શૈક્ષણિક ઉત્થાનનું માર્ગદર્શન મેળવવા “ગુલાબ” માસિક ( લવાજમ માત્ર ૨. પ-૦૦) પત્ર સૌએ મંગાવવું આવશ્યક છે. મે વેકેશન પુરતુ પત્ર દ્વારા શિક્ષણ ” (બવેષણ ૧, ૨, ૩) અપાય છે. મુલુંડ (મુંબઈ)માં “વિદ્યાપીઠ ભવન તૈયાર થઈ રહ્યું છે. તેના . ૦૧ – ૫૦૧ ૨૫૧ ના મેંબર બની, કેવળ ધાર્મિક હેવાથી મુતસેવાનો લાભ સૌએ લે જ જોઈએ. ઉપરોક્ત છે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર પરદેશમાં પણ પ્રચાર કરી શકશે. એમાંથી વિદ્વાન લેખક, વક્તા કે શિક્ષક થવાની ૮૦ ટકા આશા રાખીએ છીએ. નજીકના શાખા કે પ્રસાર કાર્યાલયમથિી વધુ માહિતી મેળવી શકાશે, પુખ્ત હના વકીલો, ડોકટર, જનેતર આ પરીક્ષાઓ આપે છે. આથી વધુ સરલ અભ્યાસક્રમ કર્યા હોઈ શકે ? તત્વજ્ઞાનરૂપી અમૃતને શી ભનુભવ કરવો જ જોઈએ,
: પ્રધાન કાર્યાલય : વિદ્યાપીઠ ભવન, ૫૦૭, મહાત્મા ગાંધી રોડ,
શ્રી જન તત્વજ્ઞાન વિદ્યાપીઠ, મુલુંડ (પશ્ચિમ) મુંબઈ-૮ ( cR.)
૨૧૫-૧૬ બુધવાર પિંઠ, ના-૨