________________
| ભગવત મહાવીર તાપથી સોમાનિર્વાણ કલ્યાણ નિમિત્તે
૨
'સાપ્તાહિક પ્રતિ
સંપાદક રતિલાલ દૌપચંદ દેસાઈ પ્રેરક -શ્રીજૈન વેતાંબર કવિફરન્સસુંધાઈ. ,
લેશે વાસિત મન સંસાર; ફ્લેશ રહિત મન તે ભવપાર...
ભગવાન મહાવીર રાજગૃહીમાં પધાર્યા છે. દેવોએ સમવસરણ રચ્યું છે. પ્રભુની દે ના સાંભળવા માટે દેવ-દાનવ-માનવને પ્રવાહ ઊમટયો છે. મગધરાજ શ્રેણિક ૧ પ્રભુ પાસે આવવા નીકળ્યા છે, સાથે મોટો સ્વજન-પરિવાર છે, ચતુરંગી સેના છે,
માર્ગે ચાલતાં એક ઠેકાણે શ્રેણિકે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા. બે હાથ ઊંચા કે તને, સૂર્ય સન્મુખ આંખ રાખીને, એક પગે એ આતાપના લઈ રહ્યા હતા. આ કે રિ સાધના જોઈને રાજા એ મહર્ષિને વંદી રહ્યા.
સમવસરણમાં પહોંચીને રાજાએ વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું: “પ્રભુ ! જે વખતે કે મુનિ પ્રસન્નચંદ્રને વંદન કર્યું, એ વખતે એ કાળ પામત તે કઈ ગતિમાં ૦ ત ? ” પ્રભુએ ઉત્તર આપતા કહ્યું : “સાતમી નરકે.”
શ્રેણિક ચકી ઊઠશે. એને થયું: નક્કી મારા કાનને કંઈક દોષ છે. આવા મનને તે વળી સાતમી નરક હોય ? સંદિગ્ધ હૃદયે એણે ફરી પૂછ્યું: “અત્યારે એ ફળ પામે તે કયાં જાય ? ” “ સર્વાર્થસિદ્ધ વિમાનમાં” પ્રભુએ ઉત્તર આપે.
રે! સ્વામિન્ ! ક્ષણ પહેલાં સાતમી નરક હતી, અને એટલીવારમાં સર્વાર્થ દ્ધિ આવી ગયું ? આમ કેમ બને? સમજાતું નથી. પ્રભો ! ફેટ કરે.”
પ્રભુએ કહ્યું : “ રાજન ! આનું કારણ “મન” છે. કુલેશયુક્ત મન સંસારનું, ૨ ને લેશમુક્ત મન મોક્ષનું કારણ છે. પ્રસન્નચંદ્ર પહેલાં ફલેશના વાતાવરણમાં હતા; તે વખતે એ મર્યા હોત તે સાતમી નરકે જ જાત. અને હવે એમનું મન કુલેશરહિત ૨યું છે. અત્યારે એ મરે તે અનુત્તર સ્વર્ગ મેળવે.” પ્રભુની વાત હજી ચાલુ છે,
-
-
-
-
પ્રભુ!આવર્ષઅમારૈવાળી . ની