________________
· જિનેન્દ્ર શ્રીપાલ ભવન નું ઉદ્ઘાટન
મદ્રાસ–મિન્ટ સ્ટ્રીટમાં શ્રી મેધરાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત જિતેન્દ્ર શ્રીપાલ ભવના ઉદ્ઘાટન સમારોહ પદ્મશ્રી મહનલાલજી ચોરડિયાના પ્રમુખસ્થાને તા. ૨૩ એપ્રીલન યાજાતા, તેનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વછરાજ ૭ મેધરાજજીના વરદ હસ્તે થયું હતું. ૮૮મી વર્ષાં માનતપની ઓળીના આરાધક શ્રી ભુરમલજીએ ભવના પ્રથમ માળે ‘આયંબિલ શાળા'નું અને ખીજા માળે અતિથિગૃહ'નુ શ્રી જતનલાલજી ડાગાએ ઉદ્ઘાટન કર્યું હતું.
|
આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓનુ શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર સ ંઘે બહુમાન કર્યું હતું. શ્રીસંઘે . આ સુઅવસરની યાદગીરી રૂપે શ્રી મેલરાજ ચેરિટેબલ ટ્રસ્ટ ધાર્મિક પાઠશાળા' ચલાવવાના નિય કરેલ. ટ્રસ્ટીશ્રી વછરાજજીએ આ પ્રસંગે શ્રીસ'ધને નૂતન ભવન સમર્પિત કરવા સાથે ધાર્મિક પાઠશાળામાં રૂા. ૩૧ હજાર તથા આયંબિલશાળામાં રૂા. ૨૧૦૦ આપવાની જાહેરાત કરી હતી.
વડવા—ભાવનગર પધાયાં
રત્ન
શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ૦ના શિષ્યશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મ॰ તથા તપસ્વી મુનિશ્રી દેવપ્રભવિજયજી મ૦ ભાવનગર–વડવા સમુદાયની ચાતુર્માસાથે' આગ્રહભરી વિનંતી સ્વીકારી; પાલિતાણા, કામરેાળ, તળાજા થઈ જેઠ સુદ ૧૦ બુધવારે અત્રે દાદાસાહેબ જિનાલયે પધારતા, તેઓશ્રીનું વડવા સમુદાયે ધામધુમથી સામૈયુ કરવાપૂર્વક ચાતુર્માસ પ્રવેશ કરાવેલ છે. સ્થળે સ્થળે અનેક ગહુલી કાઢવામાં આવી હતી. પૂ॰ આચાર્ય શ્રીએ વડવા જિનાલયે દર્શનાદિ બાદ ઉપાશ્રયે પધારી માંગલિક પ્રવચન આપ્યું હતું. વડવાના આગેવાને અને
ભાવિકવગ ની સારા પ્રમાણમાં હાજરી રહી હતી.
વ્યાખ્યાન બાદ પ્રભાવના થઈ હતી. ચાણુસ્મામાં મહાત્સવ
ગચ્છાધપતિ આ.દેવેશ શ્રી માણિક્રયસાગરસૂરિજી મ.ના કાળધ નિમિત્તે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મ. આદિની નિશ્રામાં શ્રી સંધ તરફથી વૈ. વદ થી વ૬ ૧૪ સુધીના શાંતિસ્નાત્ર સહુ અષ્ટાદ્દિકા મહેાત્સવ ઉજવવામાં આવેલ.
બીદડા (કચ્છ)
ધ્વજારાપણ મહાત્સવ
વષે
પૂ॰ આ॰ શ્રી ગુણસાગરસૂરિજી મ॰ની નિશ્રામાં શ્રી રામજીભાઈ દેવસીભાઈના આત્મશ્રેયાર્થે તેમના પરિવાર તરફથી અઠ્ઠાઈ મહાત્સવ ઉજવવામાં આવેલ. મુંબઈથી સંગીતકાર હેમલતાબેન બિદડાવાળા તથા શ્રી હસમુખભાઈ ‘દિવા’ પધારતાં પૂજા—ભાવનામાં ભારે ભીડ જામવા સાથે પ્રભુભક્તિની અનેરી જમાવટ થતી હતી. સંગીતકારનું ગામના પટેલ શ્રી માવજીભાઈ તથા શ્રીસંઘે બહુમાન કર્યું હતુ..
*મ્પિલપુર તીથ' (ઉ. પ્ર.)માં દર વ` મુજબ આ પણુ જેઠ સુદ ૪ના સમારોહ પૂર્વક ધ્વજા ચઢા વવામાં આવી હતી. કુખાબાદમાં પણ દર વષઁની જેમ આ વર્ષે જેઠ સુદ ૧૦ના ધ્વારાપણ ધામધુમથી કરવામાં આવ્યુ છે.
|
ગઢસિવાણામાં ભાગવતી પ્રવ્રજ્યા
નસાગરજી મની નિશ્રામાં સ્વ. પૂર્વ ઉપાશ્રી ન વીરચંદજી રાયથલવ લાની સુપુત્રી કુ. કમલાબહેન (ઉં. વર્ષ ૨૨) જે સુદ ૩ ના દીક્ષા અંગીક્રાર કરી સાધ્વીશ્રી મને ગુપ્તાશ્રીજીના શિષ્યા બન્યા છે. આ પ્રસંગે આઠ દિવસના મહેાત્સવ ાઠથી ઉજવાયા હતા.
તા.૨૧-૧-૦૫
બન્ને સમારાહનું આયેાજન શ્રી જૈન શ્વે, મહાસભા ઉત્તર પ્રદેશ તરફથી કરવામાં આવેલ.
૫૦૦ આય'ખિલની પૂર્ણાહુતિ
બીલીમેરામાં ચાકસી મગનલાલ મૂળચંદના ધર્મપત્ની ગુલામમ્હેનને ૫૦૦ આયંબિલની ઉગ્ર આરાધના પૂર્ણ થતાં, તે નિમિત્તે પં. શ્રી વિમસસાગરજી મ માદિની નિશ્રામાં વૈ. વદ ૧થી વદ ૫ સુધીમા પંચાહ્નિકા મહોત્સવ સિદ્ધચક્ર મહાપૂજન પૂર્વક હાથી ઉજવવામાં આવેલ.
જૈન
વ