SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિકંદ્રાબાદ-શિખર મહાતીર્થ છરી પાલિત યાત્રા સંધ અ નુ મે દના સમિતિ પર શેઠશ્રી માણેકચંદજી બેતાલા રાજેન્દ્ર એ. દલાલ શ્રી તારાચંદજી રડયા રnl મુખ : સેક્રેટરી : ખજાનચી : સર્ષ પ્રકાશિત કરેલ ૭૫૦ પાનાને દળદાર geomenemometedbenog તો “સ્મૃતિ ગ્રંથ” a TET 1 E ઉદ પાટન – બકુભાઈ (રમણીકલાલ) ગીભાઈ ભાવનગરના શુભહસ્ત... આ ગ્રંથ મેળવનારને નમ્ર વિનતિ – ઉદ્ઘાટન સમયસર કરવા માટે કાર્ય જલ્દી કરેલ છે. માટે આજની તારીખથી લઈને દોઢ માસ સુધીમાં “સ્મૃતિ ગ્રંથ ' ની કોપી દાતાઓને કે પોતાને ન મળે તે જ અમારી સાથે પત્રવ્યવહાર કરે. 0 દરેક દાતાઓને દોઢ માસ સુધીમાં કેપી મોકલવા માટે અમે પ્રબંધ કરાવેલ છે, જે ગ્રાહકોએ રૂા. ૨૧-૦૦ પહેલેથી ભર્યા છે, તેઓને રૂા. ૫ તથા પિસ્ટેજ (રજીસ્ટર્ડ એ. ડી. સાથે ના કાપી બાકીની રકમ પાછી મોકલવાની છે. તે તેઓએ તુરત જ પત્ર લખ. કેપીએ બહુ જ ઓછી હોવાથી કોઈને પણ (દાતા સિવાય) ભેટ આપી શકાય તેમ નથી. તે તે માટે કેઈએ પણ પત્રવ્યવહાર કરે નહિ. આ સ્મૃતિ ગ્રંથના ઉદ્દઘાટન નિમિત્ત બે પુસ્તક “જૈન ધર્મની રૂપરેખા” લેખકઃ મુનિશ્રી રાજ્યશવિજ્યજી મ. તેમ જ “યાત્રા " -સંકલ્પ-સાધના અને સિદ્ધિ-લેખકઃ મુનિશ્રી યશવમવિજયજી મ. જેની હજાર નકલ જૈન-નેતને જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતે માટે વિતરિત કરાઈ છે. આ પુસ્તિકાઓમાં અને સંઘયાત્રાને ટ્રક અહેવાલ આપવામાં આવ્યા છે, તેમ જ તીર્થપ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ. નું એક પ્રેરક પ્રવરાન પણ સમાયેલું છે. આ પુસ્કિતાઓ ૦-૪૦ પૈસાના પોસ્ટલ સ્ટાપ મોકલી આપનારને વિના મૂલ્ય મળશે. સંપર્ક સ્થા...... | જૈનધર્મની રૂપરેખા અને યાત્રા સંઘ પુસ્તિકા માટેસ્મૃતિ ગ્રંથ અંગે વધુ માહિતી માટે:- | નરેન્દ્રકુમાર C/o નવલચંદ પી. શાહ સંયોજક: જેન્દ્ર એ. દલાલ એમ. હીરાલાલ બાવચંદની કુ. ૪૦/બી, રામગોપાલપેઠ, સીકંદ્રાબાદ (એ.પી.) | દાણાપીઠ, ભાવનગર (ટે. નં. ૪૫૨૮) તા. ૧-૨-૭૫
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy