SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ મિનીટે ગુરુદેવને જીવનદીપ મૂઝાઈ ગયા કરુણ દૃશ્↓ છવાઈ ગયુ. શેની ઘેરી લાગણી વચ્ચે શ્રીસંઘ સપડાઇ ગયા. સેંકડાના હૃદયના અધના ઢીલા થઇ ગયા. ઘેાડીવારે આગેવાના વગેરે સ્વસ્થતા ધારશ્ રીને અતિ યાત્રા અંગેની પ્રવૃત્તિએ વિચા· રવા લાગ્યા. મત્રે આવી રીતના મુનિભગવત કાળધમ પાળવાના પ્રસ'ગ પહેલેા જ હાવાથી લેાકેામાં વીતતા પણ ઘણી હતી. સુરતથી આવી પહેાંચેલ શ્રી અમરચંદભાઇ, મદ્રાસી જય’ડીસાઇ, ચાકસી મગનભાઈ, અમદા• વાદથી આવે મનુભાઈ ચીમનલાલ શાહ, પંડિત શ્રી મફતલાલ ભાઈ વગેરેની સલાહ-સૂચન મુજબ તૈયારી થવા વગી. નિર્જિવ પર ંતુ પવિત્રકાયાને અંતિમસસ્કાર અથે* શ્રાવકે ! સુપ્રત કરવાની વિધિ કરવામાં આવી અને તે વિધિ પૂ. પં. શ્રી સૌભાગ્ય સાગરજી મ. કરી, પવિત્ર શરીરને ૫'ચામૃતથી સ્નાન કરાવવ માં આવ્યું. તેની ખેલી ખેાલાઈ. અને પ્રથમ ૨નાનના આદેશ પારેખ નગીનદાસ મહાસુખભાઇ એ લીધે. વિલેપનના આદેશ રમણલાલ ગુલાખ ઃ હજીવન ગાંધીએ લીધે, પુ. ગુરુદેવશ્રીના સ્વગ વાસના ખબર આપવા સેક્રડા ઉપરાંત તાર-કાલ કરવામાં આવ્યા. અને આકાશવાણી દ્વારા સમાચાર પ્રસારિત થયા. જેથી જેને જે જે સાધન મળ્યુ. તેમાં જનસમુદાય લુણાવાડા ખાવા લાગ્યા. શ્રીસંઘ તરફથી આવેલ સર્વેની ઉચિત વ્યવસ્થા કરવામાં આવી. ગામમાં મા સમાચાર વાયુવેગે પ્રસરતાં ૧૮ વ'ની આલમ ઉપાશ્રયે ઉમટી પડી અને પૂજ્ય શ્રીના અન્તિદશ ન સાથુનયેન કરી પાવન થવા લાગી. રાતભા દર્શન ચાલુ રહ્યા. અને જરીયાનની પાંચ શીખરવ ની પાલખી બનાવવામાં આવી. સવારે અન્તિમયાત્રા અન્તિમવિધિ શરૂ થઈ. અન્ય કામના ધર્માંર્ રુએ-મહંતશ્રીઓએ પણ પધારીને પુષ્પાંજલિ અણુ કરી. અન્તિમયાત્રાની ઉછામણીની શરૂઆત થઈ. જ્યારે બીજી બાજુ ગુરુ તા. ૧૭-૫-૭૫ | | મદિર” બનાવવાનુ નક્કી કર્યુ અને તેની ટીપ પણ શરૂ થઈ. રવિવારના દિને નિયત સમયે વિજયમૂહતે ૧૨/૩૯ સમયે પૂજશ્રીની અન્તિમ યાત્રા ‘‘જય જય નંદા’”ના ગગન ભેન્રી ઉચ્ચારા સાથે-હૈયે હૈયું દખાય તેવી ૫ હજાર ભાઇ-બહેનેાની હાજરી વચ્ચે શરૂ થઈ શહેરના તમામ માર્ગો ઉપર ઉપસ્થિત હજારાની સૈદ્યનીએ ભારતભરની પ્રથમ પંકિતના આધ્યાત્મિક મહાપુરુષને અંજલિ અર્પી યાત્રા નગરપંચાયતના મકાન જીક આવતાં નગરપંચાયત તરફથી ફુલાહાર કરવામાં આવ્યા અને અશ્રુભરી વિદાય આપી. નાના ગામના નાના રાજમાગેર્યાં ઉપરથી પસાર થતી યાત્રા નેશનલ હાઇવે રેડ ઉપર આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સેોસાયટીના વિશાળ લક ઉપર આવી ને ત્યાં ચંદનની ચિત્તા ઉપર પૂ. ગુરુદેવશ્રીને લઈને આવેલી જરીયાનની પાલખી બિરાજમાન કરવામાં આવી. અને અગ્નિસ સ્કારની બેલી ખેલાતા રૂા. ૮૫૦૧ જયસુખલાલ રાઘવજી જામનગરવાળાએ મેલીને આદેશ મેળવ્યેા. પાલખીના શિખર ઉપર રહેલા પાંચ કળાની મેલી ખેલાતાં તેમાં સેકડાની આવક થઈ. અન્તિમયાત્રામાં ગરીબેાને ખુંદીના લાડવા તથા અનાજ વિ. વહેંચવામાં આવેલ. હજાર રૂપિયા ઉપરાંતનુ' પરચુરણ ઉછાળવવામાં આવેલ. સેામવારે શ્રીસ`ઘે પાખી પાળેલ. અન્તરાય ક્રમની પૂજા ભણાવેલ. રાત્રે ગુણાનુવાદની સભા રાખવામાં આવેલા. વિવિધ વકતાઓએ પૂજ્યશ્રીની વિદાયનું દિલદ્રાવક વર્ણન કરેલ. મંગળવારે સાંજે પૂજ્યશ્રીના અગ્નિદાહના સ્થળે બેન્ડવાજા સાથે જઇને સેવાભાવી ડો. એસ. કે. પટેલના હસ્તે ગરીબેને લાડુ વહેંચવામાં આવ્યા હતા. લુણાવાડાની જનતાને કયાં ખબર હતી કે જે મહાપુરુષને ઉછળતા ઉલ્લાસે ગામમાં પધરાવેલ તેમને ૧૧ મહિના પછી ભારે હૈયે અંતિમ વિદાય આપવી પડશે !!! ન ૩૬૫
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy