________________
તા૨૨
-૭
અંક ૧૧(પતિ)
JAIN OFFICB-BHAVNAGAR,
Aoga. No. G. BV. 20
પિતા સહાયક્કો
શ્રી દીપચંદભાઈ એસ. ગાડી | શ્રી પોપટલાલ ભીખાચંદ ઝવેરી | શ્રી ચિત્તરંજન દામેર શાહ શ્રી દેવચંદભાઈ સી. શાહ | શ્રી મોહનલાલ સી. શાહ | શ્રી રસિકલાલ અમ લાલ શ્રી મોતીલાલ વીરચંદ શાહ | શ્રી સારાભાઈ લક્ષમીચંદ ઝવેરી
મણીઆર શ્રી જયંતીલાલ રતનચંદ શાહ | શ્રી ઉમેદમલજી હજારમલજી | શ્રી રસિકલાલ ચમન લાલ શ્રી નારાણજી શામજી મોમાયા | શ્રી રવજી ખીમજી છેડા
| શ્રી રમણીકલાલ મણીલાલ શ્રી કેશવલાલ બુલાખીદાસ | શ્રી પાનાચંદ ડુંગરશી તુરખિયા | શ્રી ચંદુલાલ મનસુખલાલ શાહ શ્રી જયંતભાઈ એમ. શાહ | શ્રી દેવચંદભાઈ જેઠાલાલ શાહ | શ્રી ચંદ્રસેન જીવણલાલ ઝવેરી શ્રી રસિકલાલ સી. શાહ શ્રી રતિલાલભાઈ એમ. નાણાવટી | શ્રી લાલજીભાઈ છગનલાલ શ્રી જગદીશચંદ્ર બાબુભાઈ
શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શાહ | શ્રી પોપટલાલ છગનલાલ શ્રી વિનોદચંદ્ર દલીચંદ શાહ | શ્રી હીરાલાલભાઈ એલ. શાહ | શ્રી નેમજીભાઈ છગનલાલ શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ
શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી | શ્રી હર્ષદભાઈ કે. શાહ શ્રી રાયચંદ ગુલાબચંદ શ્રી પ્રતાપરાય ભેગીલાલ
શ્રી વસનજી લખમરી શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધી | શ્રી વૃજલાલ કપુરચંદ મહેતા | શ્રી ખીમજીભાઈ હે પરાજ છેડા શ્રી રમણલાલ નગીનદાસ પરિખ એક સંગ્રહસ્થ-મુંબઈ
મણિલાલ વીરચ દ શાહ શ્રી કુંજીલાલ સંદરમલ જૈન | શ્રી કાંતિલાલ ચુનીલાલ ચોકસી | શ્રી જયંતિલાલ મણિલાલ શ્રી રસિકલાલ નાથાલાલ કોરા | શ્રી જેસીંગલાલ લલુભાઈ ઝવેરી | શ્રી ધરણીધર ખીમર' શાહ
(મુખપૃષ્ઠનું અનુરાધાન) જ કહ્યું: આ પણ પુદ્ગલને સ્વભાવ જ છે; એનાં વખાણ કે નિંદામાં શું પડવું?
રાજાજીને આવી વાત નમાલી લાગી. પ્રધાને કશું ન કહ્યું..
વળી થડા દિવસ વીતી ગયા. એક દિવસ રાજાજી જમવા બેઠા. જમીને પાણી પીધું છે અમૃત જેવું મીઠું અને હિમ જેવું શીતળ. એ પીને તે જાણે બત્રીશ કોઠે ઠંડક વળી ગઈ—એવું મીઠું પાણી તે ક્યારેય નહોતું પીધું.
રાજાજીએ પૂછયું : આવું ઉત્તમ પાણી કયાંથી આવ્યું? પરિચારકે કહ્યું : પ્રધાનજીએ ખાસ આપના માટે આજે એ કહ્યું છે.
પ્રધાનજીને પૂછતાં એમણે વાતને ભેદ સમજાવતાં કહ્યું? મૂળે તે આ પાણી પેલી ગંધાતી ખાઈમાંનું જ પાણી છે; પણ સાત સાત અઠવાડિયાના જુદા જુદા પ્રયોગથી એ આવુ સ્વાદિષ્ટ અને શીતળ બની ગયું છે. આ પણ પુદ્ગલેને જ સ્વભાવ છે.
ભગવાન મહાવીરની આ ધમકથાને ભાવ સૌ સમજ્યા કે સારા-ખોટાપણુ પણ વ તુમાત્રનો સ્વભાવ છે અને આવડત હોય તે ખરાબમાંથી સારી વસ્તુ બને છે અને આવડત ન હોય તે સારી વરતુ પણ ખરાબ બની જાય છે. માટે આવડત અને સમભાવને કેળવી જાણમાં.
–જ્ઞાતા ધર્મકથા, કથા બારમી.