________________
વર્દ શ્રી જ્ઞાતન દુનમ
સ'કલનકર્તા : શ્રી હિરાચંદ સ્વરૂપચ'દ ઝવેરી–મુ બઇ ભગવાન મહાવીર પરમાત્માના ૨૫૦૦ વર્ષોંના | સૂર્ય' સમાન છે. તે જ્ઞાતપુત્ર શ્રી મહાવીરને હું નિર્વાણુ મહે।ત્સવની ઉજવણીના પવિત્ર પર્વ પ્રસંગે ભગવાન મહાવીર પરમાત્માના ગુણુગાન વ્યકત
નમસ્કાર કરુ છુ.
કરતું લખાણ લખતી વખતે મારા અણુએ-અણુ અને રામે–રામ અકથ્ય આનદના આવિર્ભાવ કરી રહ્યું છે.
“ અષ્ટમંગલ પૂજન વિધિ” માં શાસ્ત્રકાર ભગવત મંગલાષ્ટક' માં લખે છે : ભગવાન મહાવીર પરમાત્મા મંગલ છે, ગૌતમસ્વામિજી મ'ગલ છે, શ્રી સ્થલિભદ્ર મ’ગલ છે અને જૈન ધમ મ’ગલ છે.
વિશ્વવંદ્ય કલીકાલસર્વજ્ઞ શ્રી હેમચ ંદ્રાચાય જી મહારાજ “ચેાગશાસ્ત્ર ’” ની રચના કરતાં થતાં ભાવમ'ગલને વિશે શ્રી વીર પરમાત્માની સ્તુતિ કરતાં લખે છેઃ રાગ-દ્વેષ માહિ અ ંતરંગ શત્રુઓની સેનાને જેમણે નિસુ*ળ કરી નાંખી છે, જેઓ પૂજાવાને યાગ્ય છે, જેએ ચૈાગી-પુરુષાના નાથ છે તે શ્રી વીર પરમાત્માને હું નમસ્કાર કરું છું અને તેએ તમારું રક્ષણ કરે.
ક્રૌશિક ગાત્રમાં ઉત્પન્ન થયેલા ચ'કૌશિક સપે બુદ્ધિથી ભગવાન મહાવીર પરમાત્માના ચરણને ડંશ દીધા અને કૌશિક ગાત્રમાં ઉત્પન્ન થયેલા ઇંદ્ર ભક્તિભાવ વડે ભગવાન મહાવીર પરમાત્માના ચરણને સ્પશ' કર્યાં, પણ ડંશ દેનાર | કૌશિક સપ ઉપર જેમને દ્વેષ નથી અને પ્રશસ્ત રાગ વડે પ્રણામ કરનાર ઇંદ્ર ઉપર જેમને રાગ નથી તે શ્રી વીર પરમાત્માને મારા નમસ્કાર થાએ.
થ
:
ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રની રચના કરતાં પરિશિષ્ટ પ`માં મંગલાચરણને વિશે શ્રી વીર પરમાત્માની સ્તુતિ કરતાં શ્રી હેમચ’દ્રાચાર્યજી મહારાજ લખે છે : કલ્યાણરૂપી વૃક્ષને ઊગવાને માટે જે બગીચા સમાન છે, શ્રુતજ્ઞાનરૂપી ગંગા નદીના ઉદ્દભવ સ્થાન માટે જે હિમાચલ પર્વત સમાન છે, વિશ્વરૂપી કમળને ખીલવાને માટે જ
12...
પરિશિષ્ટ પર્વમાં આગળ વધતાં તેઓશ્રી
લખે છેઃ ભવ્ય જનાના હૃદય-મદિરનાં છવાઇ ગયેલા કામ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ
આદિ આંતરીક મળને દૂર કરવાને મા! જેમની દેશના જળ સમાન છે તે ભગવાન મહાવીર પરમાત્મા આપનુ` રક્ષણ કરે.
“ અન્ય ચેાગ વ્યવચ્છેદ દ્વાંત્રિશિકા ” નામના ગ્રંથમાં શ્રી હેમચંદ્રાચાય જી મહારાજ લખે છેઃ જેમનું વિજ્ઞાન અનંત છે, જેમના દેષ નાશ પામ્યા છે, જેમના સિદ્ધાંત અખાધ્ય છે, જેએ દેવાને પણ પૂજ્ય છે, જેએાએ રાગ-દ્વેશને જીત્યા છે, ડાહ્યા પુરુષામાં જે મુખ્ય છે, જેએ સ્વયંભુ છે તે શ્રી વીર પરમાત્માની સ્તુતિ કરવા હું
પ્રયત્ન કરીશ.
એ જ ગ્ર'થની રચના કરતાં તેઓશ્રી મ’ગલા ચરણને વિશે શ્રી વીર પરમાત્માની સ્તુતે કરતાં લખે છે: હું, હેમચ`દ્રસૂરિ અધ્યાત્મ ત્રેત્તાઓને અગમ્ય તથા નિષ્પાપ-નાક્પટુ-વાણી વિલાસી અને નિપુણ પંડિતાને અવાચ્ય અને અગ ય તેમ જ ચમ ચક્ષુવંત પ્રાણીઓને અગાચર એવુ' શુદ્ધાત્મ રૂપ ચરમ તીથ કર શ્રી વધ માનસ્વામિનુ અદ્ભુત સ્વરૂપ સ્તુતિ ગાચર કરું છું.
મહામહેાપાધ્યાય થશે।વિજયજી મહારાજ “ વૈરાગ્ય કલ્પલતા’” ના મગલાચરણુમાં ભગવાન મહાવીર પરમાત્માની સ્તુતિ કરતાં લખે છેઃ જેમની વાણીસુધાનુ' પાન કર્યાં બાદ દેવાને અમૃતના પાનમાં અને દિવ્ય ભાગવિલાસમાં ધૃણુ. ઉત્પન્ન થાય છે, જેમની વાણી વિશ્વને આનંદ માપનારી છે, જેએ સાધુએમાં ઇંદ્ર સમાન છે, જેએએ રામ- ષને જીતી લીધા છે તે શ્રી વધ માનસ્વામીને હું નમસ્કાર કરું છું.
સાપ્તાહિક પૂર્તિ
જૈન
R