SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચેલા એક ગુરૂના એ શિષ્યા પેાતાના ગુરૂના બંને પગ વહે`ચી લઇ તેની સેવા કરતા હતા. એક વખત પગ પોપટલાલ કેશવજી દોશી] | ઉપર પગ જોઇ નીચેના પગના રક્ષકે ઉપરના પગને ધાકા માર્યા. આ જોઈ ઉપરના પગના રક્ષકે નીચેના પગને ધોકા મારી ગુરૂને લૂલા કર્યાં. તેમ વર્તમાનકાળની તકરારે અને કલેશે। એટલા બધા વધતા ગયા છે કે સ`સારના ૩જીયાનું કારણ લઇ લેાકેા ધર્મના કામમાં પણ માંહેામાંહે એકેકના પગ પર ધાકા નથી મારતા, પણ કુહાડાં મારે છે. અને તેથી પરિણામે ધર્મીના નાશ થાય છે. શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ સોસાયટી-મુંબઇ આ ઈનામી નેબધ સ્પર્ધા અંગે વિસ્તૃત માહિતી પ્રદ પત્રિકા સસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ છે. આ પત્રિકામ નિબંધ સ્પર્ધા અંગેની વિગતપૂર્ણ વિસ્તૃત માહિતી તેમ જ તે અગેના નિયમ-સૂચનાએ તેમ જ માદક ગ્રંથા અને માદક મુદ્દાએ તે અંગેનુ' દૃષ્ટિક્રાણુ પૂર્ણ નિવેદન સર્વેક્ષકા-પરીક્ષÈાકા વાડકા તથા કાર્યાલય અંગેની તમામ માહિતી દર્શક વિગત સસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ વિષયના અભ્યાસી તેમ જ તેમાં ભાગ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુ ભાઈ-બહેનેા તથા પ. પૂ. સાધુ-સાધ્વીજી મ॰ સાહેએાએ નીચેના સ્થળે પત્ર-વ્યવહાર કરી સપર્ક સાધવા અગર રૂબરૂ મળી જવા વિનંતિ છે. —: ભગ્ય ઇનામી ધાર્મિક પરીક્ષા દર વર્ષે ધારા ૧ થી ૧૫ સુધીની ધાર્મિક પરીક્ષાએ સ ́સ્થા દ્વારા જાન્યુઆરી માસમ નિયમિત રીતે વ્યવસ્થિત પરીક્ષાએ ભારતના વિવિધ પ્રાન્તાનાં શહેરા અને ગામામાં લેવામાં આવે છે. જુદા જુદા અભ્યાસી વિદ્વાનેાનાં પેપરા દ્વારા આ પરીક્ષાએ લેવાય છે. જેમાં દર વર્ષે લગભગ રૂા. ૧૨૦૦૦ની મ તબર રકમનાં ઈનામા વહેંચવામાં આવે છે. માટે દરેક શહેર તથા ગામની પાઠશાળાઓએ અમારી સસ્થામાં રજીસ્ટર્ડ થઇને જોડાઈ પરીક્ષા અપાવી લાબ લેવા વિનંતિ છે. (3) પેાપટલાલ ભીખાચંદ્ન ઝવેરી પ્રમુખ શેઠ દેવચંદ જેઠાલાલ-ખજાનચી પેાપટલાલ કેશવજી દેશી દેવીદાસ પરમાણુંદ શાહ માનદ્ મત્રી પત્ર વ્યવહાર કરવ નુ' સ્થળ ~ કાર્યાલય મત્રીઃ પતિ પુનમચંદ કેવળચંદ શાહ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સેાસાયટી C/o. શ્રી પેોપટલાલ ભીખાચંદ ઝવેરી ૮૦-એ/ખી ઝવેરી બઝાર, મહાજન એસેાસીૐ શન, ત્રીજા માળે, મુંબઈ-૨ પયુ ષણાંક ] ; જૈનઃ લહીઆ તરીકે દર વરસે આશરે દશ હજાર રૂપિયા મારવાડી બ્રાહ્મણેા લઈ જાય છે, તેઓ લખવાનું કામ કરે છે, પણ શુદ્ધાશુદ્ધ તેઓ કયાંથી જાણતા જ હાય ? તેવી જ રીતે પાત્રા, તરપણી, પુરી વગેરેને પૈસા પણ મેાચી, મુસલમાન, સુતાર પાસે જાય છે; પણ જો આવા હુન્નર તમારા જેનાને શિખવવામાં આવ્યા હૉય તેા હજારેા રૂપિયા તમારા જેનેામાં જ રહે અને ગરીબ જેતાને માટે ટીપ કરવાની જરૂર ન રહે. આપણા ગરીબ જેના આગેવાન પર આધાર રાખે છે, પણ હવે એવા આગેવાન રહ્યા નથી. માટે દરેકે ભીખારીની ટેવ મુકી પેાતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કર્યા કરવી તેાજ તમારી ઉચ્ચ દશા થશે. [ ૫૩૫
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy