________________
નીતોડા જૈન તીર્થ
( આબુની પંચતીર્થીમાં) આ તીર્થમાનું જિનાલય સંપ્રતિરાજાના વખતનું બંધાવેલ છે. શ્રી ચતામણી પાર્શ્વનાથજીની તથા તેમના યક્ષ શ્રી બાલેશ્વરજીની ચમત્કારિક અલૌકિક મૂર્તિઓ છે. આ યક્ષ અન્ય સ્થળે નહિં હેઈ તેનાથી પ્રભાવિત થઈ ગામોગામથી ઘણું જ યાત્રાળુઓ આવે છે. બાવન જીનાલય ઉપરાંત ભમતીમાં તીર્થોનાં રંગબેરંગી પટો ચત્રિત કરેલ છે. તો જરૂરથી દર્શનાર્થે પધારે.
નીતોડા તીર્થ આબુથી દિલ્હી જતાં ચોથું સ્ટેશન સ્વરૂપગંજ છે ત્યાંથી બે માઈલ પર આવેલ ૬. સ્વરૂપગજથી મોટર તથા ઘોડાગાડી મળે છે. દીયાણાજી | જતા રસ્તામાં આવે છે. ઉતરવા માટે ધર્મશાળા વગેરેની સગવડતા છે.
E નીડા જૈન પંચ મહાજન !
સ્ટેટ સ્વરૂપગજ મું. નીડા (રાજસ્થાન )
નાણુ દીયાણા નાંદીયા જીવીતસ્વામી વાંદીયા”
શ્રી દીય ણા તીર્થ આબુના ઉત્તર ભાગમાં આબુરોડથી ચોથું સર્પગંજથી દસ માઈલ પર આવેલુ છે. અત્રે શ્રી રમણ ભગવાન મહાવીરસ્વાજીમીની ભવ્ય અલૌકીક પ્રતિમા બીરાજમાન છે. આ પ્રતિમા તેમના જીવીત કાળમાં તેમના બંધુ. નંદિવર્ધને ભરાવેલ છે. આ તીર્થ બાવન દેરીનું ઘણું જ પ્રાચીન, સુંદર અને રમણીય છે, અત્રેનું વાતાવરણ ઘણું જ સૌમ્ય અને શાંત છે. ભગવાનની શાંત મુદ્રા જોતા જ આત્મામાં આનદોલ્લાસ જાગી ઉઠે છે. અત્રેની ધર્મશાળા અને દહેરાસર ઘણું જ પ્રાચીન હોવાને લીધે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. તેમાં મદદની જરૂર છે. માટે શ્રી સંઘને વિનતિ છે કે અત્રે આવી તીર્થભક્તિનો લાભ લેશો અને જીર્ણોદ્ધારમાં ઉદાર હાથે મદદ કરશો.
તા.ક. - આવવા માટે ટે. સર્પગંજથી મોટરબસની અને ભોજનશાળાની પણ સગવડ છે. મદદ મોકલવા ઠેકાણું –
લિ. સંઘ સેવક શા. કસ્તુરભાઈ મહેન્દ્રકુમાર
શા. સેસમલ ઘેવરચંદ મસ્કતી મારકેટ, દુકાન નં. ૨૭, અમદાવાદ-૨
સર્પગંજ (રાજસ્થાન)
પર્યુષણક]
: જૈન ;
[૫૦૯