________________
આભરણો જોઈ મને લઈ લેવાની કુબુદ્ધિ થઈ, આથી કુંવરને મેં ઉપાડી લીધે. પરંતુ આટલેથી કુબુદ્ધિ અટકી નહિ. આગળ વધીને કુંવ નું ખૂન થઈ ગયું છે.'
આ સાંભળતાં આજુબાજુ બેઠેલા સામંત આદિની આંખમાંથી અગ્નિ ઝરવા લાગી. એકે કહ્યું કે, આવા કદનીને બરાબર શિક્ષા કરવી જોઈએ. તેનાં શરીરનાં રાઈ રાઈ જેવડા ટુકડા કરી પક્ષીઓને બલી આપી દેવો જોઈએ.” બીજો બેલ્યો કે “ આવાને તે લીલા કાંટામાં સુવાડી બાળી નાંખો નેઈએ.” કેઈએ કહ્યું કે “આને જીવત જ જમીનમાં દાટી દેવો જોઈએ.” વળી કઈ બેહ્યું કે “હાથીના પગ નીચે ચુંદી નાંખવો જોઈએ.” આ પ્રમાણે સૌ પોતપાતના અભિપ્રાય પ્રગટ કરવા લાગ્યા.
રાજાએ શાંત ચિત્તે સભાને ઉદેશીને કહ્યું કે “આના ઉપર ઠેષ કરવો જરા પણ યોગ્ય નથી, કેમ કે જ્યારે હું જંગલમાં ભૂલો પડયો હતો, ત્યારે એણે જ મને પાણી અને ભોજન આપી શહેર માં પહોંચાડ હતે. માટે તેને આ ગુનો માફ કરૂં છું.”
રાજાનો હુકમ થતાં તે માણસને છૂટો કરવામાં આવ્યો. જે પરીક્ષા કરવી હતી તે થઈ ઈ. રાજા ખાલી શબ્દોના સાથિઆ પૂરત ન હતું, પણ હદયથી ઉપકારી માનતો હતો તેની ખાતરી થઈ ગ . પછી પોતાના ઘેર જઈ કુંવરને લઇને સભામાં હાજર કર્યો. સૌ આ જોઈને તાજુબ થઈ ગયા. આમ કરવા. કારણ પૂછયું.
તે માણસે કહ્યું કે “ સાંભળે, રાજા સભામાં વારંવાર મારી પ્રશંસા કરતા હતા તેથી મને થયું કે, તેઓ મારો સાચો ઉપકાર માને છે કે ખોટો? એ જાણવા માટે મેં આ પ્રમાણે કર્યું હતું ?
આ પ્રસંગ ભયંકર ઠેષ થાય તેવો હતો છતાં વિક્રમરાજાએ તેને ઉપકાર યાદ કરી છેષ થવા દીધે નહિ. ઉપરથી તેને ગુનો માફ કરી છોડી દીધા. આ પરથી સુજ્ઞજનોએ ઠેષ થાય તેવા પ્રસ ગે કેવી રીતે ક્ષમા રાખવી તેને બોધપાઠ આપે છે. સૌ કોઈ દ્વેષને નિષ્ફળ બનાવી આત્મશ્રેય સાધે એજ શુભેચ્છા. શ્રી જન સાહિત્ય વિકાસ મંડળના નીચે જણાવેલા અતિપયેગી પ્રકાશનો
તમારા ગ્રંથાલયમાં ન વસાવ્યા હોય તે આજે જ વસાવા જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રકાશનેથી જૈનસંધ પરિચિત છે. સુંદર અને આકર્ષક બાહ્ય દેખાવ ઉપરાંત સરળ અને સમજાય તેવું તલસ્પર્શી વિવરણ જૈન સાહિત્ય વિકાસ મંડળની વિશિષ્ટતા છે. સરળ અને સંઘને ઉપયોગી થાય તેવા અને મૂલ્યમાં અન્ય પ્રકાશનેથી સતા.
આપની નકલે માટે આજે જ લખે. [૧] નમસ્કાર સ્વાધ્યાય (સચિત્ર) સંસકૃતવિભાગ ગુ. અનુ. સાથે મૂલ્ય રૂા. ૧૫ ૦૦. પાના ૩૩૬ [૨] યેગશાસ્ત્રના અષ્ટમપ્રકાશનું સવિસ્તર વિવરણ. વિભાગ ૧લો. મૂલ્ય રૂા. ૧૫-૦૦. પાન ૩૪૩ [૩] સૂરિમંત્ર કપ સમુચ્ચય ભાગ ૧ લે.
મૂલ્ય રૂા. ૨૦-૦૦. પાના ૧૭૫ [ ૪] ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય (સચિત્ર-સત્ર) મૂલ્ય રૂા. ૧૦-૦૦. પાન ૫૭+૧૮૪ [૫] પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મ સરિમાલા (સચિત્ર). મૂલ્ય રૂા ૧૦-૦૦,
પાન ૬૩+૨૮૧ [૬] સામ્યશતક તથા સમતાશતક (સાનુવાદ)
મૂલ્ય રૂા. ૨-૦૦. પાના ૨૦+૯૪ લખો :- મંત્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ રેડ, ઈરલા, વિલેપારલા (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૬ (A S.)
૫૦૪]
: જેન :
[ પર્યપણાંક