SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ , ૦ ૦ | 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ – પ્રસ્તુતકર્તા, પ્રવકતા, પ્રમુખ નાયક અને સંગીત નિર્દેશક :-- અન્ય અનેક સંગી જ્ઞો, રેડિયે-ફિલ્મ કલાકારે અને વૃંદવાદકો સાથે – પ્રા. પ્રતાપપુમાર જે. ટોલિયા : એમ. એ. (હિન્દી); એમ. એ. (અંગ્રેજી); સાહિત્યરત્ન, સંગીતજ્ઞ, જેમના જૈન સંગીત કાર્યક્રમો અને વાર્તાલાપ આકાશવાણી પરથી અનેકવાર રજૂ થઈ રહ્યા છે અને જેમના શુકલધ્યાન સૂચક અભિનવ પ્રયોગ ધ્યાન સંગીત” ( Music for Meditation)ની સ્વતંત્ર રેકર્ડ હાલ અમેરિકામાં તૈયાર થઈ રહેલ છે ! “આત્મસિદ્ધિ” અને “શ્રી ભક્તામર સ્તોત્ર”ની આ બન્ને રેકડેના ઉપર્યુક્ત વિશેષ તાઓવાળા, કાળજીપૂર્વકના વિશેષ આયેાજનને કારણે અને રેકર્ડ કંપનીની લધુતમ પાંચ પાંચસો રેકર્ડો ઉતરાવવા અને અગાઉથી પૈસા ભરવાની શરતને કારણે આ સારીયે યેજના ખર્ચાળ અને જોખમી છે. આથી પ્રત્યેક રેકર્ડના ઓછામાં ઓછા ૩૫૦-૪૦૦ ગ્રાહક ન બની જાય ત્યાં સુધી આ કાર્ય સંપન્ન થવું કઠણ છે. આ અપેક્ષાઓ-આવશ્યક્તાઓને લીધે અગાઉથી એડવાન્ય રકમ સાથે ગ્રાહકો નોંધાઈ રહેલ છેજેઓ “મૂલ્ય રૂપે નહીં, પરંતુ વર્ધમાન ભારીને “ અર્થ સહાયરૂપે પિતાને ફાળો આપે છે. અપેક્ષિત સંખ્યામાં ગ્રાહકો, આગામી દિવાળી પહેલાં સેંધાઈ જાય તેવી આવશ્યક્તા હાઈ દિવાળી આસપાસ આ રેકડે ઉતરાવાની સંભાવના અને ધારણું છે. અનુમોદના, શાસનપ્રભાવના પ્રેમી જૈન સમાજ આ ધારણ આથી પણ વહેલી પાર પડાવશે તેવી આશા-અપેક્ષાવધુ પડતી નથી. આપના નામ સરનામા, અર્થ-સહાયની રકમ ક્રોસ ચેક/ડ્રાફટથી નીચેના નામ-ઠામ પર વિન. વિલંબે મેકલી શાસનના એક અભિનવ કાર્યક્રમને વેગ આપો – વર્ધમાન ભારતી, અનંત, ૧૨, કેમ્બ્રિજ રોડ, અલસૂર, બે ગલેર–પ૬૦૦૦૮ (ફેન નં. ૫૦૪૪૩) આ સીદ સ્થાન ઉપરાંત નીચેના શહેરોમાં દર્શાવેલા સ્થળોએ પણ અગ્રિમ અર્થસહાયની રકમ ભરી પાસે પહોંચ મેળવી શકાશે :– (૧) શ્રી મુઈ જૈન યુવક સંઘ, વનિતા વિશ્રામ સામે, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. (૨) શ્રી જે. ધાર્મિક શિક્ષણ સંઘ, ઠે. શાંતિનાથજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ-૩. (૩) શ્રી ભારા જૈન મહામંડળ, ભારત ઈસ્યોરન્સ બિલ્ડીંગ, ૧૫-એ હોબી રોડ, ફેર્ટ મુંબઈ-૧. (૪) શ્રી સુરેશચંદ્ર સી. શાહ, ૬૭૨, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. (૫) શ્રી સૌરભ પુસ્તક ભંડાર, ૬૧૫, પાદશાહની પળ સામે, રિલીફ રોડ, અમદાવાદ–૧. (૬) “જૈન” સાપ્તાહિક કાર્યાલય, વડવા, ભાવનગર (૭) શ્રી મને રદાસ શાહ, ૧૪, અમરતલ્લા સ્ટ્રીટ, કલકત્તા-૧. (૮) શ્રી રવિદ બેથરા, ૧૨, પારસી બાગાન સીટ, કલકત્તા-૭. (૯) શ્રી રમણલાલ શાહ, ૧૧૧, મિન્ટ સ્ટ્રીટ, મદ્રાસ-૩ (૧૦) શ્રી રાજે ૮ દલાલ, ૪૦-બી, રામગોપ લ પઠ, સિકંદ્રાબાદ-૩ (આંધ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - પર્યુષણક ] : જેન: [ ૪૯૫
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy