________________
ચં ડ ફ્ દ્રા ચા ય ના શિષ્ય
ઘરને આંગણે લગ્ન મડપ રચાયા હતા. ઘવલમંગળ ગીતા ગવાઈ રહ્યાં હતાં. શરણાઇનાં સૂરા ગુંજતાં હતાં. જાનૈયાએ મેાજ કરતાં હતાં, એક બાજુ મહેફીલની રંગત મણાઈ રહી હતી. મીજી ખાજુ વરરાજા લગ્નની ચેારી કરતાં હતાં. લગ્નવિધિ પૂર્ણ થવાની તૈયારી હતી.
કાણુ જાણે ભાવિનાં ભીતરનાં શું છુપાયું છે? કોઈ જ જાણતું નથી. લગ્નપ્રસંગ પૂર્ણ થયા. જાનૈયાએ સૌ પેાતાના સ્થાને ગયાં. કન્યાને લઈને સૌ ઘરમાં આવ્યાં. વરરાજા પોતાના મિત્રપરિવારેની સંગતમાં રંગત માણતાં હતાં. એક મિત્રે કહ્યું. “ચાલે! આપણે બધાં ઘેાડુ ફરી આવીએ.” બીજા મિત્રે ટાપશી પુરી. આઠ-દસ મિત્રથી ધેરાયેલાં વરરાજા બહાર ફરવા નીકળ્યાં. સૌ અઢરાઅંદર એકબીજાની મશ્કરી કરતાં, આનંદ માણુતા, એક ઉપાશ્રયના એટલા ઉપર આવીને બેઠાં.
એક મિત્રે ઉપાશ્રયમાં ડોકિયુ કર્યુ.. અને ખેલ્યા કે, “ ચાલે! આપણે મહારાજ પાસે જઈ એ. ” બીજો મેલ્યા, “ અરે નારેના ! અત્યારે શું કામ છે ? મહારાજ પાસે. ” એનાં કરતાં ચાલેાને સામેની હેટેલમાં જઇએ. ત્રીજો મેલ્યું” નારે ના ! ચાલે આપણે મહારાજ પાસે જ જઇએ. ત્યાં આગળ ગયા મારીશું અને સમય પસાર કરીશું.” સૌ અંદર ગયાં.
એક વૃદ્ધ મુનિ પાસે બેઠાં. અને તેમાંથી એક મેલ્યા “મહારાજ ! તમે વળી આવા સંસારનાં
જણ
西安
૪૭૮ ]
—લેખક : મુનિ દાનવિજય
સુખાને છેડીને શા માટે સંયમ કીધું ? ” બીજો ખેલ્યું. “ મહારાજ ! તમને દી ા લેવાના ભાવ કયાંથી જાગ્યા ?' સંસારમાં શુ' દુઃખ હતુ ? તે તે જણાવેા. ’ ત્રીજો મેલ્યા 4 મહારાજ આ ભાઈના આજે જ લગ્ન થયાં છે. તેને દિક્ષા લેવાની ભાવના છે. ” સૌ ખડખડાટ હસા લાગ્યાં.
આવી ઠઠ્ઠામશ્કરી કરતાં હતાં છતાં વૃદ્ધ મુનિ મૌન રહ્યાં. મનમાં વિચાર થયા કે આ બધાને મારાં ગુરુદેવ પાસે લઈ જાઉં. મારાં ગુરૂનાં કાધથી જ તેઓ ડરી જશે. વૃદ્ધ મુનિ તેઓને લઈને એરડીમાં ગયાં. આચાય પાસે જઈને ત્યાં બેસાડયાં. થોડીવાર થઈ અને શ્રી ચડદ્રાચાર્ય ધ્યાનમાંથી પૂર્ણ થયાં અને આવેલાં યુવાના તરફ જેયુ, અને પૂછ્યું “ તમે કયાંથી આવા છે? અત્યારે કેમ આવ્યા છે?” સૌ એક બીજાને જોઇને હસવા લાગ્યા.
એકે આછુ ગાંભીર્ય ધરણુ કરી અને મશ્કરીભર્યાં વચને ચા ને જવાખ આ ખ્યા “મહારાજ ! આ ભાઈને શ્રુસાર પરથી વૈરાગ્ય આવ્યે છે તેથી દિક્ષા લેવાની ભાવના થઈ છે, તમે ક્ષિા આપશે। ’ આચાય ક્ષણવાર મૌન રહ્યાં. ખીજે ખેલ્યા “ સાહેબ ! શું વિચાર કરે છે શા માટે સમય ગુમાવે છે ? આપી દેને દિક્ષા. જોતાં તે મેલ્યા “ કેમ લેવી છે ને દિક્ષા ? વરરાજા કંઈ ખેલ્યા નહિ. કેવળ મુક્ત હાસ્ય કર્યુ.. આચાય તેા ઉભા થયાં અને ડુાથમાં રમ્યાની કું ડલી લઈ ને વરરાજા પાસે જઈ àાચ કરવા મ'ડી
'
વરરાજા સમક્ષ
JAYANT KUMAR & BROTHERS
3F, RUPCHAND ROY STREET, CALCUTTA−'.
DEALERS IN ALL KINDS OF BALL BEARINGS, SPRINGS LIGHT RAILWAY MATERIALS, MINING, TEA ÍARDENS & TEXTILE (JUTE & COTTON) MILL REQUISITES.
CASTING, MACHINING UNDERTAKEN AT VERY.
COMPETITIVE PRICIES.
: Dd:
臺
[ પદ્મ વણાંક