________________
પર્વાધિરાજના પવિત્ર દિવસમાં દાન આપવા યોગ્ય સંસ્થા શ્રી શાન્તિચંદ્ર સેવા સમાજ-અમદાવાદ ગુજરાતભરમાં છેલ્લા ૪૫ વર્ષથી જનશાસન અને સમાજઉ/ષના કાર્યો કરનારી આ એક જ સંસ્થા છે. સંસ્થાની સેવામય પ્રવૃત્તિઓ....
(૧) પાધર્મિક ભક્તિ – ૩૦૦ કુટુંબ પાસે સંસ્થા છાપેલા ફોર્મ ઉપર અરજીઓ લઈ મદદ આપે છે. ચાલુ સાલમાં અષાડ સુદ-૧૫ સુધીમાં સાધર્મિક ભક્તિ ફંડમાં રૂ. ૧૨૦૦/–ની ઉપજ અને ૨૨૦ ૦ – ને મદદ કરી છે. બહારગામના કુટુંબને પણ મદદ કરે છે. ઉપજ કરતા રૂા. દસ હજાર વધુ ખર્ચાએ છે.
(૨) શિવણકામના જાણકારને માસીક હસ્તેથી શીવણનાં સંચા અપાવી ઉમે લગાડે છે. ૧૪૦ સંચાન રકમ દાનથી મેળવી આજ સુધીમાં ૪૮૪ ભાઈ-બહેનોને શીવણના સંચા અપાવ્યા છે.
એક ૨ ચાની રકમ દાનમાં ર. ૪૧૨/- લેવાય છે. (૩) ટાઈપ મશીનો માસિક હપ્તથી અપાવવા. ટાઈપ * કામ જાણનારને રોજી આપવા ટાઈપ મશીને માસીક હપતેથી અપાવે છે.
પાંચ દ તારો તરફથી એક ટાઈપની રકમ દાનમાં મળતા પાંચ જણને ખાત્રી લઈ માસીક રૂ. ૫૦ ના ( તેથી વસુલ લેવાની શરતે અપાવ્યા. જેઓ ઘેર બેઠા કામ મેળવીને રૂા. ૩૦૦/- ની આવક મેળવા થયા છે.
ટાઈપ શીન માટેનું દાન રૂા.૨૫૦૦ પચીસો લેવાય છે. દર ચાર વર્ષ બીજી વ્યક્તિને લાભ અપાય છે. (૪) તિર્થધામમાં મેડીકલ કદ્રોનું સંચાલન.
આપણ ૩૫ તિર્થધામોમાં મેડીકલ કેન્દ્રો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં સારવારના સાધન અને દવાઓ મફત લાભ આપે છે. કે .
વાર્ષિક ખર્ચ રૂ. ૧૨૦૦૦બારહજાર ઉપરાંત છે. કાયમી ખર્ચના નિભાવમાં ઉદાર હાથે દાન આપો.
(૫) સેગા જીવોને અભયદાન. (૬) માનવરાહત ફંડ. (૭) લાયબ્રેરી. (૮) સંસ્થાના કાયમી ખર્ચ ના નિભાવ માટે. સંસ્થાના સંચાલકોએ શ્રી સાધર્મિક ભક્તિ ફંડ તેમજ મેડીકલ ફંડ માટેની ટીપ શરૂ કરી છે. બને પ્રવૃત્તિ માટે . ૧૭૦૦૦ ઉપરાંત એકત્ર કર્યા છે. ઉપરોક્ત કાર્ડ માટે આપને ઉદાર હાથ લંબાવે.
લી. સેવકે : - મેનેજીગ ટ્રસ્ટીઓ :–
શ્રી શાંતિલાલ જગાભાઈ - માનદ્ મંત્રી શ્રી રમણલાડ મેહનલાલ શેરદલાલ
શ્રી મહેન્દ્રભાઈ બાલાભાઈ – સહ મંત્રી
સંસ્થાને મદદની રકમ નીચેના સરનામે મોકલો - શ્રી રમણલાલ ચીમનલાલ કોલસાવાલા શ્રી છોટાભાઈ નરસીદાસ દોશી
શ્રી શાંતિચંદ્ર સેવા સમાજ ફેવરીટચ કંપનીવાળા પ્રમુખ રમણલાલ મોહનલાલ શેરદલાલ શ્રી રસીકલાલ અનુભાઈ શેઠ
C/o. ૨૨૭૮/૪ આર. એમ. શાહની કંપની શ્રી કલ્યાણભાઈ મયાભાઈ શેઠ
માણેકચોક–અમદાવાદ.
પર્યુષણક]