SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Sિ ટિકિટ શ્રી સીમન્ધરસ્વામી-મહાતીર્થ યાત્રાએ પધારવા ભાવભર્યું આમંત્રણ ભારતવર્ષના શ્રી જિનમંદિરમાં પદ્માસને બિરાજમાન છે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાજી મહારાજમાં સહુથી વિશાળ ૧૪૫” ઈંચ (બાર ફુટને એક ઇંચ)ના મૂળનાયક તરીકે પરમાતારક દેવાધિદેવ શ્રી સીમબ્ધરસ્વામીજી પરમાત્માને પ્રતિમાજી મહારાજ સં. ર૦૧૮ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે પ્રતિષ્ઠિત થયેલા છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સારામાં સારી સગવડતા છે. – આ તીર્થમાં નીચેની યેજના મુજબ લાભ લેવા વિનંતી છે: ૪ રૂા. ૧૧૧૧ આપનારનું નામ દેરાસરની તક્તીમાં લખાશે. જ રૂ. ૧૧૧૧ સાધારણ ખાતે ભેટ આપનારનું નામ આરસની તક્તીમાં લખાશે. જ રૂ. ૧૧૧૧ આપનારનો ફેટ શ્રી જૈન ભેજનશાળાના હોલમાં મૂકા... જ રૂા. ૫૧૧ભેટ આપનારનું નામ ભજનશાળાની કાયમીસહાયક તિથિએડમ લખાશે. જ રૂા. ૫૧૧૧ આપનારના નામની ધર્મશાળાના મેટા રૂમ ઉપર બારસની તક્તી મૂકાશે. * રૂા. ૨૫૫૧ આપનારના નામની ધર્મશાળાના નાના રૂમ ઉપર બારસની તક્તી મૂકાશે. જ પ્રમુખ શ્રી માણેકલાલ ડી. શાહ ૦ મંત્રી શ્રી રમણલાલ ધરમચંદ શાહ શ્રી સીમન્વરસ્વામિ જિનમંદિર ખાતું, મહેસાણા (ઉ. ગુજરાત) પ૭૬ ] જૈનઃ [પjપણાંક
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy