________________
સાત્ત્વિક બનાવે છે, ત્યારે મૂખ માણસ ભૂલેાનુ પુનરાવત ન કરતા હાય છે.” આ રીતે સુષુપ્તિએ
જ્યારે ભટ્ટાને સ્વીકાર કર્યો ત્યારે સૂકાયેલા છોડને વર્ષા આવતાં જે આનદ થાય તેવા આનદ ભટ્ટોના મનેમનમાં થઇ રહ્યો. સુબુદ્ધિ સાચેા જ્ઞાની અને સહૃદયી પ્રેમી હતું. એટલે એમનુ દાંપત્યજીવન અત્ય'ત સુખી બની ગયું. ભટ્ટા હવે અત્યંત શાંત, વિનમ્ર અને સહનશીલ બની ગુઈ.
એક વખતે ભટ્ટાના નિવાસસ્થાને મુનિરાજ અને તેમના શિષ્ય બહુમૂલ્ય શતસહસ્ર પાક તેલ લેવા માટે પધાર્યાં. આવું તેલ માત્ર સુષુદ્ધિને ત્યાંથી જ પ્રાપ્ત થઇ શકે તેમ હતું. મુનિરાજને ભાવપૂર્વક વંદન કરી ભટ્ટાએ પાતાની દાસીને અંદરના એરડામાંથી તેલના ઘડા લઈ આવવા કહ્યું. દાસીએ ઘડા જેવા હાથમાં લીધા કે તરત જ વછૂટી ગયા અને તે ધ્રુજી ઉઠી. તેને થયુ કે ભટ્ટા આ ભૂલ માટે ભારે શિક્ષા કરશે, ભટ્ટાએ અદ્ભુત શાંતી રા
રાખી
૨૦૪ ]
કહ્યું હશે ! ગભરાવવાની કશી જરૂર નથી, હવે ખીને ઘડા લઈ આવ.’ ખી 1 ઘડાની બાબતમાં પણ આમ જ બન્યુ, એટલે ભટ્ટાએ ત્રીજો ધડા લઈ આવવા કહ્યું. એ વખતે પણ ધડેા હાથમાંથી પડી ફૂટી ગયેા. આમ છતાં ભટ્ટાના મુખ પર ક્રોધની એક પણ રેખા ન દેખાણી, આધુ સ્મિત કરી તેણે દાસીને શું : ‘હવે રહેવા દે એન ! એ તેલ આપવાનું સદ્ભાગ્ય મારા હાથને જ હશે, એટલે હુ લઇ આવું છું.' ભટ્ટા અંદર જઇ છેલ્લે ઘડા લઈ આવી અને મુનિરાજને વડારાવ્યું.
ભટ્ટાનુ... આવું નમ્ર અને વિવેકભયુ વર્તન જોઈ મુનિરાજે તેને પૂછ્યું. ‘દાસીના હાથે આટલું મેાટું નુકશાન થયું. હેવા છતાં, તમારા મે। પર આટલી શાંતિ અને સૌમ્યતા તેવામાં આવે છે, તેનુ... રહસ્ય શું છે? તમારા સ્વભાવ અને પ્રકૃતિ વિષે અમે તે જાતજાતની વાતા સાભળી હતી.’ અત્યંત લજ્જાપુર્વક ભટ્ટાએ તેના પર જે વીત્યુ’
દરેક ઉઘોગાને ઉપયાગી
એનેાડાઇઝ એલ્યુમીનીયમની અવનવી કલાત્મક-રંગબેર’ગી એડવર્ટાઇઝીંગ નેવેલ્ટીઝ અને મેટલ લેબલ્સ
માટે લખા
એક્ષેલ પ્રોસેસ પ્રા.
૨૨ ડી, પારસીખજાર સ્ટ્રીટ, મુ’અઇ–૧ ટેલીફોન ઃ ૨૫૯૧૮૧
* રજતજયંતી વર્ષ -
લી..
જૈન [ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક