SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતæ. તે ચાર મુખે કરી ધર્માદેશના દેછે; સ્થૂલ મુખ તે સ મનુષ્ય માક એકજ હાય છે પરન્તુ બીજા ત્રણ મુખા દૈવી શક્તિથી રચાય છે. મણિ, સુવર્ણાં અને રૂપાના એમ ત્રણ ગઢ બને છે. * * * કર આ ઉપરાંત અશેક વૃક્ષ વગેરે ૩૪ અતિશયા જૈન શાસ્ત્રોમાં વર્ગુબ્બા છે. આ વર્ણન કેટલાકેાને અતિશયોક્તિ ભરેલુ લાગતુ હશે અને અધુરી કેળવણી પામેલા એમ માને છે પણ ખરા; તથાપિ મ્હને તે દિવસે દિવસે એમ જણાતું જાય છે કે આ વર્ણન લખનારાઓએ અતિશયેક્તિ નહિ પણ ન્યુનેાક્તિ કરી છે, વધારે નહિ પણ ઘણુ જ ઓછુ વર્ણન કર્યું છે. એક અર્જુના કાર્યણુ શરીરના પ્રકાશ, ભવ્યતા, મતારંજકતા અને જિવ મયપશુ: આ સતું વર્ષાંત——એ સૂક્ષ્મ પદાથોનો રા આપણા ઉદારીક મ્હોંમાં કે સ્કૂલ કલમમાં કે કાચમાં કેમ કરી સમ્પૂ રીતે આવી ઝુકે ? એ થવુજ અશક્ય છે. તથાપિ જે મહાભાગાએ એ શરીરની જરા પણુ *** Compare the three bodies that surround the God-the Atman. The Physical body is the last valúable of the three, it is like Silver. The T jas or Desire Body is like Gold. And the innermost or 'Kadi ( Mental) Body is like a precious stone, In splendour, the three bodes of Arhat, much resemble silver, gold and precious stone respectively. The innermost body shines like 12 Suns, but thatglry and that light cannot fully manifest themselves on the Tejas Sharir. Still loss does the splendour of the inner body manifest itself in the outer garb called theઉદ્ઘારિક or સ્થૂલ શરીર or physical body. However, so immense is the power of an Arhat's Kariban Sharir that even the physical body cannot but borrow the various wonderful phenomena such as are described above. This explanation is .my own. Having ot cultivated the inner sight or clairvoyant power, it may be faulty. The reader may take it for what it is worth.--V. M. S.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy