________________
જૈનહિતેચ્છુ.
માસિક પત્ર
જાન્યુઆરી, ૧૯૧૧.
પુસ્તક ૧૩ સુ]
જ્ઞાનના પ્રભાવ.
થાડા પણ જ્ઞાની પુરૂષો જ આ જગતનું સરૂં ધારણ કરી રહ્યા છે. છે. રાજ્ય કરવાની કે સત્તા ભાગવાની ઇચ્છા વગરના એવા એ જ્ઞાની પુરૂષા જ અનેક ચમત્કારાથી ભરેલા આ જગતને ચલાવી રહ્યા છે; અને તે આધ્યાત્મિક રાજાએના બળ અને પ્રભાવ આગળ પાર્થિવ રાજા શિર નમાવે છે.
[અંક ૧.
હમે સીકંદર કે નેપાલીઅન એનાપાથી વધુ પ્રતાપી રાજાએ કદી સાંભળ્યા છે ? ના; અને તેમ છતાં એ મહાન ગણાતા પાર્થિવ રાજા સીક’દર કે નેપાલીઅનના આજે કાષ્ઠ ભક્તા હમે બતાવી શકશે ? આજે એમનાં પરાક્રમેાથી કાયદે ભાગવતા લોકો હમે જોઇ શકે છે ? એમના ઉપર પૂજ્ય બુદ્ધિ ધરાવતા માણસે આજે કોઇ દેશમાં સાંભળવામાં આવે છે ? હમારે કહેવુંજ પડશે કેઃ
r¢
તા.
ܕ
ખરેખર તેઓની સત્તા હેમના મરણની સાથે જ ચાલી ગઈ છે. હેમનું કાયબળ ગયું—કાયા ગઇ તે સાથે એ બધા દેખીતા ઝળકાટ પણ ચાલ્યા ગયા. એમાં ટકાઉપણાના ગુણ નહતા. હમેશ ટકે એવુ એમણે કશું કર્યું નહાતુ.
"
પરન્તુ દૈવી રાજા અથવા જ્ઞાની પુરૂષો જે કાંઈ કરે છે તે હમેશ ટકે તેવુ હાય છે. એમનાં મૃત્યુ! વંશપરંપરાના ભાગીઆ તરીકે જીવતાં રહે છે અને એમના શબ્દો ‘શાસ્ત્ર ' તરીકે પૂજાવા લાગે છે અને જમાના સુધી પૂજાયા કરે છે. તેઓ મનુષ્યના શરીર ઉપર નહિ પણ હૃદય ઉપર રાજ્ય કરે છે અને આ રાજ્ય ા મરણ પછી પણ કાયમ રહે છે.