________________
કેમ, આ વાત મનાય છે? હમે આ વાત માની શકો છો કે નહિ, કે “જિનસમાચાર'ના ગ્રાહકોને જાનેવારી ૧૪૧૧ થી ઓગસ્ટ ૧૮૧૧ સુધીમાં–માત્ર આઠ માસમાં એક-બે નહિ પણ
' દશ અમલ્ય પુસ્તક ભેટ તરીકે મકલાઈ પણ ચૂક્યાં છે, જેમાંનું એક તે રૂ. ૫) ખર્ચતાં પણ ન મળે એવું દકાલીકસૂત્ર મૂળપાઠ, અર્થ તથા વિસ્તારવાળી સમજુતી સાથેનું છે,
- કાંઈ મન થાય છે? એવી એવી ભેટ આપનારું અઠવાડીક “જેનસમાચાર” ખરીદવા ઈચ્છા થતી હોય તે આજથી તા. ૩૧ ડિસેમ્બર ૧૯૧૧ સુધીની મુદત માટે રૂ. ૩) ને મનીઓર્ડર મોકલે; એટલે બધી ભેટે હમને મોકલી આપવામાં આવશે. ભટોનું પોષ્ટ ખર્ચ વગેરે તમામ રૂ. ૩)માં જ સમજવું. આજથી ગમે તે મહીનામાં ગ્રાહક થશો તે પણ તા. ૩૧ ડિસેમ્બર ૧૮૧૧ સુધીનું જ લવાજમ તથા પિષ્ટ જ મળીને રૂ. ૩) લેવામાં આવશે.
અને જે ભેટનાં પુસ્તક લેવાં નહિ હોય તે માત્ર પેપરની કિંમત તરીકે દર મહીનાના રૂ. –૫–૦ પ્રમાણે ડિસેમ્બર ૧૯૧૧ સુધીના પૈસા અગાઉથી નીડરથી મોકલશો કે તુરત પેપર મોકલવામાં આવશે. " અવતી સાલમાં અમૂલ્ય બક્ષીસ. ,
૧૮૧૧ ના જનેવારીથી ડીસેમ્બર સુધીના આવતા વર્ષમાં અનેક કિમતી બક્ષીસ આપવાની છે, જેમાં એક “ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ) છે, કે જેનું મૂલ્ય : ૬ થી પણ વધુ હાલ તુરતમાં ઉપજે છે. આ ઉપરાંત મહાવીર ચરિત્ર, વિપાકસૂત્ર, ઉપાસકદશાંગ સૂત્ર, નિરાવળીકા સૂત્ર, સમકિત કોમુદીન રાસ, બુદ્ધચરિત્ર મુહપતિ રહસ્ય વગેરે ઘણું પુસ્તકો બક્ષીસ મળશે. રૂ. ૩) લવાજમમાં ૦–૧૦–૦ તે પિષ્ટ ખર્ચ (પેપરનું) જાય, તે પછી રૂ. ૨–૩૦ માં દર અઠવાડીએ બાર માસ સુધી પેપર મળે અને વળી રૂ. ૬)ની એક બક્ષીસ તથા બીજી પણ કીમતી બક્ષીસો મળે, આ સર્વ હિસાબ લક્ષમાં લેનાર સખસ તે “લક્ષ્મી ચાંડલે કરવા આવે હાર મહીં દેવા નહિ જ જાય”!
ઇચછા હોય તે તાકીદે (ભેટના પિષ્ટ ખર્ચ સહિત કુલ રૂ. ૪ ના) મનીઓર્ડર સાથે જ નામ નોંધાવો –
મેનેજર, જનસમાચાર,–દાણાપીઠા-અમદાવાદ, દીવાળીની કુમકુમ પત્રિકાસોનેરી–કાર્ડ તેમજ નેટપેપર પર છાપેલી. મૂલ્ય ૧૦૦ પ્રતને ૦-૬–૦. તાકીદે લખે – પિપટલાલ મોતીલાલ શાહ, સારંગપુર, તળીઆની પોળ, અમદાવાદ,