________________
શાસન
શાસન અને સિદ્ધાંત રક્ષા તથા પ્રચારનું ત્રિ
પ્રજ્ઞાંગ मणगुत्तयाए णं भन्ते, जीवे किं जणयइ। मणगुत्तयाए णं जीवे
एगग्गं जणयइ, एगग्गचित्तेणं जीवे मणगुत्ते
संजमाराहए भवइ॥ (શ્રી ઉત્તરા., અ. ૨૯, ગા. ૫૩) પ્ર.: એ ભગવંત ! મનોગુપ્તિથી | જીવ શું મેળવે છે ? ઉ.: હે ગૌતમ મનોગુપ્તિથી જીવ એકાગ્રતા મેળવે છે. અને એકાગ્ર ચિત્તવાળો મનોગુપ્ત જીવ સંયમનો
આરાધક થાય છે.
नमो चउविसाए तित्थयराणं उसभाइ महावीर पज्जवसाणा અઠવાડિક
૧૬
શ્રી જૈન શાસન કાર્યાલય
| શ્રત જ્ઞાન ભવન,
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
| PIN -361 005