________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ: ૧૬
અંકઃ ૯
તા. ૬-૧-૨૦૦૬
%%E%AA%B%E%AB%
A coor,
&%%%%
શ્રી જૈન શાસનના તંત્રી શ્રી પ્રેમચંદ મેઘજી ગુઢકાનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ
લાખાબાવળવાળા, હાલ - મુંબઈ-૧૨.
&&
&&
&&&
સ્વર્ગવાસ : ૨૦૫૯ આસો સુદ -૩, રવિવાર તા. ૨૮/૯/૦૭ સાંજે ૫:૧૫ કલાકે
શ્રી પ્રેમચંદભાઈ ખૂર સરળ સ્વભાવના અને ધાર્મિક વૃતિ વાળા હતા. શ્રી મહાવીર શાસનની ખૂબ સેવા કt| હતી. અને જૈન શાસન શરૂ કર્યું ત્યારથી તેઓ સક્રિય હતા.
૧૫ વર્ષ સુધી જૈન શાસનના તંત્રી પદે રહી ખૂબ સહકાર આપ્યો છે તે માટે સંસ્થા ઋણી છે. - તે પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના સંપર્કમાં રહી ખૂબ આરાધના કરી છે. અંત સમાન ધર્મની ભાવના સાધી સમાધી મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારે પણ અંતઃ સમયની આરાધના લખી મોકલી તે અત્રે નોંધ કરવા ઉચીત છે.
-સંપાદક પરમ પૂજ્ય પરમ ઉપકારી આચાર્ય ગુરૂદેવ જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા ઉપકારી સાધુ મહારાજ તથા સાધ્વીજી મહારાજ સાહેબ તમો બધા શાતામાં હશો.
આપ સૌને મુંબઇથી પંકજ, બીપીન, બા તથા સર્વ કુટુંબીજનો તરપથી કોટી કોટી વંદના
તમારે લખેલ દિલાસાનો પત્ર મલેલ. પત્ર વાંચી અમને ઘણી જ હીંમત મળેલ તે તમારા સત્સંગના પ્રતાપે અમારા બાપુજીની છેલ્લી ઘડી ખૂબજ ધર્મમય હતી. અમારા બાપુજી મોતમાં ખુબજ ખાટી ગયેલ. તેમની ખોટ અમને કદી જ પુરાશે નહિ. પાણી તમારા ધર્મ પ્રભાવ, તમારા સત્સંગના પ્રતાપે તેમનામાં ખૂબજ ધર્મના પ્રભાવ તથા સમતા હતી. છેલ્લી ઘડીએ બધુ જ વસીરાવ દીધુ. ચાર શ ણ, નવકાર, લોગસ્સ, ઉવસ્સગ્ગહરમ્ સૂત્રો સાંભળતા સાંભળતા ખૂબજ શાંતિથી આંખ મીંચેલ.
એમને તેમનો ખાલો કદી પુરાશે નહિ. પણ સાથે સાથે અમારા દિલને, મનને ખૂબજ શાંતિ હતી કે અમે અમારા બાપુજીને ધર્મ સંભળાવી શક્યા. તેમની છેલ્લી ઘડી અત્રે તમારા પ્રતાપે તમારા પ્રભાવે ધર્મમય બનાવી શક્યા. ખુબજ શાંતિથી સમતાથી દરેકને મિચ્છામી દુક્કડમ્ કરી આ સંસારમાંથી વિદાય લીધી.
છેલ્લે પર્યુષણમાં છેલ્લું મોટું પ્રતિક્રમણ આપણી મહાજન વાડીમાં ખૂબ જ સરસ રીતે ભણાવેલ. જાણે શાસનદેવની તેમને પર કૃપા હોય નહિ. તો જ આવી નબળી અબિયતમાં અને શ્વાસની તકલીફ વચ્ચે મોટું પ્રતિક્રમણ ભણાવવું .........પણ તમારી તથ આપણા ભગવંતોની તેમના પર કૃપા હતી તેથી જ શક્ય થયું.
તમારા પત્રથી અમને બધાને ખુજ જ હીંમત મળેલ, બસ આ જ રીતે તમારી કૃપા આમારા પર રાખજે.
અમારા તરફથી તથા બા તરફથી સાધુ મહારાજ તથા સાધ્વીજી મહારાજ સાહેબને કોટી કોટી વંદના તથા અમારા દરે તરફથી શાતા પૂછશોજી.
લી. મીના ૨મેશ શાહ પંકજ, બીપીન, જ્યોતિ, કુસુમ, નૈના
અમારા બા તરફથી આપને કોટી કોટી વંદન. ys ૧૭૧ કકકક કકકર
&&&
&&&
&&