________________
ર જ્ઞાન કોઠો
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ: ૧૬ જ અંક: ૯ તા. ૬-૧-૨૦૦૩
કહેવતો સહિત જ્ઞાનકોઠો
जानाजायजा जानाजायजाइनर
આ શબ્દ ૧. દુઃખ વિના .. નહિં (૨). ૨. દૂધ પાઈને .. ઉછેરવો ૩. બેના લડાઇમાં ત્રીજે .. જાય ૫. .. થોડી ને વેશ જાજા ૬. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા .. ૭. માપ .. તો જગ ભલા ૮. .. હાથ રળીયામણાં ૯. .. તેવો રંગ ૧૦. વારા પછી .. મે મહી પછી ગારો ૧૧. રાજને ગમે તે .. ૧૨. સંઘર્યો .. પણ કામનો છે ૧૩. .. ગઇ ને વાત ગઇ ૧૪. માથુ .. તે મિત્ર ૧૫. થાય તેવા થઈએ તો.. વચ્ચે રહીએ ૧૬. .. વિના લાલો ન લેટે ૧૭. વા લઈ .. વાત ૧૮. .. માં બસ ન હોય ૧૯, ચલતી કા નામ... ૨૦. .. કરતાં દયા ભલી ૨૧. વાડ વગર વેલો ન .. ૨૨. માણસ ધારે કાંઇ ને .. કાંઈ ૨૩. .. કામને શિખવે ૨૪. હામ.. ને ઠામ ક્ષણે જોઈએ.
ઉભા શબ્દ ૧. .. વચ્ચે સોપારી ૨. . સુયાણીએ વેતર વેઠે ૩. મફતમાં .. ને મસીદે સૂવું. ૪. ભેંસ કુદે તે .. ને જોરે ૫. .. ને ગમી રાણી, છાણા વીણતી આણી ૬. હાથ પોલા તો .. ગોલા ૭. વર મરો કન્યા મરો, ગોરનું તરભાણું .. ૮. .. જોઇને કુવામાં ન પડવું. ૯. .. ત્યાં જંપ ૧૦. રજનું ગજ ને .નું વતેસર ૧૧. રામ . તો કહે રીંગણા ૧૨. .. છછુંદર ગળ્યો ૧૩. સુખમાં સોની ને દુઃખમાં... ૧૪. .. ફાટે ત્યાં થીંગડુ કયાં દેવાય ૧૫. દિકરીને ...... દોરે ત્યાં જાય. ૧૫. .. ભાગોળેને ઘેર ઝઘડા ૧૬. .. વાડીને ગાડી ૧૭. .. માં કોઈ જાણે નહીં ને હું વરની ફુઈ ૧૮. રોજ મરે તેને કોણ..? ૧૯. કાળી . નું ધોળુ દૂધ ૨૦. .. કરે કામ ૨૧. સોટી વાગે .. ચમ, વિદ્યા આવે રમઝમ
(જવાબ પાના ૧૭૬ પર).
R-5-