________________
= ‘સુશીલ સંદેશ’ કરૂણા નિદાન ભણાવાન મહાવીર - હતો-૮.
દૂત પાછો અશ્વગ્રીવ પાસે પહોંચ્યો. મીઠું-મરચું લગાવીને પોતાની અપમાનની ઘટના સંભળાવી. અશ્વગ્રીવ બહુજ ક્રોધિત થયો. થોડા દિવસો પછી અશ્વગ્રીવે રાજા પ્રજાપતિ પાસે સંદેશ મોકલ્યો.
Duo
તુંગગિરીના વનમાં રહેતા સિંહને મારીને ત્યાંના રહેવાસિઓની રક્ષા
કરવા માટે જાવ.
JA/500
lilli
અડ્ડીગ્રીવનો આદેશ સાંભળી ત્રિપુષ્ઠ કુમાર રાજા પ્રજાપતિને બોલ્યો. પિતાશ્રી ! આ નાનકડા કામ માટે
- જાઓ પુત્ર ! મને જાવા દયો. તમે નિશ્ચંત રહો,
વિજયી થાઓ. - હું સિંહને મારીને જ આવીશ.
ભાગો !' સિંહ મારી નાંખશે.
ત્રિપુષ્ઠકુમાર પોતાના મોટા ભાઇ બદલેવની સાથે સૈનિકો લઇને વનમાં પહોંચ્યો. સિંહની ગુફા પાસે પહોંચીને સૈનિકોએ અવાજ કર્યો તો ગુફામાં સુતેલો સિંહ ઉઠી ગયો અને સૈનિકો પર ત્રાટકયો.
બચાઓ બચાઓ ! /
પ૨
Mus