SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 0200200222 ******************* શમાચાર સાર શ્રી જૈનશાસન (અઠવાડીક) | ની માહિમ કચ્છી જૈન સંઘમાં ‘લઘુ-સિધ્ધચક્રપૂજા'ઃ તે માહિમ કચ્છી જૈન સંઘનું વાર્ષિક સંમેલન, શ્રીં માટુંગા મી.બી. અમલગચ્છ જૈન સંઘના આંગણે પૂ. મ. સા. શ્રી ણ્યોદય સાગરજી ની નિશ્રામાં આનંદ ઉલ્લાસ પૂર્વક પરિપૂર્ણ થયું. પૂ. શ્રી એ કોઇપણ પ્રકારના વાજિંત્રો, કે રાઉડ સ્પીકર વિના “જ્જુ-સિધ્ધચક્ર પૂજન'' ભણાવરાવ્યું. આ આનંદમય પ્રસંગે શ્રી લીંબડી સ્થા. છ મોટી. જૈન સંઘના પૂ. પ્રકાશચંદ્રજી મ. સા. આદિ ઠાણા મેં પધારતા આ કાર્યક્રમ વધુ દૈદિપ્યમાન થયું. પૂ. શ્રી ના બેથી પ્રેરક પ્રવચન સૌએ સાંભળ્યું આ મંગળ પ્રસંગે ૦ તપસ્વીઓનું બહુમાન-સન્માન કરવામાં આવ્યું. શ્રી શવ દેવરાજ દોઢિયાએ આ કાર્યક્રમનું સુંદર સંચાલન રેલ, તથા શ્રી ટોકરશી નરશી સાવલા, શ્રી ડુંગરશી લાલજ દોઢિયા, શ્રી લાલજી નાનજી દોઢિયા પરિવાર, તથા સંઘના ી શ્રાવક-શ્રાવિકાઓ એ. ઉલ્લાસભેર ભાગ લીધો. બાળ શિબિરોના સમર્થ સંચાલક શ્રી નરેન્દ્રભાઇ કામદાર ગઢકાવાળાએ પ્રાસંગિક પ્રવચન કરેલ. આ પ્રસંગે યોજાએલ ચી સંઘના સ્વામિ વાત્સલ્યમાં સૌએ સુંદર રીતે લાભ લીધો. ાંદીવલી ઈસ્ટ : અત્રે પૂ. મુ. શ્રી આત્મરતિ વિજયજી | ઠા. ૨૬ તથા સાધ્વીજી મ. નું ચાતુર્માસ પરિવર્તન રિદ્ધિ એપાર્ટમેન્ટમાં થયું. પ્રવચન નવકારશી થયા. બપોરે ૨ વાગ્યે પૂ. સાધ્વીજીશ્રી જયશ્રીજી મ. ની આઠમી પુણ્યતિથિ નિમિત્તે પૂ. સા.શ્રી પૂણ્યદર્શનાશ્રીજી મ. નિ નિશ્રામાં હેનોની ગુણાનુવાદ સભા થઈ. સમાચાર સાર | વદ પ્ર. ૧ના મહાગિરિ એપાર્ટમેન્ટમાં પ્રાણલાલ ારણદાસ બગડીયાને ત્યાં પધાર્યા ત્યાં સકલ તીર્થ વંદના કાર્યક્રમ થયો. રાવગંજ (રાજ.) : પૂ. ગણિવર શ્રી બોધિરત્ન વિજયજી આદિની નિશ્રામાં શાહ પુનમચંદ જોધાજી પરિવાર તરફથી માગશર સુદ ૫ થી ૯ સુધી પંચાહિકા મહોત્સવ તિસ્નાત્ર સહિત ઉજવાયો. 202 Basis is શઠ મોલીશા લાલબાગ મુંબઇ : પૂ. આ. શ્રી વિજયપૂર્ણ ચંદ્ર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ચાતુર્માસ આરાધના તથા 22002902002-2002 000 200 989898989898 * વર્ષ: ૧૬ અંકઃ ૭ * તા. ૧૬-૧-૨૦૦૩ સ્વ. પૂ. ગુરૂદેવો આદિના સમાધિમય સ્વર્ગ॰ાસ નિમિતે પંચાહિન્કા જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ. કા. સુ. તથા કો સુ. ૧૨ સુધી શ્રી સિદ્ધિ ચક્ર મહાપૂજન સહિત ઉજવાયો. પૂ. આ. શ્રીના ખેલા પાંચ પુસ્તકો તથા અસણભાઇ વર્માના ના લખેા પુસ્તકનું વિમોચન થયું. કોટા : અત્રે પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ. સા. શ્રી ચેતોદર્શિતા શ્ર જી મ. ની ૧૦૦૮ આંબેલની પૂર્ણાહુતિ કા. ૧. ૧૨ની * ઇ ઉપધાન તપની માળનો વરઘોડો અને માળા રોપણ થ અત્રે સર્વ પ્રથમ અંજનશલાકા પ્રતિષ્ઠા કા. વ. ૧૦ તથા વદ ૧૧ના થયા. ઉત્સાહ સુંદર હતો વડગામનગર (જાલોર): અત્રે પૂ. આ. શ્રી વિજય અરચંદ સૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય જિનચંદ્ર સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શાહ લક્ષ્મી-નંદ હંશાજી તથા અ.સૌ. રંગુબેન લક્ષ્મીચંદના શતોની અનુમોદના રૂપે જીવીત મહોત્સવ પાંચ દિવસ માગશર વદ ૨ થી વદ ૬ સુધી ઉજવાયું. ઓગણજ (અમદાવાદ) : અત્રે શ્રી પં જિનેશ્વર કૈવલ્યધામ તીર્થમાં પૂ. આ. શ્રી વિજ્ય હેમ પ્રભ સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉપધાન થયું, માળા રોપણ ભવ્ય રીતે થયું. પાલણપુર (ઉ.ગુ.) : પૂ. આ. શ્રી વિજ જિનચંદ્ર સૂરીશ્વરજી મ. આદિના ચાનુમસિ પરિવર્તનધી નિમિત્તે પાંચ દિવસનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. વિભૂતિ અને ભભૂતિ ક્યાં તો તમે જીવનમાં વિભૂતિ બનો નહીં તે આખર ભભૂતિ (રાખ) જીવનની થઇ જશે મૃત્યુના મહેમાન ઇંદ્રિયો રામની સન્મુખ હશે તો, રામ તો મેળવી આપશે કામની સન્મુખ હશે તો, મૃત્યુના મહેમાન બનાવશે. 9909898 Cais dis dis dis dis dis af 020242023202 989898
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy