________________
સમાચાર સાર
દિવસ હોવા છતાં પણ વિશાળ પ્રમાણમાં ભાવિકોની ઉપસ્થિતિ હતી. તે જ દિવસે ૧૨૫થી પણ વધારે આયંબિલ- શ્રી હસુમતીબેન રજનીકાંત શ્રોફ પરિવાર બોરસદ તરફથી થયેલ. તે જ દિવસે વિજય મુહૂર્તે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન શ્રી પોપટલાલભાઇ ધનજીભાઇ પરિવાર તરફથી ભણાવાયેલ. જે.સુ. ૧૫ના દિવસે શ્રી પાંચોટ નિવાસી શ્રી બબલદાસ પાનાચંદ પરિવાર તરફથી નંદાવર્ત મહાપૂજન ખૂબ જ ઉલ્લાસભેર ભણાવાયેલ. મહોત્સવમાં વિધિવિધાન માટે શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ (જામનગર) પધારેલ. અંકુર શાહ (પાટણ) પૂજા- પૂજન- ભાવનામાં જિન ભકિતની અનેરી રમઝટ મચાવેલ. આ મંગળ પ્રસંગે મુંબઇ, સુરત, વડોદરા, બોરસદ, મહેસાણા, જામનગર આદિ અનેક સ્થાનોથી ગુરુભકતો પધારેલા. રંગસાગર સંઘના ટ્રસ્ટી ગણ, યુવાન કાર્યકર્તાઓના પ્રયત્નોથી મહોત્સવ ખૂબ જ સુંદર ઉજવાયો.
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ ૧૬ * અંકઃ ૩૫ ૨ તા. ૨૧-૭-૨૦૦૪ પધારેલ ધારાસભ્ય ભાવિનભાઇ શેઠે ગુરુપૂજનની ઉછામણી લઇ પૂજયશ્રીનું ગુરુપૂજન કરેલ. પ્રાંતે પૂ.આ.ભ.શ્રીનું મનનીય પ્રવચન થયેલ. આ પ્રસંગે રંગસાગર સંઘ તથા વિવિધ ભાગ્યશાળ.ઓ તરફથી ૨૦ રૂા.નું સંઘપૂજન થયેલ. બપોરના ૧૨-૩૦ થયેલ હોવા છતાં પણ વિશાલ રેકર્ડ સંખ્યામ ભાવિકોની ઉપસ્થિતિ હતી. આ પ્રસંગે મુંબઇ, વડોદરા, બોરસદ, રાજકોટ, વાંકાનેર, મહેસાણા, જામનગર આદિ અનેક સ્થાનોથી ભાવિકો પધારેલા. પૂજય આચાર્ય ભગવંતશ્રીજીની સૂરિમંત્રની પંચ પ્રસ્થાનની ૮૪ દિવસની આરાધનાનો પ્રારંભ અષાડ સુ. ૧ તા. ૧૮૬-૦૪ થી થયેલ છે. પૂજયશ્રીની સૂરિમંત્રની આરાધના નિમિત્તે સંઘમાં પ્રત્યેક દિન જીવોને અભયદાન, આયંબિલ, અક્રમ... આદિ અનુમોદનીય કાર્યો ચાલુ છે. પૂજયશ્રીના પદાર્પણથી રાંઘમાં અપૂર્વ ધર્મજાગૃતિ થવા પામી છે.
જેઠ વદ ૧૧ રવિવાર તા. ૧૩-૬-૨૦૦૪ના પૂજયશ્રીના ચાતુર્માસનો ભવ્ય પ્રવેશ થયો. પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિ. હેમભૂષણ સૂ. મહારાજાની અનુજ્ઞાની- બોરસદથી પાલીતાણા છ’રી પાલક સંઘના મંગલ પ્રવેશ પ્રસંગે - શ્રી સિદ્ધગિરીરાજ મહાતીર્થમાં પૂજયશ્રીના રંગસાગર ચાતુર્માસની ‘જય’ બોલાણી ત્યારથી જ શ્રી સંઘમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છવાઇ ગયેલ. પૂજયશ્રીના પ્રવેશ પ્રસંગે આકર્ષક આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવેલ. જે.વ. ૧૧ રવિવારના સવારે ૯-૦૦ કલાકે શ્રી લક્ષ્મીવર્ધક સંઘથી ભવ્ય સ્વાગત યાત્રા શરૂ થયેલ. ગજરાજ, અશ્વો, બગી... મિલન બેન્ડના સુરીલા સાદે વિશાળ સાજન માજન સાથે ચંદ્રનગરના વિસ્તારો ફરી શ્રી સુપાર્શ્વનાથ સ્વામિ જિનાલયે દર્શનાદિ કરી ૧૦૨૭ કલાકે રંગસાગર ઉપાશ્રયમાં પૂજયશ્રીનો મંગલપ્રવેશ થયેલ. પૂ.આ. ભ.શ્રીના મંગલાચરણ બાદ પૂ.મુ. શ્રી હર્ષશીલ વિજયજી મ.નું પ્રેરક પ્રવચન થયેલ. ગુરુપૂજનની ઉછામણીમાં સુંદર સંખ્યામાં આ પ્રસંગે
ભાયંદરમાં વિજયાનંદસૂરિજી મ.ની ૧૦૮મી પૂણ્યતિથિની ભવ્ય ઉજવણી
ગોડવાડના ગૌરવ પ્રભાવક પ્રવચનકાર પૂજય ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ.સા. આદિની તારક નિશ્રામાં જેઠ સુદ ૮ તા. ૨૭-૫-૨૦૪ ગુરુવારે પંજાબ દેશોદ્ધારક ન્યાયામ્ભોનિધિ સ્વ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી મ.સા.ની ૧૦૮મી પૂણ્યતિથિ નિમિત્તે સવારે ૯થી ૧૧ સુધી વિશાલ ગુણાનુવાદ સભાનું ભવ્ય આયં જન થયેલ. પૂજય ગણિવર્યશ્રીએ ખૂબ જ રોચક અને પ્રભાવક શૈલીમાં સ્વ. પૂજયપાદ આચાર્યદેવશ્રીના વિરાટ વ્યકિતત્વ ઉપર પ્રકાશ પાથરેલ.
પૂજયશ્રીની પ્રેરણાથી સંઘ ૪૩૪ સામુદાયિક આંબિલ તપ થયેલ અને આચાર્યપદનું જા પણ થયેલ.
પૂજય ગણિવર્ય શ્રી આદિ ૫ ઠાણા થાણા - ભાંડુપ દાદર આદિ ક્ષેત્રોમાં વિચરી તા. ૨૭ જૂન રવિવારના શુભ દિવસે અરિહંત ટાવર---ાંચપોકલીથી સામૈયા સાથે દીપક જયોતિ ટાવર, કાલાચોકી, પરેલ
૪૧૭