________________
શ્રી જૈન હિતવર્ધક મંડળ
ટ્રસ્ટ રજી. નં નર સુરેન્દ્રનગર એ. ૧૯૪૨
શ્રી જૈનશાસન (અઠવાડીક)
21:
* વર્ષ: ૧૬ * અંકઃ ૩૩ * તા. ૬ -૭-૨૦૦૪ ફોન : ડોળીયા (૦૨૭૫૫) ૨૩૫૪૪ થાનગઢ (૦૨૭૫૧) ઓ. ૨૨૦૩૧૪, ૨૨૨૪૮
ઘર. ૨૨૦૮૨
શ્રી શંખેશ્વર નેમીશ્વર જિનેન્દ્ર પ્રાસાદ
શ્રી જૈન હિતવર્ધક મંડળ
નેશનલ હાઇવે, મુ. ડોળીયા (તા. સાયલા) જી. સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર)
સુજ્ઞ મહાયો વડીલો તેમજ ધર્મપ્રેમી બંધુઓ તેમજ બહેનો,
આપ સૌ સાતામાં હશો. ત્યાં બીરાજતા દરેક હશો. ત્યાં બીરાજતા દરેક સાધુ ભગવંતો પૂજય સાધ્વીજી મહારાજ સાહેબો ને અમારા બી સાંતા પૂર્ણ શો. બીજુ આપ સૌને ખુબજ ખુશી સાથે જણાવવાનું કે આપણાં શ્રી શંખેશ્વર નેમીયર તીર્થં ડોળીયની ૧૪મી વર્ષગાંઠ . ૨-૩-૨૦૪ નાં રોજ ખુબજ હર્ષ ઉલ્લાસથી ધજારોપણ તેમજ ખૂબજ સારી સંખ્યામાં હાજર રહેતા ધર્મપ્રેમી ભાઇ બહેનો એના ઉત્સાહથી ઉજવેલ છે. આ તીર્થના પ્રેરણાદાતા હાલાર ઉપારક પૂ.આ.શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પધર શાસન પ્રભો ક પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્ર વિજયજી મ. ના ઉપદેશ અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ ભ ય રીતે આ તીર્થ અસ્તિત્વમાં આવ્યું છે. જે માટે આપણે તેમના કાયમ ઋણી છીએ. આ તીર્થમાં નીચે મુજબની વ્યવસ્થાઓ ઉભી કરેલ છે.
(૧) જૈન મંદિર, ૩ ઉપાશ્રય, યાત્રિકોને રહેવા માટેના ૨ મોટા હોલ તેમજ ૫૦ રૂમો તૈયાર છે. જેનો યાત્રિકોનો ખુબજ લાભ ટ્રસ્ટને મળે
છે. ખુબદ્ધ મોટી ભોજન શાળા જેનું બાંધકામ ૧૬૩૨૧ ફુટ છે. છેલ્લે હમણા એક ધર્મશાળા બનાવી જે ટોટલ ૨૬ રૂમના દાતા દેવશીભાઇ પોપટ મોંઢું તેમજ તેમના ભાઇઓ તથા પરિવાર છે. અને આ લાભ તેમણે રૂ।. ૧૧,૧૧,૧૧૧/- આપીને લીધો છે. ભોજન શાળામાં પણ રૂ।. ૧૨,૫૦,૦૦૦ જેવું ડોનેશન આપી પુરક દાતા તરીકેનો લાભ લીધો છે. હજુ પણ ડોળીયા તીર્થમાં વધુ લાભ લેવા માટે તે વિચારી રહ્યા છે. જેની જાહેરાત તેઓ ધર્મશાળાના ઓપનીંગ વખતે કરશે.
ભોજનશાળાની મેઇન તકતી તેમજ ધર્મશાળાની તકતીના દાતા શ્રી દીપચંદભાઇ ગાર્ડી સાહેબ છે. હોલના મુખ્ય દાતા શ્રી મનુસુખલ લ જીવરાજ ભાડલાવાળા છે. દાતાઓનાં હંમેશા ખુબજ સહકાર મળવાથી આ તીર્થ ખુબજ ટુંકા સમયમાં વિસ્તાર પામ્યું છે. અને ભોજન શ ળા પણ ફ્રી ચાર્જમાં ફક્ત ખુશી ભેટ ઉપરજ ચલાવીએ છીએ. અને દર મહીને ૭-૮ હજાર માણસોનો ભોજન શાળાનો લાભ મળે છે. ૨ાપણાં આ તીર્થમાં નીચેના તક્તિઓ તેમજ તિથિ અને ફોટા માટેની ડોનેશનની યોજના છે તો આપ યથા યોગ્ય ડોનેશન આપને આપણા ીર્થને મદદરૂપ થવા વિનંતિ.
(૨) ધર્મશાળા | જીર્ણોધાર કરેલ જૈન ૮ રૂમ ગ્રાઉન્ડ ફૉર નો નકરો રૂ।. ૧,૫૧,૦૦૦ અને ૮ રૂમ ફર્સ્ટ ફ્લોર કરેનો નકરો . ૧,૫૧,૦૩૦ તેની જીર્ણોધ્ધારની તક્તિ લાગે.
(૩) ભોજન શ ળામાં એક ૩૨૦૦ ફુટ (ભોયરૂ) છે જેની તકતી રૂા. ૧,૫૧,૦૦૦
(૪) ભોજન શ ળામાં કાયમી તિથિ જેનો નકરો રૂ।. ૪૦૦૦ છે
(૫) ભોજન શ ળામાં ફોટા મુકવાના રૂ।. ૨૫૦૦ ફોટાની સાઇઝ છે ૧૪ X ૨૦ જે ફોટો બનાવવાનું ખર્ચ સંસ્થા કરે છે. આપે એક નાનો ફોટો મોકલવાનો રહે.
મને કર fe, jh
(૬) જીવદયા ાટે સાયલા - ચોટીલા તાલુકાના આજુ બાજુના ૫૦ ગામડાઓમાં પક્ષીઓ માટે ચણ મોકલીએ છીએ. જેનો એક ગુણીનો નકરો રૂ।. ૬૦૦ રાખેલ છે.
.
(૭) આપણી સે સુરેન્દ્રનગરમાં આપણા સાધર્મીક ભાઇઓ માટે ૧૫૦ મકાન થાય તેટલી જમીન મળી છે. જે કોઇ ભાગ્યશાળી ભાઇઓને રસ હોય । જણાવશો. તેની વિગત આપવામાં આવશે.
આ રીતે અમારી ઉપરની સ્કીમો છે તો આપ તેમજ આપના મિત્રોને યાદી આપીને શક્ય એટલી આ તીર્થને અને અમારા કામને વેગ આપા વિનંતી.
जावा
કાન મા માં કેન્દ્ર પીન-૮-૧
શ્રી મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા રાજકોટ, ફોન (૦૨૮૧) ઓ. ૨૨૩૨૩૭૦
ઘર ૨૨૨૩૪૮૨
લી. શ્રી જૈન હિતવર્ધક મંડળ - ડોળીયા
શ્રી રામજીભાઇ લખમણભાઇ માટે તથા ટ્રસ્ટી મંડ
• કોન્ટેક
શ્રી રામજીભાઈ લખમણભાઇ મારૂ સનરાઇઝ પોટરી વર્કસ
અમરાપર, થાનગઢ. ફોન : (ઓ.) ૨૨૪૨૮/૨૨૨૪૨૮/૨૨૦૩૧૪
શ્રી છગનલાલ ખીમજી ગુઢકા નાઇરોબી, કેન્યા.
શ્રી મગનલાલ લખમણ મારૂ થાણા, મુંબઇ.
ફોન
ઓ. ૩૭૪૫૫૯૧ ઘર, ૩૭૪૧૧૧૦, ફોન ઘર. ૨૫૪૨૫૫૨૫ ૨૫૪૦૧૪૧૩